________________
શ્રી જૈન શાસન (માનવતા કથા વિશેષાંક - ૪ અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨ તા.૧૮-૧૨-૨૪૧
હા પર દેશો દ્વારકપૂ. આ. શ્રી વિજ્ય અમૃત સૂરીશ્વરજી મહારાજની પરમ કૃપા અને પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ના શુભ ઉપદેશથી નતિશાસનની ધ્વનિફેલાવનાર જૈન શાસન અઠવાડિકને હાર્દિક શુભેચ્છા
દીક્ષા માટેતપ
શ્રી અને સુંદરી - ઋષભદેવ પ્રભુની આ બન્નેય પુત્રીઓ હતી. બ્રાહ્મીને પ્રભુએ અઢાર લીપી શીખવી હતી. ાનગિત થી બવ્યું હતું. પ્રભુને કેવળજ્ઞાન થયા પછી અનુક્રમે ભરતના પાંચસો પુત્રોએ અને પૌત્રોએ ટીકો લી. તે વખતે બ્રાહ્મીએ પણદીક્ષા લીધી, પરંતુ ભરતના આગ્રહથી સુંદરીએ દીક્ષા ન લીધી. છતાં સાદ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરી ઘણાં કર્મો ખપાવી નાંખ્યા. તેવામાં પ્રભુ તે તરફ પધાર્યા. ભરતે સુંદરીની ક્ષમ માંગી તે દીક્ષા લેવાની સમ્મતિ આપીં. એબન્નેય બેનો બાહુબળીજીને પ્રતિબોધ આપવા ગયા હતા. અનુક્રમે કવા પામી બન્નેય બહેનો અણપદ પર્વત ઉપર મોક્ષમાં ગયા.
રા નગી આ રુકિમણી કૃષ્ણના પટાણી ન હોવા જોઇએ. કેમ કેતેમનુંનામ આગળ૧૧ મી ગાથામાં આવે છે. તથી રુકિમાણી કોઇ બીજા હોવા જોઇએ. પરંતુ ભરતેશ્વર બાહુમળી વૃત્તિમાં તે વિષે જુદી કથા ન હોવાથી અમે આપી નથી,
Dr.
Ajit Hirji Murag હ. મુકુ લ
115 Elmsleigh, Avenue,
Kenton, HA3 8IY, (U.K.)
૨૦૧