________________
શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારને પત્ર
नमो चउविसाए तित्थयराणं उसभाइ महावीर पज्जवसाणा
કષાયની પ્રબળતાનું ફળ
जीवो कसाय कलुसो, चउगइ संसार सायरे घोरे ।
भिन्नं व जाणवत्तं, पूरिज्जइ वाव सलिलेण ॥
(શ્રી સંવેગ રંગશાળા, ૭૨૭૭) કષાયથી કલુષિત - વ્યાપ્ત બનેલો જીવ, ચાર ગતિ રૂપી ભયાનક સંસાર " સાગરમાં ભાંગી ગયેલા જહાજની જેમ પાપરૂપી પાણીથી પૂરાય છે. અર્થાત્ સંસાર સમુદ્રમાં ડૂબી જાય છે. તેનું કારણ કષાયની આધીનતા છે.
શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
| PIN -361 005.
on
II
અઠવાડિક