________________
HE GS
666666666666666666666666666666666
શ્રી જૈન શાસન માનવતા વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫/૧૬/૧૭ * તા. ૧૮-૧૨-૨
GS ૫.પૂ. બાયાવદ શ્રી વિજયંજિdo% સુરીશ્વરજી મહારાજને કોટી કોટી વંદન
જૈન શાસન માનવતા વિશેષાંક આ કિશો.
09898699
a8
a
ચારિત્રની સુવાસ ભરતેશ્વર - એ શ્રી ઋષભદેવ પ્રભના સો પુત્રોમાંના મોટા પુત્ર આ અવસર્પિણીના પહેલા ચક્રવર્તિ રાજા તરીકે પ્રસિદ્ધ થયા છે. તેમણે પૂર્વભવમાં ચારિત્રધર્મની આરાધના કરી હતી. જેને લીધે તેઓ આ ભવમાં ચક્રવર્તી થયા. આ ભવમાં અષ્ટાપદગિરિ ઉપર ચોવીશે તીર્થંકર પ્રભુની આબેહુબ - પ્રતિમાઓ સ્થાપીને જિનમંદિર બંધાવ્યું. તથા શ્રાવકધર્મ સમજાવનાર
આવિદો તેમણે બનાવ્યા હતા, સાધર્મિકોની ભક્તિ ઉપરાંત પ્રભુના ઉપદેશથી શાસનની બીજી ઘણી પ્રભાવનાઓ કરી. છેવટે આરીસાભવનમાં શરીરની શોભા જોતાં આંગળીમાંથી વીંટી પડી ગઇ, તેથી શોભા રહીત લાગવાથી “આખું શરીર કેવું લાગે છે ?'' તે જોવા બીજા દાગીના ઉતારતા ગયા તે ઉપરથી વૈરાગ્ય થતાં તેમને ત્યાંજ કેવળજ્ઞાન થયું. છેવટે દેવોએ આપેલો શ્રમણલિંગનો વેષ ધારણ કરીને લાખ પૂર્વ સુધી વિચરી દશ હજાર રાજાઓને દીક્ષા આપી, આણશણ કરીને
મોક્ષે ગયા.
IિC
પછી
૫
.
જી
BHAB
પ્રદિપ એસ. મહેતા - મુંબઈ
છે.
# ૧૭