________________
શ્રી મહાવીર જિનેન્દ્રાય નમઃ |
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃત સૂરિભ્યો નમઃ | ન તત્વજ્ઞાન પિશારદ અને જૈન સંગીત પિશારદ આદિના અભ્યાસ માટેની રાંરથા Lી હાલારી વીશા ઓશવાળ જેન યુનિવર્સીટી
પ્રેરક : પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.
સ્થાપના : વિ. સં. ૨૦૫૬ અષાડ વદ ૫ શુક્રવાર તા. ૨૧-૭-૨OOO શ્રી હર્ષપુખામૃત જૈન જ્ઞાન ભંડાર ટ્રસ્ટ - C/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર - ૩૬૧ ૦૦૫. ફોન ૭૭૦૯૬૩ સુણ સાધર્મિક બંધુ,
શ્રાવક વર્ગમાં જ્ઞાન વિશેષના અભાવે સમ્યગ જ્ઞાન, સમ્યગુ દર્શન અને સમ્યગુ ચારિત્રનો બોધ થવામાં ખામી આ વે છે જેને કાઝી શ્રી સંઘમાં તે વિષયનું જ્ઞાન પ્રવર્તવું જોઈએ તે પ્રવર્તતું નથી. આ હેતુથી હાલારદેશોદ્ધારક પૂજ્ય આચાર્યદેવકી વિજય અતસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી તેમણે વર્ષો પહેલાં અવધાન સા કરેલી શ્રી જૈન યુનિવસીપ્ટની સ્થાપના કરવામાં આવે છે. આ યુનિવર્સીટીનું નામ શ્રી હાલારી વિશા ઓશવાળ જૈન યુનિવર્સીટી રાખવામાં આવે છે. હાલ દિવાળી તથા ઉનાળાના વેકેશનમાં આ યુનિવર્સીટીના કલાસો લેવાશે અને તેમાં નક્કી કરેલા અભ્યાસક્રમ મુ બ પંડિતો અને વિદ્વાનો દ્વારા આ અભ્યાસક્રમનું આયોજન તથા અભ્યાસ અને વિકાસ થશે. : શ્રી હાલારી વીશા ઓશવાળ જૈન યુનિવર્સીટીની અભ્યાસ યોજના કર
. પ્રાથમિક અભ્યાસક્રમ | ધોરણ એક થી ચાર સુધી જૈન તત્વજ્ઞાનનો અને જૈન સંગીતનો અભ્યાસ થશે
• જે અભ્યાસ થયા બાદ મધ્યમ અને ઉચ્ચ અભ્યાસ ક્રમ (૧) જૈન તત્વજ્ઞાન પ્રવેશ, જૈન સંગીત પ્રવેશ (૨) જૈન તત્વજ્ઞાન પરિચય જૈન સંગીત પરિચય (૪) જૈન તત્વજ્ઞાન કો વિદ, જૈન સંગીત કો વિદ, (૪) જૈન તત્વજ્ઞાન વિશારદ, જૈન સંગીત વિશારદ અભ્યા ૧ થશે.
• વિશેષ અભ્યાસ કરવાની ઈચ્છાવાળાઓ માટે ઉચ્ચત્તમ અભ્યાસક્રમ (૧) જૈન સાહિત્ય વિશારદ, જૈન શાસ્ત્રીય સંગીત વિશારદ (૨) જૈન સિદ્ધાંત વિશારદ, જૈન સંગીત સિદ્ધાંત વેશારદ
(૩) જૈન વ્યાકરણ વિશારદ (૪) જૈન ન્યાય વિશારદ એ રીતે અભ્યાસની યોજના થશે જૈન તત્વજ્ઞાન વિશારદ અને જૈન સંગીત વિશારદનો અભ્યાસક્રમ પુરો કરારને રૂા. પdb0-00 (પાંચ હજાર) ના એવોર્ડ સાથે સર્ટીફીકેટ અપાશે.
! વિધાર્થીઓને આમંત્રણ : ઉનાળાના વેકેશનમાં અભ્યાસ કરવા ૧૦ થી ૨૦ વર્ષની ઉંમરના આવના ની ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે રૂા. ૨૫/- મ. ઓ. કે ડ્રાફટ મોકલીને પ્રવેશ ફોર્મ મંગાવી લેવું અને પ્રવેશ ફોર્મ ભરીને મો લવું જેથી તેને આમંત્રણ સાથે પ્રવેશ પત્ર મોકલી શકાય. અમારી ધારણા ૧૦૦ વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરી શકાય તેમ છે. જેથી વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ આવશે તેમને સ્વીકૃતિ પત્ર મોકલીશું. પંડિતો તથા વિદ્વાનોને નમ્ર વિનંતી કે છ જેટલા પંડિતો જોશે તો અચાસ, અનુભવ, પગાર ધોરણ સાથે લખી મોકલશો.
બાળકોને આ જૈન ધર્મના અભ્યાસ માટે આવેલાને સાથે સાથે પ્રતિક્રમણ, સ્નાત્ર પૂજા, ભાવના વિ. પણ દરરો કરવાના રો. આપના બાળકોને આ જૈન ધર્મના અભ્યાસ માટે જરૂર થી મોકલવા તેમના વાલીઓને પણ નમ્ર વિનંતી છે અને એ વખતનો અનુભવ તમને અને અમને થાય તે માટે ખાસ વિનંતી છે.
- ઉનાળાના વેકેશનમાં યુનિવર્સીટી વર્ગો
શ્રી શંપોકાર મહાતીર્થમાં વિશાખ સુદ ૬ રવિવાર તા. ૨૯-૪-૨૦૦૧ થી જેઠ સુદ ૧૧ શનિવાર તા. ૨-૬-૨૦૦૧ સુધી (૩૪ દિવસ) થશે. (ગુજરાતમાં વેકેશન મોડુ હશે તેઓ વેકેશન પડ્યા પછી ૨ દિવસમાં આવી શકશે.) ફોર્મમાં તે રીતે લખ
આ સરનામે રકમ મોકલી ફોર્મ મેળવી લેવું - શ્રી હા. વી. ઓ. જૈન યુનિવર્સીટી C/o. હાલારી ધર્મશાળા શંખેશ્વર તા. સમી જી. મહેસાણા ઉ. ગુ. ફોન : (૦૨૭૩૩) ૭૩૩૧ ) સંચાલક : શ્રી પરેશકુમાર જયંતિલાલ ચંદરીયા - જામનગર
'''''''''''CTTCTTCTTLETE ::: ::
-
T T
, HTTTTTTTTCCT1111 111111111
LT