________________
શ્રી જન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪
અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૯ તા. ૧૮-૧૨
નિસ્પૃહી શિરોમણિપૂ.આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજાની પરમ કૃપા તથા પૂ.આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.ની
પ્રેરણાથી જગતમાં જૈન ધર્મની મહત્તા સ્થાપનાર 'જૈનશાસનવિશેષાંક પ્રસંગે શુભેચ્છા
-
અપઠાયને ઓળખો
પાણીમાં જીવ છેતેજુદાં, પાણી પોતે જજીવરૂપ છે. કાચા પાણીનાં પ્રત્યેક પામાં અસંખ્ય અપ્લાયએક્સિજીવો રહેલાં છે. પાણીનોબેફામ વપરાશતોન જાય. પાણીનો નિરર્થકઉપયોગ ન કરાય.
પાણીનાં એકબિંદુમાં અસંખ્યજીવો હોય છે.તેબધા અત્યંત સૂક્ષ્મ શરીરવાળા હોવાથીએકબિંદુમાં સમાઇ જાય છે. પરંતુ, તે બધાજોબૂતર જેવડું શરીર ધારણ કરે તો એકબિંદુમાં રહેલા પાણીના જીવો આખા જંબૂદ્વીપમાંપણન સમાય.
| અળગણ પાણીનાં બિંદુમાં ઘણા ત્રસજીવો પણ હોય છે. પાણી ઢોળાયેલું રહેવાથી ગંદકી થાય અને મચ્છ૨વગેરે અનેકજીવો પેદા થાય. પાણી એક જગ્યાએવધારે પડ્યુંરહેતો તેમાં લીલસેવાળ બાઝી જાય.એઠુંપાણીબેઘડીથી વધારે રહેતો સંભૂમિ મનુષ્યો ઉત્પન્ન થાય. જમીન ઉપર પાણી ઢોળાવાથી કોઇલપસી જાયકેપડી પણ જાય. પાણી ખુલ્લું રાખવાથી ઉષ્માજીવસ્તુ તેમાંપડીને બીજાય. તો
| સમુદ્રકિનારે ફરવા જનારા કિનારાના ઉછળતા મોજામાં શોખથી ઉભો રહેતો આખા સમુદ્રના પાણીના ઉપભોગની અનુમોના લાગે.
Motiben Ramniklal & Nutan Rajesh & Family 20, Rosslyn Crescent North, Wembely,
Middx HA9,7 NZ (U.K.)
پپپپپپپپپپپپپپر 233 پپپپپپپپپپپپپپ