________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક
વર્ષ : ૧૪
અંક: ૧૫/૧૬/૧૭/૧૮
તા. ૧૮-૧૨-૨૦૧
કરુણuવિધિ હાલારી જકાતાના યમ ઉયકારી : પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજને
કોટિ વંદન જેમની ક્યાથી : પૂ. આ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજે : જૈલ સાહિત્યથી જૈન જગતો ઉદ્ધાર કરી તેમની પ્રેરણાથી
જૈન શાસ01ો જાગૃતિ આવતા જૈન શાસનને હાર્દિક શુભેચ્છા..
વૈઠિક દર્શન
જેઓ મદિરા-દારૂ, માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ કરે છે તેમના તીર્થયાત્રા, જપ-તપાદિ અનુષ્ઠાનો નિષ્ફળ જાય છે!
સૂર્ય આથમી ગયા પછી પાણી પીવું એ લોહી પીવા બરાબર અને ભોજન કરવું એ માંસ ખાવા બરાબર છે એમ માડયઋષિ જણાવે છે. સ્વજન-સ્નેહીનું મૃત્યુ થતાં માણસને શોક લાગુ પડે છે. તો પછી સૂર્યનો અસ્ત થાય cવારે ભોજન કેમ કરી શકાય ? અર્થાત્ સૂર્યાસ્ત થયા બાદ રાત્રિોભોજન અને કંદમૂળનું લક્ષણ જે કરે છે તે નરકમાં જાય છે. અને તેનો ત્યાગ કરનાર આત્મા સ્વર્ગમાં જાય છે.
| હે યુધિષ્ઠિર! હંમેશા દેવાએ દિવસના પ્રથમ (પ્રહાર) ભાગમાં ભોજન કરેલું છે, ઋષિમુનિઓએ દિવસના બીજા પ્રહારમાં ભોજના કરેલું છે. પિતાઓએ ત્રીજા પ્રહરમાં ભોજન કરેલું છે અને દૈત્યો દાનવોએ તથા યક્ષ અને રાક્ષસોએ સંધ્યા સમયે ભોજન કરેલું છે. આ દેવો વગેરેની ભોજનવેળાએ આંળંગીને જે રાત્રિભોજન કરે છે તે ખરેખર અભોજન છે. એટલે નુકશાનકારી ભોજન છે.
ઈદુલાલ માધવજી શાહ સિદ્ધાંત સોસાયટી, શારદાબાગ, રાજકોટ. ફોનઃ (૦૨૮૧) ૪૪૪૧૧૧
૩૪૫