________________
હેર કરી
છે
કે
બોધકથા
(સસલું અને કાચબો) સસલા ને પોતાની ઝડપ માટે ભારે અભિમાન હતું. તેની બાજુમાં રહેતા કાચબાની તે હંમેશા મશ્કરી કરતો કારણ કે | કાચબો ખૂબ ધીમે ધીમે ચાલતો હતો કાચબો સ્વભાવે નરેમ હતો. સસલો હંમેશ તેને ચીડવતો.
એક દિવસ કાચબાને હાડોહાડ અપમાન લાગી ગયું. સસલાને પણ નવાઇ લાગી. તેને થયું : "કીડી વેગે ચાલ મારો કાચબો મને નામ પડકાર કરે...!” સસલાએ કાચબાનો પડકાર ઝીલી લીધો. નક્કી કર્યા મુજબ શરત શરૂ થઇ. કાચબો અને સસલો બેઉ દ ડવા લાગ્યા. ઘડીક વારમાં સસલો તો કયાંયનો કયાંય નીકળી ગયો.
શરતમ નક્કી થયેલી જગ્યાએ સસલો તો પહોંચવાની તૈયારીમાં હતો. ત્યાં અને વિચાર આવ્યો : "હું ઘણું દોડ્યો.લાવ જરા કાચબા- રાહ જોઉં...! જેવો કાચબો અહીં આવશે કે એક જ કૂદકે હું તો પહોંચી જઇશ" એમ વિચારી એ ઉધી ગયો.
એટલ માં એ ઝબકીને જાગી ગયો. કાચબો તો ટપ ટપ કરતો શરતની જનતાએ પહોંચી ગયો. વધુ પડતા આત્મવિશ્વા માં સસલો શરત હારી ગયો. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર
સૌજન્ય : ઈન્કા બોધકથાઓ
uિiી અકાળ | (૧) ધાર્મિક ક્રિયા કરતાં આ ભવ સંબંધી દ્રવ્ય, સ્ત્રી, પુરુષ, પુત્ર, વૈભવ, ભોગ, યશ, કીર્તિ આદિ અનેક પ્રકારની અભિલાષા
કરવી વિષાનુકાન કહેવાય, તે ઝેરની જેમ શુભ અન્તઃકરણને તત્કાલ મારનાર થાય છે. (૨) આ ભ ની અપેક્ષા ન હોય પણ પરભવ સંબંધી દેવ ઋદ્ધિ ચક્રવર્તિ આદિ વૈભવ વગેરે અભિલાષા કરવાથી ગરાન ન
થાય છે . કે જે સંયોગે જ ઝેર કાલાન્તરે ઝેર વિકારના પરિણામની જેમ ભાવાન્તરમાં પુણ્યક્ષય કરનાર થાય છે. (૩) કોઇપ ૧ જાતના ફલની અપેક્ષા ન હોય પરંતુ સન્નિપારમાં મુંઝાયેલ અગર સંમૂચ્છિમ જીવની પ્રવૃત્તિની જેમ શૂન્ય ચત્તે
ક્રિયા રવાથી અનનુષ્ઠાન થાય છે. આ અનુષ્ઠાનમાં કાયકલેશાદિ હેતુથી અકામ નિર્જરા થાય છે પણ મુકિતનું શિષ
સાધન સકામ નિર્જરા તો ઉપયોગ પ્રવૃત્તિના અભાવે થતી નથી. (૪) ઉત્તમ બનુષ્ઠાનના રાગથી ક્રિયા કરવાથી તહેતુ અનુષ્ઠાન થાય છે. (૫) શ્રી વી રાગ દેવ જિનેશ્વર ભગવંતે બતાવેલ માર્ગ પ્રત્યે ઉલ્લાસ પામતી તીવ્ર શ્રદ્ધાથી અસંખ્ય પ્રદેશ વીર્યસ્કૃતિ સા છે ઉછળ | આનન્દથી શુદ્ધવિધિ સવરવાથી અમૃતાનુષ્ઠાન થાય છે.
તજ મૂર્ણ વેર ને ઝેર વેર ધૂનના ઝનૂન થકી હા !, વરતાવે કાળો કેર;
સ્વાર્થ માટે એ વાટે જાતાં, અહિંથી બસ હવે ઠેર. ડાહ્યાને ઘેલા કરે છે એ, વે૨ મતિમાં ફેર; એક બીજાના દ્રષ-કલેશથી, ત્રીજા ઘસે છે ઘેર. શા ક્ષમાનું લઇને હાથે, રિપુ હણે થશે લહેર; વેર તજી જે નમશે તે પર, જિનેન્દ્ર કરશે મહેર.
કવિ નૃસિંહપ્રસાદ નારાયણ ભટ્ટ - જામગરી.