________________
ગુરુ-ભાવ (દોહામાં)
• વધિ તૃષ્ણા જલ ભર્યો
નોકા હૈ ગુરુ જ્ઞાનકી,
વિષમ પૌન વહેવાર,
દુ:ખ સહતા જગમેં તઉ,
કહતા સંત પુકાર કે,
ગુરુ દીવો, ગુરુ દેવતા
ગુરુ બિના હોત ના,
પાર ઉતારન હાર.
૨૩
મન રહેતા મગરૂર.
ધરા ધામ સબ ધૂર.
ગુરુ બિન ઘોર અંધાર
આતમ મેં ઉજાસ,
( દેવતા = અગ્નિ, જે આપણા દુષ્કૃત, ખરા કર્મોં
( ૨૫૫ કર્મો) ને બાળીને ભસ્મ કરી નાખે છે) ગુરુ બિન જ્ઞાન ન ઉપજે
ગુરુ બિન મીટે ન ભેદ
બિન સંશય ના મીટે,
ભલે વાંચો ચારે વેદ.
વેદ ઉદધિ, બિન ગુરૂ લખે
લાગે લૌન સમાન,
॰ ાદર ગુરુમુખ દ્વાર હૈ,
અમૃત સે અધિકાન ગુરૂગોવિંદ દોનો ખડે, કીનકુ લાગું પાય બલિહારી ગુરુદેવકી, ગોવિંદ દીયો બતાય ( ગોવિંદ = પરમાત્મા )
પૂ. આ. શ્રી જિનેન્દ્ર સૂરિશ્વરજીના
ચરણોમાં સંકલન : રામભાઇ ગઢવીના વંદન
(જાંબુડા)
સદ્ગુરુ હિમ
રજુઆત : રામભાઈડી. ગઢવી જંબુડા (જામનગર)
ગુરુ વીના બધા અનુભવો દરિયાના પાણી સમાન છે,વેદ, શાસ્ત્ર, પુરાણો પણ ગુરુ વીના ખારાં લાગે છે ‘‘વેદ ઉદધિ, બિન ગુરુ લખે લાગે લૌન સમાન,
બાદર ગુરુમુખ દ્વાર હૈ અમૃત સે અધિકાન’.
( વિચાર સાગર )
(અર્થ - વેદ અને પુરાણો રૂપી સમુદ્રમાંથી, ગુરૂમુખરૂપ વાદળાંઓ દ્વારા, આપેલ પાણી ઉપયોગી બન્યું છે)
44
‘ આ જગતમાં એક સંતજ પરમ હિતકારી છે. સંસારથી સળગતા જીવોને શીતળ છાંયડી આપે છે, શાતા આપે છે, વિસામો આપે છે.
પૂન્ય પૂંજ બીન, મિલહી ન સંતા
પોતાના કરેલાં સુકર્મોનો જ્યારે ઉદય થાય, અને ભગવાનની જ્યારે કૃપા થાય, ત્યારે સદ્ગુરુ મળી જાય, જે મહા જ્ઞાની હોય, ત્યાગી હોય, તપસ્વી હોય, નિર્મોહી હોય, કરૂણાથી જેમનું હૈયું કાયમ છલકાતું હોય, અને આવા ગુરૂ મળે તે વખતે આપણાં હૃદયનાં તાળાં ખૂલી જાય, અંતરમાં પ્રકાશ થાય, અજ્ઞાન રૂપી અંધારાંનોં નાશ થઇ જાય, લાખો જનમોનાં પાપ કર્મોનાં જાળાં સાફ થઇ જાય, અંગે અંગ, રૂવાંડે રૂવાંડે આનંદ પ્રગટે, ગુરૂ રૂપ કુશળ કારીગર દેહના ચામડાંને રંગી નાખે એટલે એની ખરાબી (દુર્ગંધ - મોહ) ચાલી જાય ચામડું રંગ્યુ ન હોય ત્યાં સુધી આળું હોય, પછી તો ઇશ્વરમાં મળી ગયેલી બુધ્ધિ રૂપ ભીલડી (જેને સુરતા કહેવામાં આવે છે) દેહરૂપી જંગલમાં ત્યાગનો અગ્નિ સળગાવે, એ જવાળામાં મમતા રૂપી લાકડાં બળી જાય, અને અહંકાર તો ઉચાળા ભરીને હાલી નીકળે, અને તૃષ્ણા - મમતાના બાંધેલ માળા ગૂંથાય જાય આવો છે સદ્ગુરૂનો મહિમા. ગુરૂ દેવને પ્રણામ હજારો.