________________
आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च
米米米米
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારને પત્ર
જૈન શાસન
વર્ષ:૧૩) વાર્ષિક લવાજૅમ રૂા. ૧૦૦
(અઠવાડિક)
સંવત ૨૦૫૭શ્રાવણ સુદ ૧૩ આજીવન રૂા. ૧૦૦
ઈન શાસનમાં અભિગ્રહોની વાત આવે છે. તેમાં આજે ચંદનબાલાના અક્રમનો અભિગ્રહ પ્રસિદ્ધ છે. પરંતુ શાસ્ત્ર ભગવાન મહાર્વીર અભિગ્રહ લીધો. તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અભિગ્રહ લીધો છે. તેમાં દ્રવ્યથી અડદ સુપડાન ખૂણામાં હોય, ક્ષેત્રથી ઉંબરામાં હોય, કાલથી ર્તીથાચર ભીક્ષા લઇ ગયા હોય, ભાવથી રાજકુમારી માથે મુંડન, ગમાં બેડી અક્રમ તપ, આંખમાં આંસુ હોય આવો અભિગ્રહ છે. અને પાંચ માસ પચીશ દિવસે ચંદનબાલાથી આ અભિગ્રહ પૂર્ણ થાય છે. તે અનેક શાસ્ત્રો ચરિત્રો વિ. માં પણ પ્રસિદ્ધ છે.
તાં તા. ૨૫-૧૧-૨૦૦૦ ના શાસન પ્રગતિ માસિક કુમારપાળ દેસાઇપ્રભુ મહાવીર થોડી જ વારમાં ફરી ચંદનબાળાને ત્યાં પધારે ખરા ?''
બીગાના આહીરનો આબિહ તે માટે વિકૃત રજુઆત
૨૫ હેડીંગથી એ સૂચવવા પ્રયત્ન કર્યો છે કે પ્રભુજીએ ચંદનબા ળાને આંસુ આવે તેવો અભિગ્રહ કરે નહિ અને પ્રભુ પાછા ફર્યા તે વાત શાસ્ત્રોમાં કે ચારિત્રોમાં આવે છે તે ખોટી છે. એવું નખીને શાસ્ત્રો ચરિત્રો અને સકળ સંઘમાં પ્રચલિત તેમજ નેગીતો આદિમાં વણાયેલી આ વાત જ અઘટિત છે તેવું = । કુમારપાળદેસાઇ સાબીત કરવા માગે છે. જો કે તેમના નાવા કપોળ કલ્પિત વિચારોને કેટલાક સુધારક મહાત્મ ઓ કે બુદ્ધિના ત્રાજવેથી તોલનારા મહાત્માઓ આવી િકૃતિને માન્ય કરી લે છે. અને તેવો અનુભવ આજે
AAA
AIAIA
====
તંત્રીઓ : પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ ભરત સુદર્શનભાઈ મહેતા (રજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ)
મંગળવાર તારીખ ૩૧-૭-૨૦૦૧ પરદેશ વાર્ષિક રૂા. ૫૦૦
૭૧૩
અંક૪૮
પરદેશ આજીવન રૂ. ૬૦૦૦
M
વારંવાર થઇ રહ્યો છે. ચરિત્રગ્રંથોમાં કોઇ વિસ્તારથી હોય કોઇ સંક્ષેપ્તથી લખાણ હોય તો તેમાં કોઇ વાત ન આવે એમ બને પણ તે વાતને આગળ કરીને આ ભગવાનના જીવન અંગેની વાતને પલટાવવી અને સંઘમાં ભ્રમ ઉભો કરવો તે એક ભયંકર દોષ છે.
IMIAMI MIS
સાઈ ગાન महावीर जैन
સાડીનો વિ
પ્રભુજીએ ચંદનબાળાની આંખમાં આંસુ ન જોયા એટલે પાછા ફર્યા. આ સુધારકોનું કહેવું છે કે ચંદનબાળા રડતા ન હતા. આંસુ ક્યાંથી આવે ? પરંતુ આ સુધારક વિચારવાળાની બુદ્ધિ શાસ્ત્રને જુઠા પાડવામાં જચાલે છે. માટે આંસુની વાતમાં ફસાઇ ગયા છે.
ચંદનબાળા પહેલાં જરૂર રોતા હતા. પરંતુ પ્રભુ પધાર્યા એટલે તેનો શોક દૂર થયો. અને હર્ષ થયો કે આવે અવસરે ભગવાન પધાર્યા તેનો આનંદ માયો નહિ વિલાપકરતા મરુદેવા માતા પુત્રની ઋદ્ધિથી ખુશ થયાં અને હર્ષનાં આંસુ આવ્યા પડલ ખૂલી ગયા ભગવાનની ઋદ્ધિ જોઇને ચિરાગ ભાવમાં કેવલ પામ્યા. એટલે આંસુ હતા તે હર્ષમાં પલિંગમ્યા અને જ્યારે ભગવાન વહોર્યા વિના પાછા ફર્યા ત્યારે થયું આવે સમયે ભગવાન આવીને લીધા વિના ગયા તેથી આંસુ આવ્યા.
આ વાત તેમના મનમાં બેસી નથી અને તેવી ભાતને પૂ. આ. શ્રી વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ શાસ્ત્રના વિકલ્પોમાં વિચાર્યા વિના ઉત્તેજન આપી દીધું છે શાસ્ત્રમાં
PAPAIAIAIAIAIAIAIAPADARE D
=====
米米