________________
ကိုက်လိုက်လိုက်လိုက်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်ကို
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫/૧૬/૧૭/૧૮ + ત . ૧૮-૧૨-૨૦–૧ સાચોર તીર્થના ઉદ્ધાર માટે ૧૭વર્ષથી વિગયનોત્યાગ કરનારા પૂ.આ.શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજની પરમ કૃપા
અને પૂ.આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ના IS માર્ગદર્શન મુજબજૈન સિદ્ધાંતોનો વિશ્વમાં ફ્લાવો કરનાર
શ્રી જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
વાગ્યથી વિજય
پپپپپپپپپپپپپپپپپپپپپپپپپپپپپپپپپپپپپپله
ભરત ક્ષેત્રના મધ્યદેશમાં રથમનનગરમાં હેમરથ રાજાની સુદશા રાણીથી જન્મેલો કનકરથ નામ Bપુત્ર હતો.
કાવેરી નગરીમાં સુંદરપાણિની વાસુલા પત્નીથી ઉત્પન્ન થયેલીરુકિમણી નામની પુત્રી હતી. કનકરથ ને રુક્મિણીને સંબંધ બાંધવામાં આવ્યો હતો. તેને પરાગવા જતાં રસ્તામાં તદભવ મોક્ષગામી અરિમર્દન રાજાને જીતી રાજ્ય પાછુંઆપીએની દીક્ષા લેવાની ભાવનામાં કારણ ભૂત થયો. આગળ જતાં એક જંગલમાં સરોવર પાસેના શ્રી આદીશ્વર પ્રભુના મંદિરમાં-મિત્રાવતી નગરીના તાપસ થયેલા હરિષણ રાજાની, પૂર્વના તાપ પાસેથી મેળવેલા વિષાપહાર મંત્રથી
જીવાડેલી સ્વસ્તિમતીનગરીના પ્રિયદર્શન રાજાની વિધુત્રભા રાગીથી જન્મેલી પ્રીતિમતી પત્નીથી. બન્નેય તાપસ થયા પછી જન્મેલી, ઋષિદત્તા નામની, અદશ્ય અંજનથી
કોઇકોઇ વાર અદશ્ય થઇ રહેતી પુત્રી તેના પિતાની ઇચ્છાથી પરણ્યો, તાપસ અગ્નિ પ્રવેશ કરી મૃત્યુ પામ્યો. રાજકુમાર ઋષિદના સાથે પાછો સ્વવતન આવ્યો.
રુક્મિાણીએ, કુમારને પાછો ગયેલો સાંભળી તેનું મન ઋષિદત્તા ઉપરથી પોતાની તરફ આકર્ષ મા એક સુલસા નામની યોગિનીને મોક્લી.ઋષિદત્તાને “ હેરના માણસો મારી નાંખીમાંસ ભક્ષણ કરતી” રાક્ષસીઠાવી. કનરથની ઇચ્છા વિરુદ્ધરાજાએ હુકમ કરી બહાર કઢાવી મુકી. પછી સુંદરપાણિરાજા મારફતરુક્મિાણીનપરાગવા આવવા થયેલી માંગણીને વશ થઇકનકરથકુમાર પાછો કા વેરી નગરી તરફ ગયો. રસ્તામાં જ્યાં પ્રથમ ઋષિદત્તાનો સમ ગમ થયો હતો, ત્યાં આવી ઋષિદત્તાને સંભારી કમાર બહ શોકાતુર થયો.
USHILABEN
106 - Carlton AVE West, SHANTILAL
North Wembley, SHAH
Middx HAO 3QX , (U.K.) - --- ------- ૩૨ ---------------------