________________
અંગ૨ના પાપોને પખાલનારું, બને આ પર્વ મારું
દીપક પ્રગટાવે જેના પ્રકાશમાં મોક્ષનો સાચો માર્ગ મલી જા, તેનાથી તસુભર પણ પાછા હઠવાનું મન ન થાય પારસમણીના સ્પર્શે લોહ પણ સુવર્ણ બને છે તેમ ક્ષમ પનાની પાવક જ્યોતિમાં આત્મ સુવર્ણને દેદીપ્યમાન કરવો છે. જીવનમાં ગુંથેલી કુડ–કપટની માયાજાળને ભેદના આ પર્વ કાતર સમાન છ, કષાય રૂપી કાળોતરાના દંશથી બચાવવા નોરવેલ સમાન છે, ચંદન રૂપી શીતલતાને આપનાર છે. અને કર્મરૂપી રોગના નાશને માટે અદ્ભુત ઔષધ છે.
ચોવીસે કલાક પુદ્ગલમાં પાગલ બનેલો પુદ્ગલનો જ સંગી–રંગી બનેલા શ૨ી૨ના સુખમાં જ આ સકત બનેલા આત્માંને આત્મ ૨મણતાનો નાદ સુણ ધનાર આ પર્વ છે. શ૨ી૨ના ઈન્દ્રિયજન્ય સુખો તો આત્માના હાલ–બેહાલ ક૨ના૨ છે, આત્માને ચોર્યાશીના ચકકરમાં ભટકાવનાર છે. શરીરનું સુખ એ સુખ નથી, સુખા ભાસ છે, જ્યારે આત્માનું સુખ એજ સાચું–વાસ્તવિક સુખ છે, જે સુખમાં બીજાની જરૂર પડે, અપેક્ષા રહે તે સુખ જ કેમ કહેવાય ? જેમાં સુખનો પાર નહીં અને બીજની જરાપણ અપેક્ષા નહીં, કોઈ ચીજની જરૂ૨ નહીં તેજ સાચું સુખ કહેવાય–૫૨ના સંગમાંથી બચાવી સ્વના સંગનો પ્રેરણા કરનાર આજ સાચું પર્વ છે. આત્મ ધર્મનો જ રાગી બનેલો આત્મા, આ પર્વના માધ્યમે કર્મના બંધનને મૂળમાંથી કાપી એવું સામર્થ્ય કેળવે કે એ પણ મુકત ગગનવિહા૨ી પંખી બની જાય અને મુકિત મહેલમાં જઈ સદેવનો વાસ કરે. આત્મ મુક્તિનો શુભ સંદેશ સુણાવનાર અને તે માટેનો ભવ્યપુરૂષાર્થ ક૨વાની પ્રેરણા આપના પણ આજ પર્વ છે.
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪ અંક ૧-૨ તા ૭-૮-૨૦૦૧
પર્વના ૫૨માર્થને નહિ સમજી મા, મોહ ઘેલા મદોન્મત્ત બનેલા જીવો કાતીલ કર્મોથી વંટળાઈ પાંચે ઈન્દ્રિયોના મનગમતા વિષયમાં ફસાઈ સંસ ૨ પ્રવાહમાં તણાઈ જાય છે. તેથી જ આજે તપ ક૨ા૨ાને પણ ટી.વી. વીડીયોમાં જે આનંદ આવે છે. તે પ્રતિક્ર નણ-પૂજા કે વ્યાખ્યાન શ્રવણમાં આવતો નથી. કારણ હજી તે શરીર અને ઈન્દ્રિયોના સુખના ગુલામ બની તેમાં મે છે. પણ આત્માને યાદ પણ કરતા નથી કે આત્મસુખ માટે આ બધું કરવાનું છે. તે વાત યાદ પણ કરતા નથી. જગત અને જન શું કરે તે ન જોતા જેને શું કરવું તે જો જેનો વિચા૨ે તો કાલથી જાગી ઊઠે અને ધાર્યું કામ કરી જાય.
આપણે આપણી કુટેવોને છોડવી છે, ભૂલોથી બચવું છે, સંસાર પ્રવાહમાં તણાવું નથી, અર્થ—કામની આસકિતથી તો બચવુંજ છે, તેના ત્યાગની ભા ના કેળવવી છે, તેમાં હેય બુધ્ધિ જીવતી રાખવી છે, ઉપા ય બુધ્ધિ ન જ આવે તેનું ધ્યાન રાખવું છે. ઈન્દ્રિયોના ગુલામ તો નથી જ બનવું પણ તેના સાચા માલિક બની તેનો સદ્ઉપયોગ કરી આપણા આત્માને બચાવા છે.
આવા ભાવોના પે૨ક આ પર્વ અંતરથી વધાવીએ, જિનાજ્ઞા મુજબ સાચી આરાધના કરીએ, સર્વજીવોને સાચા ભાવે ખમીએ – ખમાવીએ, અહંકાર અને મમકા૨ને ઓગળીએ અને પર્વનો પર નાર્થ સમજી સાચા આરાધક બનીએ અને વહેલામાં વહેલા પરમાત્મભાવને પ્રગટ કરનારા બનીએ તે જ હાર્દિક આરઝૂ સાથે વિરમું છું.
આવી સહિષ્ણુતા કોને આવે ?
मंलातमां ब्राह्मणोजे मुस्लिमोने उनड्यानी तथा खेड़ मस्६ि जाली नाण्यानी इरीया आपतां सिद्धराठ व्यसिंहे छूपे देशे ठाते त्यां ४ तपास उरी अने तेमां हिन्दुखोनो वां ४साता तेभनो ठंड 5री नवी मस्६ि मंधावी
૧
खपेसी. खने डुमार औरंगजेजे धर्मना जनूनमां अमहावामां चिंतामणि पार्श्वनाथनुं मंदिर तोडी नाप्याना સમાચાર મળતાં શાહજહાંએ તેને તે ફરી બંધાવી આપવાની ફરજ પાડેલી.