________________
સમાધિ પૂર્ણ ર્ગવાસ
જૈન શાસન (અઠવાડિક) * વર્ષ૧૩ * અંક ૩૦/૩૧ * તા. ૨૦-૩-૨૦૧
પૂ. આ. ભ. શ્રી વિજય સુદર્શનસૂરીશ્વરજી મહારાજાનો
સમાધિ પૂર્ણ
વિ. સં. ૨૦૫૭ મહા વદ ૦)) શુક્રવાર તા. ૨૩-૨-૨૦૦૧ ના સવારે ૭-૩૦ કલાકે. સુદીર્ધસંયમી, પ્રશાંતમૂર્તિ, પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સુદર્શનસૂરીશ્વરજી મહારાજા શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતા સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે.
તેમા જન્મ વિ. સં. ૧૯૭૦ માગસર સુદ ૭ના ઉદેપુર (રાજ.) મુક મે થયેલો તેમના પિતાનું નામ લક્ષ્મીલાલજી માતાનું નામ કંકુબેન અને પોતાનું નામ સંગ્રામસિંહ હતું.
પોત ના વિડલ બંધુ ભગવતીલાલના સંયમગ્રહણ બાદ તેમનું મન ણ વિરાગી બન્યું અને ૧૮ વર્ષની યુવાવયે વિ. સં. ૧૯૮૮ ૫ ૫ ૧૬ ૫ ના પુણ્યદિને પાટણ મુકામે સકલાગમર સ્વવેદી પરમગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે સંયમ અંગીકાર કરી પૂ પાદ પરમગુરુદેવ પરમશાસન પ્રભાવક, વ્યાખ્યાનવ ચસ્પતિ, સુવિશાલગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રથમ શિષ્ય રત્ન પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ભુવનસૂરીયારજી મહારાજાના પ્રથમ શિષ્યરત્ન મુનિરાજ શ્રી સુદર્શન વિજયજી તરીકે પ્રસિદ્ધ બન્યા.
|
|
સંયઞ યોગની સાધનામાં આગળ વધતા પોતાના ગુરુદેવોના પાપાત્ર બની ક્રમશ: વિ. સં. ૨૦૧૫ માં ગિણ પંન્યાસપદ અને વિ. સં. ૨૦૯ માં તેઓશ્રીની આચાર્યપદ થઇ.
પૂ પાદ પરમગુરુદેવશ્રીજીની આજ્ઞાનુસાર અનેક ક્ષેત્રોમાં ચા માંસ કરી સુંદર શાસનપ્રભાવના કરી.
છેલ્લાં ૮ વર્ષથી સ્વાસ્થ્યની પ્રતિકૂળતાના કારણે તેઓશ્રીજી ની દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં બિરાજમાન હતા. અવાર નવાર શ્વાસ-કફ આદિની તકલીફ રહેતી હતી. છેલ્લાં ૧૦ દિવસથી રાસ્થ્યની પ્રતિકૂળતા વધતી ગઇ. તેઓશ્રીજીના આજીવન અંતેવાસી તપસ્વી શિષ્યરત્ન પૂ. મુ. શ્રી પ્રમોદ વિજયજી હારાજ આદિ મહાત્માઓએ સુંદર વૈયાવચ્ચ કરી. તેમ‹ શ્રી ૬ નસૂરીશ્વરજી જ્ઞાનમંદિરના શ્રી રીખવચંદજી આદિ
श्रीकलासागरसूरि ज्ञानम
સ્વર્ગવાસાર ઝન દ્વારાધના થન
(થીન) વિ. ૩૭૧
ટ્રસ્ટીગણ તેમજ શ્રી કુમુદભાઇ વેલચંદ, શ્રી જયેશ ઇ (બોબી), શ્રી કેતનભાઇ આદિ આરાધકો તેમજ મહેતાજી બચુભાઈ, ધનજી આદિએ પૂજ્યશ્રીજીની ખૂબ જ ભક્તિ કરી તથા ડો. હેમેન્દ્રભાઇ મોદી, ડો. સોહેલસિંહજી દુમરા, ડો. કોમલભાઇ શાહ આદિએ પણ ખૂબ જ સુંદર એવી શુશ્રુષા શ્રી. પ્રાંતે સવારે ૭-૩૦ કલાકે. આચાર્ય શ્રી વિય નરવાહનસૂરીજીના મુખે મહામંત્રનું શ્રવણ કા સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા. સંધ દ્વારા બધે સમાચાર પહોંચી જતા અમદાવાદમાં બિરાજમાન અનેક સ્થાનોથી મહાત્માઓ, સાધ્વીજી ભગવંતો આદિ પધારી ગયેલા.
બપોરના ૪-૦૦ કલાકે તેઓશ્રીજીના સંયમપૂત કને સુંદર જરીયાન પાલખીમાં પધરાવી ભવ્ય અંતિમયાત્રા નીકળેલ હતી જેમાં વિશાલ સંખ્યામાં ભાવિકો જોડાયેલા.
પૂજ્યશ્રીજી દીર્ઘસંયમ પર્યાય ધરાવનાર તથા સમુદાયમાં અગ્રેસર સ્થાન ધરાવનાર મહાપુરૂષ હતા. તેઓશ્રીનો આત્મા-યશાશીઘ્ર શાશ્વતગતિનો ભોક્તા બને એ જ મનોકામના.
૪૯૯
महापुरुषो के जन्म दिनके अभय दिवसके रुप में मनाने का निर्णय
लखनऊ, २७ सितंबर (भाषा)। उत्तर प्रदेश सरकारने अहिंसा के सिद्धांतों का प्रतिपादन करनेवाले विभिन्न महापुरुषों के जन्म दिनको अहिंसा एवं अभय दिवस के रुप में मनाने का निर्णय लिया है। इस निर्णय के फल स्वरुप महापुरुषों एवं युग पुरुषों के जन्म दिनों पर सभा नागर एवं स्थानिय निकायों में बधशालायें एवं मास की दुकाने बंद रहेंगी। यह जानकारी प्रदेष के नगर विकास मंत्री लालजी टंडन ने दी। उन्होंने कहा कि पूर्व में भी लिया गया था, लेकिन हमें शिकायतें मीली कि इस आदेश का अनुपालन सूचारु रुप से नहीं किया जा रहा है और इन दिनों में भी वधशालयें एवं मांस की दुकाने खुली हती है। टंडन ने कहा कि उदासीनता के प्रति कठोर रुख अपनाते हुए प्रदेश के सभी मंडलायुक्तों एवं जिलाधिकारियों को निर्देश दिये गये हैं। -મૌનન્ય : શુળ માણતી.