________________
बीमहावीर जनजारावनी के મનગમ) fષ ૮૦%
શ્રી જૈન શાસન (અઠવાડિક) , વર્ષ ૧૩ ૦ અંક ૪૦-૪૧
તા. ૧૨-૬-૨૦૦૧
છોડયું
અપનાવ્યું
૫. મ. શ્રી હંસકિર્તી વિજયજી મ. ની નિશ્રામાં દીઓદરમાં અજયકુમાર મુકિતલાલની દીક્ષા વૈશાખ સુદ ૧૨ નાં ઠાઠથી ઉજવાઈ. પૂ. મુ. શ્રી જિનસુંદર વિજયજી મ. ના શિષ્ય પૂ. મુ. શ્રી અનંતસુંદર વિજયજી મ. નામ પાડયું.
हिन्दी विक्रम संवत २०५८ (विक्रम संवत २०५७) - પ. પૂ. તપસ્વી ખાવાર્યદેવ શ્રીમદ્ વિનય મનરત્નસૂરીશ્વરની મ. સા., પ. પૂ. આ. કે. શ્રીમદ્ વિનય નિતરત્નસૂરીશ્વરની ., પૂ. વાનરત્નવિનયની મ., પૂ. સ્વાતિરત્નવિનયની મ., पू. दीपकरलविजयजी म. का चातुर्मास जैन चारथुई क्रिया भवन खेरादियों का बास, जोधपुर (राजस्थान) में होगा ।
મુલુંડ સર્વોદયનગર : અત્રે સંઘવી પોપટલાલ વીરપાર દોઢીયાની પૌત્રી મુમુક્ષુ નીરલકમારી (ઉ. વ. ૧૯) ની દીક્ષા પૂ. આ. શ્રી વિજય જિનચન્દ્રસાગર સૂરીશ્વરજી, પૂ. આ. શ્રી હેમચન્દ્રસાગર સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં વૈ. વદ ૬ ના ઠાઠથી ઉજવાઈ. વૈ, વદ ૩ થી વૈ. વદ ૭ સુધી ભવ્ય મહોત્સવ યોજાયો હતો. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, સકલ સંઘ સ્વામિવાત્સલ્ય વિ. સારી રીતે થયા હતા. આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજય હેમચંદ્ર સૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયકુલચંદ્ર સૂરીશ્વરજી મ. તેમજ દીક્ષાર્થીના સંસારી
પક્ષે મામા પૂ. પં. શ્રી અક્ષયુબોધિ વિજયજી દાદી સ્વ. મણીબેન મ., પૂ. મુ. શ્રી મહાબોધિ વિજયજી મ.
પધાર્યા હતા. $૪૦
:
દાદા પોપટલાલભાઈ દીક્ષાર્થી