________________
|
G
7) ) 3902
नमो चउविसाए तित्थयराण' उसभाइ महावीर पज्जवसाणाण
તો મુકિત મળે
- શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર અઠવાડિક
___भवारण्यं मुकत्वा यदि जिगमिषुर्मुक्तिनगरी, तदानीं मा कार्षी विषय विषवृक्षेषु वसतिम् . यतश्छायाप्येषां प्रथयति महामोहमचिरादयं जन्तुर्यस्मात्पदमपि ન માનું પ્રમવતિ |
(શ્રી સિદ્ર પ્રકરણ ગા. ૯૮ જો ભવરૂપી અટવીને છોડીને મુકિત નગરીમાં જવાની ઇચ્છાવાળો હોય તો વિષયરૂપી વિષવૃક્ષોને વિષે રહેઠાણ ન કર, કારણ કે એઓની છાયા પણ મહામોહને જલ્દી ફેલાવે છે, કે જેમાંથી આ જીવ એક પગલું પણ જવાને સમર્થ નથી.
ક
૧૩
-૩/૪
શ્રી જૈન શાસન કાયલિયા
શ્રત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN -361 005,