________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ : ૧૪૯ અંક: ૧૫/૧૬ / ૧૭/૧૮
તા. ૧૮-૧૨- ૨૧
OOOOOOOOOOOOOOOO00000000000000000000000
પરમ નિસ્પૃહી તપસ્વી પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજની
કૃપાથી હાલાર અને હાલારીઓ જાગૃતિને કારણ
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ હાલારી અને વિશ્વને જાગૃત કરી તેમના માર્ગદર્શનથી વિકાસિતા શ્રી જૈન શાસન અઠવાડિક હાર્દિક શુભેચ્છા... )
માંકડો ઓળખો. માંકડ તેઇન્દ્રિય છે. લાકડાનું ફર્નીચર અને સૂવાના પલંગ માંકડનું નિવાસસ્થાન છે. લાલ રંગના આ જંતુને માનવરક્ત ખૂબ પસંદ છે. રાત્રે ઊંઘમાં હોઇએ ત્યારે શરીર ઉપર ચોંટી રક્તચોરી કરનાર માંકડના ચટકાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે.
સડેલું લાકડું પણ તેનો ખોરાક છે. પરસેવાની ગંધથી તે ખેંચાઈ આવે છે. ઝેરી દવા છાંટીને માંકડને મારી નાંખવા તે કૂરતા છે. માંકડને ખૂબ યતનાપૂર્વક લઇને એક નાન વાડકીમાં કોલસો મૂકી એકત્ર કરવા અને ત્યારબાદ તે બધા માંકડને સુરક્ષિત સ્થાને છાયડાંમાં જૂન લાકડા અથવા ઝાડમાં મૂકી દેવા તે જ સરળ ઉપાય છે.
માંકડને મારી નાંખવામાં આવે તો તેના કલેવરમાંથી ફરી પુષ્કળ માંકડો પેદા થાય છે. તેથી માંકડ મારી નાખવા તે માત્ર ક્રૂરતા નથી, મૂર્ખતા પણ છે. માટે તેને જ્યણાપૂર્વક યોગ્ય સ્થળે મૂકવા.
CKKKKKKKKKKKKKKKKKKKKKKKKKKKC CÓ
"
'
T
શાહ સોમચંદ રાયશી પેથરાજ
ખારાબેરાજાવાળા માંડવી ટાવર નીચે, જામનગર,
CXzY3YESTEXT ૩૪૦ C
CLICE