________________
જ્ઞાનગુણ
ગંગા
પ્રજ્ઞાંગ
આદિ
શ્રી જિનેશ્વરદેવના ‘મહામાહન' પશેષણો અંગે (‘શ્રી વર્ધમાન દેશના સાતમો લ્લાસ, શ્રી સદ્દાલપુત્ર અને ગોશાલાના ર્તાલાપમાંથી શ્લો. ૧૩૦ થી ૧૪૨ ના આધારે)
(૧) મહામાદન :- X X X उत्पन्नज्ञानस्त्रिदर्चनीयो जिनाऽर्हन् स महामाहनस्ततः ।
મહાબ્રાહ્મણ :- ઉત્પન્ન થયું છે કેવલજ્ઞાન, ત્રણે રંગતના જીવોથી પૂજનીય, જિન, અર્હત્ તેથી તે મહામાહણ - મહાબ્રાહ્મણ' કહેવાય છે.
(૨) મહાશોપ :- મહાગોપ
-
गोपो यथा गोनिकर वने चारयति गच्छन्तमितस्ततश्च । क्षति क्षिप्रं तथा श्वापदैः सन्ध्यायां क्षिपति च वाटके ||१|| मनस्तथा भव्यजीवान् दुःखार्तान् भवाटव्यां शुभमार्गभ्रस्टान् । पिति क्षिप्रं शिववाटके सुधर्म दण्डेन ततः स गोपः ॥ २ ॥
ગોવાળ જેમ દિવસમાં ગાયોના ધણને વનમાં ધરાવે છે, આમ તેમ જતી ગાયોનું શિકા૨ી પશુઓથી લ્દી રક્ષણ કરે છે અને સાંજના સમયે પાછો લાવી ડામાં પૂરી દે છે. તે જ રીતના શ્રી જિનેશ્વરદેવ ભવ પી અટવીમાં સન્માર્ગથી ભ્રષ્ટ અને દુ:ખથી પીડિત દેવા ભવ્યજીવોને, સદ્ધર્મરૂપી દંડથી રક્ષણ કરી જલ્દીથી શિવરૂપી વાડામાં મોકલી આપે છે તેના રણે તેઓ ‘મહાગોપ' કહેવાય છે.
(૩) મહાસાર્થવાદ :- મહાસાર્થવાહ
सर्वं जनौघं निजसार्थलग्नं चौरारिघाटीभयभञ्जनेन । मार्ग दिशन् यथा सार्थवाहः प्रापयतीष्टं नगरं सुखेन ||१|| तथा महावीर जिनो जनौघं मिथ्यात्वमोहेन विलुप्तबोधम । धर्ममार्गेण प्रणष्टमार्ग प्रापयति निर्वाणपुरं दुःखार्तम् ||२||"
જેમ સાર્થવાહ પોતાના સાર્થમાં આવેલા સઘળાય લોકોનું ચોર – લુંટારા - ધાડપાડુ આદિના ભયથી રક્ષણ કરતો અને માર્ગને બતાવતો સુખપૂર્વક - સારી રીતે ઈષ્ટ નગરે પહોંચાડે છે. તેમ શ્રી મહાી૨ જિનેશ્વર પણ મિથ્યાત્વ મોહથી નાશ પામ્યો છે બોધ – સમ્યાન જેમનું, તેથી દુ:ખથી પીડિત ૨ ને સન્માર્ગથી ભ્રષ્ટ એવા ભવ્ય જીવોને સુધર્મન માર્ગ વડે નિર્વાણનગરમાં પહોંચાડે છે માટે તે ‘મા સાર્થવાહ’ કહેવાય છે.
(૪) મહાનિર્યામક
“निर्यामकः सर्वजनं समुद्रे भक्ष्यमाणं नकरादिकैः । मज्जन्त मम्भसि यथा वाहनेन प्रापयति कूलमन ठूलसार्थः ||१|| लोलोठतो मरणादिलोलकल्लोलमालभिर्जीवान् दुःखार्तानि | म धर्मपोतेन शिवैककूलं प्रापयति ततो भणितस्तथैः ॥२॥
જેમ નિર્યામક નાવિક સમૂદ્રમ મગરાદિધી ભક્ષણ કરાતા ત્રાસ પમાડાતા અને પ ણીમાં ડૂબતા લોકોને જહાજ વડે અનુકૂળ ઈચ્છિત સ્થા પહોંચાડે છે. તેમ શ્રી જિનેશ્વરદેવ સંસાર રૂપી સાગરમાં જન્મ - મરણાદિ ચપળ કલ્લોલો-તરંગોની માળા વડે આમતેમ અથડાતા અને તેથી દુઃખોથી પીડિત એવા ભવ્ય જીવોને સધર્મરૂપી જહાજ વડે શિવનગરના કિન રે પહોંચાડે છે માટે તેઓ ‘મહાનિર્યાકમ' કહેવાય છે.
(૪) મહાધર્મકથી
"कदाग्रहग्रस्त समस्तसार्थमतीव दुष्टं महापापरक्तम् । प्रशान्तचितं जिनधर्मरक्तं जीवं यथा धर्मकर्थ करोति ||१|| उन्मार्गलग्नं जिनधर्मभग्नमतुच्छु मिथ्यात्व वलुप्तमार्गम् । निस्तारयति भव्यजनं भवात्ततो महाधर्मकथी तनः सः ||२||
કદાગ્રહથી ગ્રસ્ત, અત્યંત દુષ્ટ અ મહાપાપોમાં આસકત એવા સમુદાયને . પણ મ ધર્મકથી પ્રશાન્તચિત્ત અને જિનધર્મમાં રકત કરે છે. તેની જેમ ઉન્માર્ગે લાગેલા, જિનધર્મથી ભ્રષ્ટ, અત્યંત મિથ્યાત્વના ઉદયે માર્ગથી રહિત એ! પણ ભવ્ય જીવોને જેઓ ધર્મ દેશના દ્વારા આ વાંધી પાર પમાડે છે તેથી તે શ્રી જિનેશ્વર દેવોને મહાધર્મકથી’ કહેવાય છે.