________________
o |
*
Y, HOTTORG.T. CONGRYO YO YYYYYYYYWS
*
*
*
હાથને ઝગમગાવે અને હૈયાને રણઝણાવે એવી સ્તુતિઓની પુસ્તિકા
સંગત સ્તુતિની, રંગત ભંકતની શ્રી આદિ - શાંતિ નેમિક પાક વીમ હમ હો ભાઈ.
શેર સિદ્ધાચલ, યાચના છે અને આ ૩૪ અતિશયો, ગૌતમસ્વામી, સરસ્વતી, સૂરિરામ, ૧૮ પાપસ્થાનક ૧૬ અરિહંતગુણો, મૃત્યુમહોત્સવ વિશે પૂ. મુ. શ્રી મોક્ષરતિ વિજય મ. રચિત નૂતન સ્તુતિઓ ઉપરાંત અરિહંતવંદનાવલિ રત્નાકરપચ્ચીશી આદિ કુલ ૩૨૭ સ્તુતિઓની સંગત આપના Æયમાં ભકિતની રંગત અચૂક રેલાવશે ! • આજે જ મૂકી દો આ પુસ્તિકા પૂજાપેટીમાં ૦ અત્યાર સુધીમાં આ પુસ્તિકાની ૧૧,૦૦૦ નકલો પ્રકાશિત થઈ ચૂકી છે. તીર્થ યાત્રામાં આ પુસ્તિકા તમને ખોટાખરાબ આકર્ષણો અને વિચારોથી બચા રાશે. તીર્થસ્થાનના શાંત વાતાવરણમાં આ સ્તુતિઓના સમૂહગાનનો આનંદ કો S
ઓ છે. બસ-ટ્રેનમાં પણ ગામગપાટા હાંકવાને બદલે આ પુસ્તિકા દ્વારા પ્રભુમમ થવાનો સફળ પ્રયત્ન કરી શકશો.
સંપાદકો: પૂ.મુ. શ્રી મોક્ષરતિ વિ.મ., પૂ. મુ. શ્રી તત્વદર્શન વિ. મ. છૂટક કિંમત રૂા. ૧૨-૦૦ અને ૧૦૦ થી વધુની કિંમત રૂા. ૧૦-00
પરમપદ પ્રકાશ ૧, રાઠોડ ભવન, ઝવેર રોડ, મુલુંડ (પશ્ચિમ) મુંબઈ-૪૦૦૦૮૦
ફોન: (૦૨૨) ૫૬૧૪૨૦૬ - - - - - - - - - - - - - - - - - - - - - - : - જેન શાસન અઠવાડિક * IT 1 જ દિવાળી વિશેષાંક - 'પરિષહ કથા શચિ જગા
જૈન શાસનનો દર વર્ષે દીવાળી ઉપર વિશેષાંક પ્રગટ થાય છે, અને તે ખૂબ આવકાર પામે છે. આ વખતે દીવાળા | વિ ષાંકનો વિષય “પરિષહ કથા' સચિત્ર વિશેષાંક રાખેલ છે. સચિત્ર કથાઓ તૈયાર થશે.
પૂ. આચાર્યદિવો આદિ તથા લેખકોએ આ પરિષહ કથા વિશેષાંકમાં લેખ અને પોતાનો ફોટો મોકલવા નમ્ર વિનંતિ છે. પ્રચારકોએ પ્રચારની વિગત સાથે પોતાનો ફોટો મોકલવો.
===== ખર્ચને પહોંચી વળવા માટે યોજના -- રૂ. ૧૦૦ શુભેચ્છક રૂા. ૫૦૦ સૌજન્ય : રૂ. ૨૫૦ સહાયક. રૂ. ૫૦૦ આજીવન સભ્ય એક પેઈજની શુભેચ્છા રૂા. ૫00 , અડધા પેઈજની શુભેચ્છા રૂા. 300 ચોથા ભાગની શુભેચ્છા રૂ. ૧૫)
ચારે ટાઈટલ પેઈજ સૌજન્ય કાયમી રૂપે આવી ગયા છે. I અ જીવન વિશેષાંક શુભેચ્છકના રૂ. ૧૦૦૦ છે. આજીવન અંક મળે અને દર વર્ષે વિશેષાંક શુભેચ્છક તરીકે યાદી આ
દરેક સંઘો તથા ભાવિકોએ આજીવન વિશેષાંક શુભેચ્છક થઈ જવું જરૂરી છે. I લેખો શુભેચ્છા વિ. મોકલવાની તા. ૧-૧૨૦૦૦ , વિશેષાંક પ્રગટ થવાની તા. ૧-૧૦-૨૦૦૫
લેખ, નામો, શુભેચ્છાઓ, ફોટા તથા ચેક, ડ્રાફટ વિગેરે મોકલવા માટે સરનામું શ્રી જૈન શાસન કાર્યાલય C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર-૩૬૧૦૦૫.
***
*
*
Yo H
//harik
૧
૧
So So Yo Yo Yo Yo Yo Yo
*
ese
sw Swww gs