________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક * વર્ષ ૧૪* અંક ૧૫/૧૬/૧૭/૧૮ તા.૧૮-૧૨-૨૦૦૧
त्याग तपनी मूर्ति, पू. सा. श्री विभ्य अमृत सूरीश्वर म. नी पाथी ने पू. सा. श्री विभ्य सूरीश्वर म. नी प्रेाथी नैनं भ्यति शासन गवता
श्री वैन शासन अठवाडिने हार्टिङ शुभेच्छा
♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠
દ્રૌપદી - પાંચાળ દેશમાં કાંપિલ્યપુરના દ્રુપદરાજાની પુત્રી દ્રૌપદીએ રાધાવેધ કરી ચૂકેલા અર્જુનના કંઠમાં વરમાળા પહેરાવી કે બાકીના ચારેય ભાઇઓના ગળામાં વરમાળાઓ જોવામાં આવી. તેવામાં ત્યાં ચારણ શ્રમણ મહાત્મા આવ્યા. દરેક રાજાઓએ પ્રણામ કર્યો અને દ્રુપદે આમ થવાનું કારણ પૂછ્યું. મહાત્માએ કહ્યું ‘‘ચંપામાં સોમદત્ત, સોમભૂતિ, સોમદેવ નામના ત્રણ બ્રાહ્મણ ભાઇઓને નાગશ્રી, રતિભૂતિ, અને યજ્ઞશ્રી, નામે સ્ત્રી હતી. તેઓ વારા પ્રમાણે રસોઇ કરીને જમાડતી હતી. એક વખત નાગરશ્રીએ કડવી તુંબડીનું શાક કુટુંબીઓને ન ખવડાવતાં ધર્મધો મુનિના શિષ્ય માસ ઉપવાસી ધર્મચિ મુનિને મુનિ ઉપરના દ્વેષથી વ્હોરાવ્યું. મુનિએ પરઠવા જતાં એક બિંદુ નીચે પડવાથી ઘણી કીડીઓનો નાશ સમજી પોતે તે વાપરી ગયા નએ શુભ ધ્યાને મરીને સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા.
નાગશ્રી છઠ્ઠી નરકે મત્સ્ય. સાતમી નરકે મત્સ્ય, નરકમાં, એમ સાત સાત વાર નરક ગમન અને મત્સ્યેના ભવ થયા. પછી ચંપામાં સાગરદત્ત શેઠની સુભદ્રાની કુક્ષિએ સુકુમારિકા તરીકે ઉત્પન્ન થઇ. જિનદત્તના સાગર પુત્ર સાથે પરણાવી. પણ તેને સ્પર્શ અંગારા જેવો લાગવાથી છોડીને ચાલ્યો ગયો. પુત્રી માટે બીજા પણ ગરીબ પુરુષોની ગોઠવણી કરી. પણ કોઇ પણ તેનો સ્પર્શ સહન ન કરવાથી ચાલ્યા ગયા.
SKM Alloys Pvt. Ltd.
Mfrs. of : Bright Steel Bar & Spring Steel - H.B. Wires.
Regd. Off.:
13 / 15, 2nd Pathan street, Kumbharwada 5th Lane,
Mumbai - 400 004.
Tel. : 382 4533, 389 3520 / 21 E - mail : skrn@vapi.wbbs.net
300
Factory :
2803, G.I.D.C., Phase III, Umergaon, Dist. Valsad (guj.)
Tel. : 0260 562297 / 561597. Telefax : 0260-562997
*********: