SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ : ૧૪ અંક ૧૫/૧૬/૧૭/૧૮ તા૧૮ ૧૨-૨૦૦૧ હાલારમાં વરસો સુધી વિચરી, અમૃતપાન પાનાર પૂ. આચાર્યદેવ શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજ - તથા તેમના પટ્ટધર્યું પૂ. આચાર્યદેવશ્રીવિજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની કોમળ દષ્ટિથી જૈદ્ધ ધર્મને વિશ્વમાં ફેલાવતા : શ્રી જૈન શાસન અર્વાડિકને હાર્દિક શુભેચ્છા.... * પરાર્થ એટલે જ સ્વાર્થ : બગીમે એક બ્લેક બોÉ લાગેલું હતું. આ પ્રાતઃ પુરોહિત કુલો ચુનવા માટે આવ્યા ત્યારે બોર્ડ પર લખ્યું હું બધા માટે પૂજા કરૂં . થોડો સમય વીત્યો ને એક વકીલ આવ્યા. તેમણે લખ્યું હું બધા માટે મુકદમા લડું . એક ર્ડાકટત્યાંથી પસાર થયા તેમણે લખ્યું હું બધાની બિમારીઓના ઇલાજ કરું છું. એક સાધારણ નાગરિક ત્યાં થઈને જતો હતો બધા મનોરંજક વાકયો વાંચીને તેણે એક વાકય ઉમેર્યું. હું આ બધાની કિંમત ચૂકવું છું. વાસ્તવિક લાગે છે પરાર્થના નામ પર સ્વનું સજીવ ચિત્ર..! શાદ કચરા મેરા મુઢકા - લાખાબાવળવાળો પરિવાર વેલજી કચરા ગુઢકા (પાંટુરના) ૦ અમૃતલાલ કચરા ગુઢકા (પાંટુરના) દેવચંદ કચરા ગુઢકા (મુંબઈ) પાંટુરના, વાયા નાગપુર (M.P) ૧૪-એ, તક્ષશિલા મહાકેઝ રોડ, અંધેરી (ઇસ્ટ), મુંબઈ - ૯૩.
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy