SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Congoing on શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫/૧૬/૧૭/૧૮ તા. ૧૮-૧૨-૨0૧ જૈન ધર્મના ધુરંધર પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. ની પરમ કૃયા તથા પૂ. ના. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ના માર્ગદર્શનથી દેશ વિદેશમાં ધર્મની જ્યોત જગાવનાર શ્રી જૈન શાસનને હાર્દિક શુભેચ્છા an in હે ભવ્યજીવો ! ગ્રહવાસ અને વિષયભોગોમાં આસકત રહેવાવાળાને પ્રાણિયોને વિવિધ રોગોથી પીડિત દેખીને તથા વારંવાર જન્મ-મરણના દુ:ખોનો વિચાર કરી એવું કાર્ય કરો જેથી આ રોગોના શિકાર ન બનવું પડે અને જન્મ મરણના ચક્કરથી છુટકારો થઇ જાય. -આચારાંગ સૂત્ર ૧૭૬ પૂ. તપસ્વી સાધ્વીજી શ્રી કૌશલ્ય પ્રભાશ્રીજી મ. ના ઉપદેશથી શ્રીમતી જ્યાબેન ગુલાબચંદ મૂળચંદ શાહ (મોઢા માંઢા ગાળા) ફીચલી લંડન. 20, Ardon Road, London. N.3, 3AN શ્રીમતી જ્યાબેન ગુલાબચંદ મૂળચંદ શાહ પરિવારના દીપોત્સવી નૂતન વર્ષાભિનંદન - નૂતન વર્ષ આપને સુખમય નીવડો. i] . :: જ છે આ કામ છે જ TI : જ : છે. કિ જ * * * સ : જ છે હાલારદેશોદ્ધારરૂપૂ.આ.શ્રીવિજ્યઅમૃતસૂરીશ્વરજી મહારાજની પરમકૃપાથી હાલારમાં જાગૃતિ લાવનારપૂ. ઉપકારી ગુરુદેવઆ. શ્રી વિજ્ય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી જૈન ધર્મનો ધ્વજ લહેરાવતા - જેન શાસનને હાર્દિક શુભેચ્છા 24 Paramananda ઊંચ નીચ જીવાયોનિમાં ભ્રમણરૂપ સંસારને પામેલો જીવ, પુત્ર, સ્ત્રી વગેરે બીજાઓ માટે અથવા સ્વ-પર નિમિત્તે જે ખેતી-વ્યાપાર વગેરે કર્મ કરે છે,’ પણ તે = = = = " છ నాదిరించినందింది.Davarana geet swebsUeS3 કર્મના ઉદયકાલમાં સ્વજનો બંધુતા બતલાવતા નથી, અર્થાત્ તે કર્મો તો પોતાને એકલાને જ ભોગવવાં પડે છે. - (૪-૧૧૮ ઉત્તરાધ્યયન સૂત્ર) તપસ્વી પૂ. સા. શ્રી કૌશલ્ય પ્રભાશ્રીજી મ. ના ઉપદેશથી સરોજબેન શશીકાંત શાહ પરિવાર કાકાભાઇ સિંહણવાળા હાલ લંડન. c/o. G.M. Shah, 20 - Ardon Road, London. N-3, 3AN. છુટાછSBIÊ$€&#€$€&#€$€&€£ ૨૯૯ $િ€€6@@@bÊ GEBÊ©©©©©be
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy