________________
૭૨૭૭૭૭-૦૭-૦૭-૦૭-૨૦૦૭
corrode
000000000000000
9696969
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક * વર્ષ ૧૪ અંક૧૫ ૧૬ ૧૭/૧૮ ત . ૧૮-૧૨-૨૦૦૧
त्याग तपनी मूर्ति, पू. सा. श्री विभ्य अमृत सूरीश्वर म. ली पाथी ने पू. सा. श्री विभ्य मिनेन्द्र सूरीश्वर म. नी प्रेरथी नैनं भ्यति शासन गभ्वता
શ્રી જેન શાસન અવાડિકને હાર્દિક શુભેચ્છા
સુપાત્રદાન
હસ્તિનાગપુરમાં બાહુબલીના પુત્ર સોમયશાના પુત્ર શ્રેયાંસ કુમારને એવું સ્વપ્ન આવ્યું કે- ‘‘મેલા મેરુને અમૃતથી ધોઇ ઉજ્વળ કર્યો.’’ સોમયશા રાજાને પણ સ્વપ્ન આવ્યું કે‘‘શત્રુથી હાર પામતા સુભટને શ્રેયાંસ કુમારની મદદથી જય મળ્યો.’’ તે નગરના શેઠને પણ સ્વપ્ન આવ્યું કે- ‘‘સૂર્ય મંડળમાંથી કિરણો વર્ષ્યા, તે શ્રેયાંસ કુમારે ત્યાંજ પાછા સ્થિર કર્યાં.’’ પ્રભાતે મળીને તે સર્વેએ એમ વિચાર્યું કે ‘‘શ્રેયાસ કુમારને આજે કંઇક લાભ થશે,’ તેવામાં વરસીતપનું પારણુન કરવા તે નગરમાં યુગાદિ દેવ આદીશ્વર પ્રભુ પધાર્યા. કોઇકન્યા,
3.9
૨૨૪
કોઇ સોનું: મણિ: મોતી: માણેક: વિ ં રે લઇ આપવા માંડયા. પ્રભુ કાંઇ લે નહીં. વેયાંસ કુમાર પ્રભુ સામે જોઇરહ્યા. તેને વિચા- કરતાં જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેણે પૂર્વભવ જોયો. સંયમની આરાધના સૌ સાથે કરેલી તેર ર્વ તેને યાદ આવ્યું. નીચે ઉતરી પ્રભુને વંદન કર્યું. તેવામાં કોઇએ આવીને શ્રેયાંસકુમારને રડીના રસના ઘડા ભેટમાં આપ્યા. તે વ્હોરાવી પ્રભુને પારણું કરાવ્યું. દેવતાઓએ સાડા બા કરોડ સોનૈયાની વૃષ્ટિ કરી. શ્રેયાંસ કુમાર મોક યોગ્ય સામગ્રી પ્રાપ્ત કરી, અંતે મોક્ષમાં ગયા.
ASOK MULCHAND VAGHJI SHAH
No. 213, Kenton Zane (Nail Hause),
Kenton Midd'x, HA3, 8TL, (U.K.)
હ. કંચનબેન