________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૪૬-૪૭ ૭ તા. ૧૭-૭-૦૦૧
૨૦૪૩, ભાદરવા વિદ -૨, બુધવાર, તા. ૯-૯-૧૯૮૭ શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ - ૪૦૦ ૦૦૬. પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
પ્રવચન - ઓગણપચાસમું
પ્રવચન - ઓગણપચાસમું
પ્રકીર્ણક ધર્મોપદેશ
માટે જ અનંતજ્ઞાનિઓ ફ૨માવે છે કે આ સંસારનું સુખ એ સુખ જ નથી. તેને સુખ કહેવું તે સુખ શબ્દનો વ્યભિચાર છે. જ્યારે વાસ્તવિક અને સાચું સુખ તો મોક્ષમાં જ છે. અનંતજ્ઞાનિઓની આ વાત સમજાય પણ કોને ? મોહનીયની પ્રકૃતિઓ સમજાઈ ગઈ હોય તેને. આત્માને અનાદિથી આઠ કર્મો વળગ્યાં છે. તેમાં ભયંકરમાં ભયંકર મોહનીય કર્મ છે . તે મોહનીય કર્મના મૂળ બે ભેદ છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તેમાં દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ છે. મિયાત્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોઘ્નીય. જ્યારે ચારિત્રમોહનીયની પચ્ચીશ (૨૫) પ્રકૃતિ છે. તેમાં કષાયના સોળ ભેદ છે. તે આ રીતે - અનંતાનુબંધી ક્રોધ - માન - માયા - લોભ, અપ્રત્યાખ્યાની ક્રોધ - મન - માયા – લોભ, પ્રત્યાખ્યાની ક્રોધ - માન - માયા - લોભ અને સંજ્વલનના ક્રોધ – માન - માયા - લોભ તથા જે કષાયને ઉદ્દીપન કરે તે નોકષાય કહેવાય છે તેના નવ ભેદ છે. તે આ પ્રમાણે - હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જાગુપ્સા, પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ આ રીતે ચારિત્રમોહનીયની પચ્ચીશ પ્રકૃતિ છે અને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિ સહિત મોહનીય કર્મન કુલ
ધ ની આરાધના કરવાને માટે જે જીવો ધર્મની પ્રવૃત્તિ ક ં છે તેમને સૌથી પહેલા પૂછે છે કે- તમારે કયું સુખ જો એ છે ? સુખના જ અર્થી જીવોને સુખ જોઈએ છે તેમાં ૨ કા નથી અને દુઃખ નથી જોઈતું તે પણ નક્કી છે તો કયું સુખ જોઈએ છે ? દુનિયાનું જે સુખ છે તે સુખની જરૂર પણ કોને પડે ? પાપનો ઉદય હોય તેને. તે સુખની ઈચ્છા પણ કોને થાય ? પાપનો ઉદય હોય તેને. તે સુખ મેળવવાની મહેનત પણ કોણ કરે ? પાપનો ઉદય હોય તે. તે સુખ મળે તો રાજી પણ કોણ થાય ? પાપનો ઉદય હોય
તે સુખ ભોગવવામાં આનંદ પણ કોને આવે ? પાપનો અઠ્ઠાવીસ (૨૮) પ્રકૃતિ થાય છે. તે બધી મોહાયની પ્રકૃતિઓથી આત્મા બંધાયેલો છે અને નવી પણ બંધાય છે.
ઉદય હોય તેને તે. તે સુખ ચાલ્યું જાય તો રૂવે કોણ ? પાપોદય હોય તે. અને તે સુખ છોડીને જવું પડે તો દુઃખ પણ કોને થાય ? પાપનો ઉદય હોય તેને. માટે જ જ્ઞાનિઓ કહે છે કે- આ દુનિયાનું સુખ ખુદ પાપરૂપ છે તેનાથી જ નવાં નવાં પાપ બંધાય છે અને તેથી દુ:ખ આવે છે. તેને ઈને જીવ આ સંસારમાં અનાદિકાળથી ભટકે છે. જે દુઃ ખ ભોગવે છે તેની આંગળ આ સુખ તો ચટણી થઈ જાય છે. અને આ દુનિયાનું સુખ એવું છે કે- દુઃખ ન હોય તો . સુખ, સુખ જ લાગતું નથી. તેથી તે સુખની ઈચ્છા થાય તેમ તેમ લોભ વધ્યા કરે છે અને પછી ગમે તેટલું સુખ મળે તો પણ સંતોષ થતો નથી અને સુખને માટે પાપ કરી કરીને સંસારમાં ભટકે છે.
(૯) જિનાજ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ કાં પણ લખાયું હોય તો ત્રિવિધે ક્ષમાપના - અ.વ.) माया य पेयाय लुप्पइ, नो सुलहां सुगह वि पिच्चओ | एमाई भाई पेहिया, आरंभा विरमिज्ज सुव्वए ॥
અ નંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકા૨ ૫૨મર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા અત્યાર સુધીમાં એ વાત સમજાવી આવ્યા કે- જગતના જીવો જે સુખ ઈચ્છે છે તે આ `સંસ ૨માં નથી પણ મોક્ષમાં જ છે. તેની આડે આવનાર ભયોની વાત હવે સમજાવી રહ્યા છે.
૬૯૧
કષાયનો અર્થ કરતાં શાસ્ત્રે કહ્યું છે કે- ક નામ સંસાર, આય એટલે લાભ; અર્થાત્ સંસારનો નાથી લાભ થાય તેનું નામ કષાય છે તે ક્રોધ – માન - મા - લોભ રૂપી કષાયો કરવા જેવા છે ? તે કષાયો કરવા પડે તે ય જરૂરી છે ?
સભા : તેથી તો સંસાર છે.
ઉ.- હૈયાથી બોલો છો ?
ક્રોધ – માન – માયા - લોભ કરીએ તો સંસારમાં ભટકવું પડે તે માનો છો ? તેના પણ બે ભેદ પાડય છે. પ્રશસત ક્રોધાદિ હોય તો હજી સારા છે અને અપ્રાસ્ત ક્રોધાદિ હોય તો ભૂંડા છે. જેને ક્રોધાદિ ગમે, તે પણ