________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક * વર્ષ : ૧૪ * અંક ઃ ૧૫/૧૬/૧૭/૧૮ * તા. ૧૮-૧૨-૨૦૦૧
ગુરૂદેવ શ્રી ખાપની પરમ કૃપાળા બલે અને ભવ પાર કરીએ
'
પૂ. આ શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ.
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. જે વંદના પૂર્વક
જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
તમને આરોગ્યઃ આબરૂ સંતાનો વ્હાલા ખરા ?
• ને એ વાત કરા કે તમને આ દુનિયામાં શરીરનું આરોગ્ય (પહેલું સુખ તે જાતે નર્યા.) લાખ રૂપીયાની આબરૂ અને
તમારાં બાબા- બેબીઓ અત્યન્ત વહાલા છે કે નહિ ?
જો હા, તો એક કામ કરો. એમને ખરાબ કરે તેવું કાંઇ પણ ખાવું નહિ, વિચારવું નહિ, વ્યસનોનું સેવન કરવું નહિ, પત્ની કે બાળકોને મારવા નહિ. એમની ઉપેક્ષા પણ કરવી નહિ. એવો ધંધો ન કરવો જે ટેન્શન ઊભું કરીને આરોગ્ય બગાડે, જોખમ ઊભું કરીને આબરૂને કલંક લગાડે.
સ્ તાનો ઉપર ખરાબ સંસ્કારો પાડનારા વ્યસનો કદી સેવવા નહિ. કામભોગના જીવનમાં મર્યાદાભ્રષ્ટ થવું નહિ. તમારી ક્રોડ રૂપિયા કિંમત હશે, પણ જો તમે આ ત્રણમાંથી એકને પણ ખરાબ કરેલ હશે તો દુનિયામાં તમારી કિંમત કોડીની થશે. તમને જીવવું જ નહિ ગમે.
આ ત્રણને સારા રાખવાની પ્રતિજ્ઞા કરશો તો આપમેળે રાત્રિ ભોજન, કંદમૂળ, વ્યસનો, અબ્રહ્મ, ટી.વી. વગેરે દોષો મેં ટાપ્રમાણમાં ખતમ થશે.
સ્વ. શાહમૂળજીભાઇમેઘજીભાઈ દોઢીયા તથા સ્વ. કુમારી પૂજા હસમુખભાઈદોઢીયાના શ્રેયાર્થે
ગં. સ્વ. ઝવેરબેન મુળજીભાઈ દોઢીયા હોશ મુળજીભાઇ
ભરત મુળજીભાઇ
જયેન્દ્ર મુળજીભાઇ નિર્મલ મુળજીભાઇ
હામુખ મુળજીભાઇ
અતુલ મુળજીભાઇ
સૌ. સરોજબેન, મીનાબેન, ચંપાબેન, ઉષાબેન, મીનાબેન, પ્રીતીબેન
ચિ. હેતલ, હીરેન, શર્મીલ, પુનમ, રોમિત, કુંજલ, વિજલ, પ્રિયલ, આર્ષ, પાર્થ તથા સહ પરિવાર
નિલેશ ટેક્ષટાઈલ્સ
૫, અંતરિથી એપાર્ટમેન્ટ, મુરાર રોડ, મલુંડ (વેસ્ટ), મુંબઇ - ૮૦. તિરુપતિ એપાર્ટમેન્ટ, બીજે માળે, બ્લોક નં. બી-૧૦, આગ્રા રોડ, ભીવંડી.
૩૫૩