________________
પ્રવચન - સંત લીશમું
શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ ૧૩૦ અંક ૧/૨
તા. ૨૯-૮-000
પ્રવચન - તેતાલીશમુI
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ વદિ- પ્ર.૧૧, બુધવાર તા. ૧૯-૮-૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૭.
પ્રકીર્ણક ધર્મોપદેશા
(શ્રી જિના વિરુદ્ધ કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીનો આશય વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ ક્ષમાપના.-અ. વ.)
सप्पे दिटे नासइ, लोओ न य क्रोवि किं पि अक्खेइ । जो व( )यइ कुगुरु सप्पं, हा मूढा भणइ तं दुट्ठ ।।१।। सव्वो इकं मरणं, कुगुरु अणताइ देइ मरणाई । तो वरि सप्पं गहिउं, मा कुगुरु सेवणं भदं ॥२॥
એનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના | શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસુરીશ્વરજી મહારાજા એક વાત | ભારપૂર્વક કહી રહ્યા છે કે- શ્રી જૈનશાસનને અને ભગવાનને ધર્મને પામેલો જીવ સંસારનો અર્થી હોય જ નહિ પણ પોક્ષનો જ અર્થી હોય. એટલે તે જીવ મોક્ષને માટે જ ધર્મ કરે અને શાસ્ત્ર કૉલ આપે છે કે- મોક્ષ માટે કરેલો ધર્મ મોક્ષ ડો આપે પણ મોક્ષ ન થાય ત્યાં સુધી મોક્ષ સાધક ધર્મની આરાધના માટે જરૂરી બધી જ ચીજ આપે છે અને છેક મોક્ષ મૂકી આવે છે. આ વાત નક્કી હોવા છતાં ય સંસારના ૬ રસિયા ગાંડા જીવો ધર્મથી મને આ આ દુનિયાની ચીજો મળો તેવી જ ઈચ્છા કરે છે અને સાધુ થઈને પણ તેની ઈચ્છાઓનું જે પોષણ કરે છે તેને કુગુરૂ તરીકે શાર ઓળખાવે છે. ભગવાનનો સાધુ જગતના જીવોને મો નો જ ઉપદેશ આપે. મોક્ષ માટે જ ધર્મ કરવાનું કહે પણ સ સાર માટે ધર્મ કરવાનું ન કહે. સંસારની ચીજો મેળવવા ૨ધર્મનો ઉપદેશ અપાય જ નહિ. સમ્યજ્ઞાન, અપ્રમત્તસં મ અને સમ્યફતપ એ ત્રણે ભેગા થાય તો મોક્ષ મળે તે વાત આપણે જોઈ આવ્યા છીએ. ભણવાનું પણ મોક્ષ માટે 1 છે.
ભ૯ વાનું પણ શા માટે છે તે ખબર છે ? સાચું - ખોટું સમર કે શકાય માટે, સાચું - ખોટું સમજેલો આદમી મરી જાય છે પણ ખોટું કરે નહિ અને સારું લાગે તે શકિત હોય તો ક [ વિના રહે નહિ. આજે તો આ ભણવાનો હેતુ મરી ગયો છે. ‘ભણશે નહિ તો ખાશે શું ?' આવા સંસ્કાર આપે છે. પણ સાચું - ખોટું નહિ સમજે તો સદ્ગતિ નહિ મળે તેમ કદી કહ્યું છે ખરું ? જૈનજાતિ અને જે કુળમાં જનમવું તે ય મહાપુણ્યોદય છે પણ શા માટે તે પણ કહ્યું છે?
શાસ્ત્ર તો કહ્યું છે કે- સાધુ અને શ્રાવ તો મહાપુણ્યશાલી છે. ઈન્દ્રપણું મળવું સહેલું છે પણ મનુષ્યપણામાં શ્રાવકકુળમાં જન્મ મળવો તે દુર્લન છે. આટલો જૈનકુળાદિનો મહિમા હોવા છતાં પણ તે કુરમાં ય મોક્ષની વાત જ ન હોય, સંસારની જ વાત હોય, પૈસા-ટકાદિ માટે જ ભણાવાતું હોય તો તે કોનો પ્રતાપ કહેવાય ? શાસ્ત્ર તો કહે છે કે – તે મહામિથ્યા જ પ્રભાવ છે. તે એવું છે કે, જીવને સાચું સમજવા દે જ નહિ. સાચાને ખોટું અને ખોટાને સાચું સમજાવે. તેથી 1 ગમે તેટલું ભણેલો પણ મિથ્યોદ્રષ્ટિ જીવ અજ્ઞાની જ કવાય. માટે જ સમકિત નહિ પામેલા નવપૂર્વીને પણ જ્ઞાની કહેતા શાસ્ત્રકારો જરાય ખચકાયા નથી.
જે જીવ ભગવાનના શાસનનું જ્ઞાન પામે છે. આ સંસાર ગમે નહિ, મોક્ષ જ ગમે. તે માટે સાધુ થવું ગમે. જેના ઘરનું નાનું બચ્ચું પણ સમજણું થાય ત્યારથી ૨મ જ કહે કે- “મારે જવું છે મોક્ષમાં અને થવું છે સાધુ ?? તો સમજવું કે તેના ઘરમાં જૈનકુળના સંસ્કાર જીવંત છે. જે એમ કહે કે- “મારે સાધુ તો થવું નથી અને મોક્ષ પણ કોને જોયો છે ?' તો સમજવું કે તેના મા-બાપનું પણ કાણું નથી. તેના ઘરમાં જૈનકુળના સંસ્કાર જીવંત નથી.
આજે ઘણાં મા-બાપ સંસારનાં જ ભુખ્યાં અને આવી અવસ્થા આવી માટે કુગુઓ મઝથી જીત છે. શ્રાવકો જો ખરેખર શ્રાવક બની જાય તો આ શ્રી મવીર પરમાત્માની પાટ ઉપરથી “સંસાર માટે પણ ધર્મ રાય” તેવું પ્રતિપાદન કોઈ કરે નહિ. કોઈ કરે તો શ્રાવક ઉભો થઈને ચાલવા માંડે. અને તેવું કહેનાર સાધુમાં પડીય લાયકાત હોય તો તે ય માર્ગે આવી જાય. ' - કુગુરુ માટે બહુ જ કડક શબ્દોમાં લખ્યું છે સપ કરતાં પણ ભયંકર તરીકે કુગુર્ખ ઓળખાવ્યા છે. લોક સપી જુવે કે સાંભળે તો તરત જ ભાગે છે. તમને કદી સર્પ કરવી છે ? અનુભવ્યો પણ છે? પણ હૈયામાં છે કે- સાપ બિડ તો મરી જવાય. તેથી તેનું નામ સાંભળતાં જ ભાગે છે અને ઘરમાંથી પણ બહાર નીકળી જાય છે. જેટલો સાપ ભય. છે તેટલો પાપનો ભય છે? સાપનો ભય વધારે જોઈએ કે પાપનો ભય વધારે જોઈએ ? આ સંસાર આખો પણ છે. સંસાર પાપમાં આવે કે પુણ્યમાં આવે ? સંસારમાં સારી