SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ . વિવાdવ કોબીની વિષમ ************* 米米米 老米米米米米 || |coaut acococo socc શ્રીજૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ ≤ અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ તા. ૧૮-૧૨-૨૦૧૧ લોભીની વિષમ દશા - પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ કાંઇ પણ ઘટાડો થવા દે નહિ અને રબારી એવો અજ્ઞાન હતો કે- વાણિયો જેમ કહે તેમ માની લે અને દેવું કબૂ રાખે. પણ રબારી આ વાણિયાના દેવાથી કંટાળી ગયેલાં ગમે તેટલું આપે તોય વ્યાજમાં હજમ થઇ જાય અને દે ઉભું રહે, તો કંટાળો તો આવે ને ? ¿ તત્ત્વ જ્ઞાનને પામેલો, ભગવાનને અને ભગવાનના માર્ગને સાર રીતિએ ઓળખી શકે છે, જે જેને ઓળખે જ નહિ, તે તેનાથી ઉઠાવવો જોઇ તો લાભ શી રીતિએ ઉઠાવી શકે ? જે તત્ત્વને જાણે નહિ, તેના હાથમાં સાચું આવી ગયું હોય, તં ય સાચું હાથ આવ્યાથી જે ફળ મળવું જોઇએ, તે ફળ તેને બે શી રીતિએ ? અજ્ઞાનને પણ જો સારૂં રૂચે, તો તે તેને કંઈક ને કાંઈક ફળ જરૂર આપે. પણ સ્વાભાવિક રીતિએ સારૂં રૂપે, એટલેય જાણવાનું મન તો થાય ને ? તમને તમારા સારા ભાગ્યના યોગે, સામગ્રી તો એવી સુન્દર મળી ગઇ છે કે - એનાં વખાણ કર્યા વિના ચાલે નહિ; પરન્તુ તમને આજે સામગ્રી મળી છે, તેની જે ખરી કિંમત છે, તે કિંમત તમને સમજાય, તો તમે આ સામગ્રીનો સારી રીતિએ લાભ ઉઠાવ છો ને ? એ વિના તો, કદાચ, રબારીને મણિ મળ્યા જેવું પણ થાય. ' કહેવાય છે કે - એક રબારી રોજ બકરીઓને ચારવાને માટે જંગલમાં જતો. ત્યાં કોઇ એક વખતે એક મણિ પડેલ. તેના જોવામાં આવ્યો. બીજા પથરાઓના કરતાં, એ ણનો ચળકાટ ઘણો વધારે હતો. એના એ ચળકાટને જ ઇને, એ રબારીએ એ મણિને લઇ લીધો. મણિ ળ્યોય ખરો અને ગમ્યોય ખરો, પણ તે કેટલા પૂરતો ગમ્યો. ' મણિની કિંમત સમજાઇ હતી માટે એ માણ રબારીને ગમી નહિ હતો; રબારીને તો, મણિના રૂપ, રંગ અને આકારે આકર્ષ્યા હતો. સાંજે બકરાંને ચરાવીને પાછા ફરતાં, રબારીએ મણિની સારમતો રમતો આવે છે, મણિ ગમી ગયો છે. એટલે એ મણિની સાથે એ ગેલ કર્યા કરે છે. એમાં એને, રસ્તામાં એક વાણિયો મળ્યો. આ ર નારી, એ વાણિયાનો દેણદાર હતો. એ વાણિયાએ ॥ રબારીને એક રૂપીઓ વ્યાજે ધીયો હતો. રબારી એ વાણિયાને દૂધ વગેરે ઘણું આપી આવેલો, પણ એ બધું વ્યાજમાં જમા થયેલું અને વાણિયાએ એક રૂપીઆનું લેણું તો ઉભું ને ઉભું જ રાખેલું. વાણિયો એવો લોભી હતો કે - એના રૂપીઆમાં એ ૦૦૦૦૦૦૦૦૦ અજ્ઞાન માણસનો આવો લાભ, તમે તો ન જ ઉઠાવ ને ? તમારી સાથે જેને લેવડ - દેવડ હોય, તે જો અજ્ઞાન હોય, તો તમે શું કરો ? ઠીક ફાવટ આવી ગઇ, એમ તમને તો ન જ લાગે ને ? જે આપણા વિશ્વાસે રહે, તેને આપણા છેતરાય ? આપણા ઉપર વિશ્વાસ મૂકયો, એટલે વિશ્વાય મૂકનારે આપણને સારા માણસ માન્યા ને ? સારા માણસ તરીકેનું આપણને એણે માન આપ્યું ને ? આપણે સારા હોઇએ તોય, જે આપણને સારા માળે તેને માટે તો આપા ભૂંડા થઇએ નહિ ને ? ક્ષત્રિયો લડતા ખરા, પણ તે લડવ આવેલાની સામે લડતા. વગર કારણે લડાઈ કરે લડે ત્યારે પણ સામા પાસે હથિયાર ન હોય તો પોતે એને આપે. લડે ખરા, પણ નીતિ જાળવે. શસ્ત્ર વગરનાની સાથે શસ્ત્ર લઇને લડે નહિ, તેમ, તમે વેપાર તો કરો, પણ વેપારમાં નીતિ જાળવો કે નહિ ? તમારી ઉપર કોઈ વિશ્વાસ મૂકે, તો એના વિશ્વાસનો ગેરલાભ તો લો નોર ન સ॰ વિશ્વાસ રાખે, એ સારી રીતે ચીરાય. આ તો માણસાઇનું પણ લીલામ છે. વિશ્વાસુને ગરદન મારે એ શૂરવીર તો નથી, પણ માણસ પણ નથી માણસાઇની જયારે ખરેખરી ઉણપ પડી જાય, એવા કાળમાં ધર્મ અતિશય દુર્લભ બની જાય - એમાં નવાઈ નથી. એવા દશામાં જેઓ આનન્દ માનતા હોય, તેઓ કદાચ દાનાદિ પણ કરતા હોય, તો પણ એ દાનાદિ એ લોકો ધર્મને માટે જ કરે છે, એમ કેમ માની શકાય ? વાણિયાએ જોયું કે - રબારી પાસે મણ છે, વાણિયોં મણિને ઓળખતો હતો, પણ વાણિયો હતો; એટલે રબારીને એ કહે છે કે- 'અલ્યા, આ પથ્થરો કયાંથી ઉપાડી ધર લાવ્યો હ Poe ૨૦૦ ૭૦૦૦૧ ૭૯
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy