________________
ત્રણ દિવ્સનો જિનેન્દ્ર ભકિત મહોત્સવ
વિ. મ તેમજ પૂ. આ. શ્રી વિજય દર્શન રત્ન સૂ. મ. એ પૂ.શ્રીના જીવનનાં જ્ઞાન આરાધનાદિનું વર્ણન કરી અનુમોદન કર્યુ. પૂ. આ. શ્રી એ પણ સંયમની મહત્તા સમજાવી.
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૪૬-૪૭ ૪ તા. ૧૭- -૨૦૦૧
મનસુખભાઈ મહેતાજી (૨) શાંતાબેન મોતીચંદ (૩) ગ્રાફીક સ્ટુડીયો (૪) પ્રવિણભાઈ સોમપુર (૪) પ્રમીલાબેન સુરેશચંદ્ર (૫) લીલાધર રામજી બી . (૬) ચીમનલાલ સાકરચંદ (૭) જયંતિલાલ પ્રેમચંદ ચંદરીયા (૮) શાંતીલાલ મહેન્દ્રભાઈ (૯) રંભાબેન દેવશી (૧૦) દેવચંદ ગોસર ગડા (૧૧) સોમચંદ રામચંદ (૧૨) દેપાર કેશવજી (૧૩) રંજનબેન નવ નભાઈ (૧૪) રતનબેન બુઠાલાલ મૉંબાસા હ. શાંતાબેન (૧૫) રામજી લખમણ મારૂ-થાન (૧૬) દેવરા મેધણ ગડા (૧૭) જશ્માબેન દેવશી સાવલા (૧૮) કસ્તુરબેન કેશવજી (૧૯) કાલીદાસ મેઘજી (૨૦)વીબેન નેમચંદ પારેખ (૨૧) લાલજી દેવજી (૨૨) શ તલાલ રતનશી (૨૩) કરશનદાસ લલુભાઈ બ રભાયા
અમદાવાદ.
શ્રી જયાબેન ગુલાબચંદ મૂળચંદ તરફથી શ્રીફળની પ્રભાવના થઈ તથા ૧૧૦/- રૂા. નું સંઘપૂજન થયું.
સંઘપૂજનમાં ૩૩૦ ની સંખ્યા થઈ પૂજનનો લાભ લેનાર (૧) રૂા. ૧૧/- કમિટિ સભ્ય-મુંબઈ, રૂા.૭/(૧) જયાબેન ગુલાબચંદ મૂળચંદ (૨) નીમુબેન મનસુખેલાલ-લંડન (૩) હંસાબેન સુરેશ –લંડન રૂા. ૫/(૧) શ્રીમતી શાંતાબેન રતિલાલ દેવચંદ ગુઢકા-લંડન (૨) શ્રીમતી કંચનબેન મોતીચંદ પરબત ગુઢકા-લંડન (૩) ઝવેરચંદ લાધાભાઈ નાગડા - જામનગર (૪) ચાર. એલ. શાહ-નાઈરોબી (૫) શાહ કાનજી જેઠાભા ઈ-જામનગર (૬) મહાવી૨ સ્ટોર ગ્રુપ - અમદાવાદ. રૂા. ૨/- (૧) વેલજી દેપાર હરણીયા (૨) ધીરાભાઈ હધાભાઈ મોદી (૩) પ્રવીણભાઈ નાથાલ લ - વડોદરા (૪) હિતેશ હરખચંદ દેવશી (૫) મનસુખલાલ જીવરાજ ભાડલવાળા. રૂા. ૧/- (૧)
મનન મોતી
♦ જાણવું તે જાદી વાત છે, માનવું તે જાદી વાત છે. ‘જાણવામાં’ એને ‘માનવામાં' આભ જમીનનું અંતર છે. વાતો કરવા ય જાણે, હું બધું જાણું તેમ કહેવરાવવા ય જાણે. હૈયાથી માને તો અંતરમાંથી અવાજ આવે કે આ થાય, આ ન જ થાય ! ભગવાનની દીક્ષા સમજીને સુખ માત્રના ત્યાગ અને દુ:ખોને આમંત્રણ આપવા માટે છે.
·
• ‘અઈપણ ધર્મ ઈચ્છિત સુખ મેળવવા અને નહિ ગમતા દુઃખના નાશ માટે કરાય' તેમ કહેનાર ઉમાર્ગદેશક છે.
•
દુઃખના કાય૨ અને સુખના લાલચુ બનાવનારા ભવપ્રાણોના ઘાતક છે.
♦ . સમકિતી એટલે સંસારરૂપી સાગરમાં રહેનારો પણ તેમાં નહિ ડૂબવાની તાકાત ધરાવનારો જીવ ! ધર્મ મોહને મારવા માટે કરવાનો છે નહિ કે પોષવા.
૬૯૪
બપોરે શ્રીમતી જયાબેન ગુલાબચંદ મૂળચું . લંડન તરફથી પૂજા, રૂા. ૫/- ની પ્રભાવના થઈ. મહેમાનોની ભકિત જયાબેન ગુલાબચંદ મૂળચંદ તરફથી સાી રીતે કરવામાં આવી હતી. પૂજા માટે જામનગરથી શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધારેલ હતું.
·
•
·
સંકલિકા ઃ અ.સૌ. અનિતા આર. પટણી- માલેગાંવ ભગવાનની ભકિત કરનાર ભકતને ‘સંસાર પારકો છે, મોક્ષ જ પોતાના છે.’
કર્મની સાથે રહેવા છતાં, કર્મજન્ય વસ્થા ભોગવવા છતાં પણ ભગવાનની આજ્ઞા યાદ રાખીને જીવે તે કર્મની આધિનતાથી છૂટયો ક વાય. જ્ઞાની-સંસાર કર્મથી જ. ધર્મ ક્ષયોપશમ ભાવી જ. આખો સંસાર ઉદયભાવ છે. સંસારની સુખસ .મગ્રી સારી લાગે, મીઠા મધ જેવી લાગે અને ૬ઃખ – દુઃખની સામગ્રી ખરાબ લાગે, કડવી ઝેર જેવી લાગે તે ઉદય ભાવ છે. સુખ અનર્થ કરના અને દુઃખ ભલું કરનારું લાગે તે ક્ષયોપશમભાવ છે.
કર્મનો માલિક મોહ છે. મોહને મારવા દીા તે ચક્રરત્ન જેવી છે.
જૈનશાસનની દીક્ષા સુખ માત્રના ત્યાગ અને દુ:ખોને મજેથી વેઠવા માટે છે..