________________
[[[[[[
ખાડો ખોદે તે પડે
VIVIN
MIMIN
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ * અંક
ખાડો ખોદે તે પડે
લમીપુર નામનું એક ગામ હતું. આ ગામની બાજુમાં મોટું જંગ લ હતું. આ જંગલમાં સિંહ, વાઘ, વરુ, શિયાળ, હાથી, હણ, સસલાં, સાબર, ઊંટ, ગધેડાં, જેવા પ્રાણીઓ રહેતાં હતાં.
- ગલ ઘણું ગીચ અને ઝાડપાનથી ભરપૂર હતું. ઝાડ ઉપર ત ! જમીન ઉપર જાતજાતની વનસ્પતિના વેલા પણ હતાં.
જંગલમાં હિંસક પ્રાણીઓ ઉપરાંત સાપ, નોળિયો, અજગર જેવા જીવો પણ રહેતાં હતાં.
ગલની બીજી બાજુએ સુખનગર નામે મોટું શહેર હતું
સુ ખનગર અને લક્ષ્મીપુર વચ્ચે આવજા કરવા માટે આ જંગ ધમાં થઇને જવું પડતું હતું.
આ જંગલમાં એક લૂંટારો રહેતો હતો. તેનું નામ લાલિયો હતું.
લાલિયો લૂંટારો અહીં રહેતો,
અહીંથી નીકળે તેને પકડતો;
માર મારતો અને ઢસડતો, હાય બધું એ લૂંટી લેતો.
આ લાલિયો લૂંટારો એક દિવસ જંગલમાં આવેલા એક ટેકરા ઉપર ઉભો હતો. ટેકરા ઉપર ઊભો રહીને કોઇ માણસ આવે છે કે કેમ તે જોતો હતો.
તે ગે ચારે તરફ જોયું પણ કોઇમાણસ આવતો દેખાયો નહીં. એવામાં તેણે બે... બે બે......... એવી બકરાની ચીસ સાંભળી લાલિયાએ ચીસ આવી હતી તે દિશામાં જોયું.
લાલિયાને ત્યાં શું દેખાયું ?
એક વડના ઝાડ ઉપર એક અગર જ્મીન તરફ મોઢું રાખીને લટકતો હતો. તેણે પોતાની પૂંછડી વડવાઇ સાથે વીંટાળીને વડવાઇ પકડી હતી. આજુબાજુમાં લીલોતરી હતી. અજગરના શરીરનો રંગ વડવાઇના રંગ સાથે એવો ભળી જતો હતો કે અજગર નહીં પણ વડવાઇ જ હોય તેવું લાગતું હતું.
ના અજંગરના મોઢામાં એક બકરું હતું.
NINIAIATARAIA
નનનનન
૭૩૧
અજગર કેરાં મુખમાં બકરું, હતું બિચારું રે તરફડતું; મોઢેથી એ બે બે કરતું,
NINIA
MIMIMINIMIN
* તા. ૩-૭-૨૦૦૧
કિંતુ એ તો ક્યાંથી બચતું ?
થોડીવારમાં તો અજગર તે બકરાને ગળી ગયો
આ દૃશ્ય લાલિયાએ જોયું. આ જોઇને લાલિયાના દુષ્ટ મનમાં એક નવો જ વિચાર આવ્યો.
તેણે વિચાર્યું કે રસ્તે આવતા - જતા માણસોને રસ્તામાં જઇને શીદને લૂંટવા ? તેના કરતાં તો માણસો જ્યારે વડ નીચે આરામ કરવા આવે ત્યારે અજગરની પેઠે તેમને પકડીને કેમ ન લૂંટવા ?
બસ, પછી તો બીજેજ દિવસે લાલિયો એક મજબૂત દોરડું લઇ આવ્યો. આ દોરડાના એકે છેડે તેણે ગા ળયો બનાવ્યો અને અજગર જ્યારે જંગલમાં ગયો ત્યારે લાલિયો તે દોરડું લઇને વડ ઉપર ચડી ગયો.
થોડી વાર થઇ ત્યાં તો એક કૂતરું તે વડની નીચે આવ્યું. લાલિયાએ તક ઝડપી અને દોરડાનો ગાળિયો કૂતરાના ગળાનું નિશાન લઇને ફેંક્યો. ગાળિયો કૂતરાના ગળામાં ભરાઇગયો અને.
લાલિયાએ વડ ઉપર બેઠા બેઠા દોરડું પોતાની બાજુએ ઉપર ખેંચ્યું. કૂતરાના ગળામાં ગાળિયો હવે મજબૂત રીતે બંધાઇ ગયો અને કૂતરું દુ:ખથી પીડાતું હા... .... વા....ઉ એમ ચીસો પાડવા લાગ્યું.
આ જોઇને લાલિયો તો રાજીરાજી થઇ ગયો. પોતાનો અખતરો સફળ થયો એટલે તેને સંતોષ થયો. તેણે ારાને છોડીમૂક્યું.
કૂતરું તો જાય નાડું !
પછી તો લાલિયો દરરોજસવારમાં અગર બહાર જાય ત્યારે દોરડું લઇને વડ ઉપર બેસી જતો. થોડોક દવસ પસાર થાય ત્યાં કોઇને કોઇ મુસાફર બાજુના ગામેથી અલીને આવતા અને વડની નીચે વિસામો લેવા બેસતા.
જ્યારે કોઇ એકલો મુસાફર વડની નીચે આવેત્યારે લાલિયો મોકો જોઇને તેના ઉપર દોરડાનો ગાળિયો તો.
NEA
તાલાલા તાલુ