________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ અંક ૧૬ ૧૭ ૨ તા.૧૯-૧૨ ૨૦૦૦ જેનાથી અનંતુ પાપ છે જે કાર્ય જે ધંધો જે વેપારથી જીવન અધોગતિ થાય અને જીવ પછે એક ભઠ્ઠીમાં જુગ જુગ રીબાયા કરે જુગ જુગ અસહાય દુ:ખો ભોગવવા પડે અને એવા સ્થાનમાં આયુષ્યપણ મોટા છે તો જેનાથી ભૂલ થઇ હોય અગર તો બન્ધાકાળ બની ગયુ પણ. હવે જાગ્યા ને ત્યાજય કરી તિલાંજલી આપી એનું પ્રાયશ્ચિત ગ્રહણ કરવાથી આત્માનો કરેલા પાપો નષ્ટ પામી જાય છે અને આત્મા પાછો શુધ્ધ બની શકે છે. આ દ્રષ્ટાંત સમજવા માટે છે. સવિજીવકરૂં શાસન રસી ભાવનાથી લખેલ છે. અને સર્વ જીવોનું કલ્યાણ થાઓ. સર્વ જીવો સુખી થાઓ. એ ભાવનાથી બાકી કોઇએ બંધ બેસતી પાઘડી ઓઢી ના લેવી કોઇને પણ દુ:ખ ન આવે એવી ભાવનાથી લેખકે લખી સંદેશ-હિત શિખામણ પાઠવીછે એજ શુભભાવના આત્માનો મોક્ષ વ્હેલો થામ અને જીવમાત્રને સુખ ગમે છે તો દયાએ સુખની વેલડી છે. એજ
સમાચાર સાર
લગી ખબર નહિં પડે ત્યાં લગી કદાચ વાળ વાંકો નહિં થાય પણ અંતે તો ખોટું તે ખોટુંજ છે.
હું
પૂર્વે કોઇપણ એવો દાખલો નથી કે મનુષ્યને આ વેપાર કરવો પડતો અહીંયાથી છૂટી શકાશે. અને આવા પાપારંભવાળા વેપારને પણ મુકી શકાશે. એ અહીંઆ બની શકશે. પણ જ્યારે કર્મ રાજાની દમાંથી કેદી નહિં છૂટી શકે ત્યાં લાંચ રૂશ્વત કે વકીલ કે બાપા-કાા કોઇ નહિં હોય અરે અહીંઆ ભેગા અમન - ચમન કરવાવાળા ત્યાં કોઇ પડખે નહિં ચડે.
હો મહાન ભાવો ઓ ભોળા ભલા માનવીઓ જાગો ચેતો સમજો જાગ્યા ત્યારથી સવાર વળી આપણને બુધ્ધિ મળી છે સમજણ પણ છે. થોડે ઘણે અંશે અલ્પ પણ ધર્મનું જ્ઞાન છે. ધર્મનું શરણું પણ સ્વીકારેલ છે. સત્સંગ સેવા પણ કરીએ પણ મૂળ
સમાચાર સાર
પૂ. મુ. શ્રી પ્રશાન્ત દર્શન વિ.મ.ની નિશ્રામાં ત્રિદિવસીય શ્રી જિનભકિત મહોત્સવ ઉજવાયેલ કા. સુ.૭ના શ્રી સિધ્ધમેઘ ડળીની શ્રાવીકાબેનો તરફથી તેઓએ શ્રી પંચકલ્યાણની પૂજા ભણાવાયેલ, કા.સુ. ૮ના સ્વ. મણિલાલ દગડુશાના આત્મશ્રેયાર્થે તેમના સુપુત્રો તરફથી શ્રી સિધ્ધચક્ર પૂજન ભણવાયેલ પૂજન ભણાવવા તપોવનથી શ્રી પરેશભાઇ આદિ આવેલ. કા. સુ. ૯ના શ્રી અર્હમ્ અભિષેકપૂજન એક સગૃહસ્થ હ. ડો. સંદેશભાઇ તરફથી ભણાવાયેલ પૂજન ભણાવવા માલેગાંવથી શ્રી મનસુખભાઇ આવેલ સંગીતકાર મર્ચન્ટ આવેલ પ્રભુજીને સુંદર અંગરચનાદિ રચાયેલ.
ચેન્નઇ (મદ્રાસ) : અત્રે કેશરવાડી ખાતે પૂ. આ. શ્રી ચંદ્રાનન સાગર સૂરીશ્વરજી મ.ની. નિશ્રામાં મહા વદ ૧ તા.૧૧-૧-૨૦૦૦થી ઉપધાન તપ શરૂ થશે. આમંત્રણ આપવામાં આવેલ છે. આદિનાથ જૈન શ્વે. મંદિર ટ્રસ્ટ
૩૭ - ગાંધી રોડ, ચેન્નાઇ - ૬૦૦૦૬૬ ફોન ૬૪૧૮૫૦૭
રાધનપુર : અત્રે ખેતશીભાઇ પરશોતમદાસ તરફથી ભાઇના સુકૃત અનુમોદનાર્થે પાંચમી વાર્ષિક તિથિ નિમિત્તે શ્રી નંદીશ્વર મહાપૂજા આદી પંચાહ્નિકા મહોત્સવ કા. સુ. ૯ થી કા. વ. ૪ સુધી ભવ્ય પૂ.આ. શ્રી નરચંદ્ર સૂરીશ્વરજી મ.ની. નિશ્રામાં ઉજવાયો. દેપાલપુર(મ.પ્ર.) : : અત્રે પૂ.આ. શ્રી વિજય અજિતસેન સૂ.મ.,આદિની નિશ્રામાં ચાતુર્માસ આરાધનાની અનુમોના તથા પૂ.આ.શ્રી વિજય રાજતિલક સૂ.મ.ના.શિષ્ય પૂ.મુ.શ્રી વિનયબલ વિ.મ.ની ૯૪મી ઓળી તથા પરિવારના આત્મશ્રેયાર્થે લઘુ શાંતિસ્નાત્ર સહિત અઠ્ઠાઇ મહોત્સવ કા. સુ. ૩ થી સુદ ૨૦ સુધી સારા ઉત્સાહથી ઉજવાયો.
334
વારાણસી (યુ.પી.) : અત્રે શ્રી પાર્શ્વનાથ તીર્થમાં જીર્ણોધ્ધાર પામેલ શિલ્પયુ ત જિનાલયમાં પૂ. આ. વિજય બ્નિયશ સૂરીશ્વરજી મ.ની. નિશ્રામ કા. સુદ ૧૪ થી કા.વ.૬ સુધી ભવ્ય રીતે ઉજવવાનું આયોજન થયુ છે. રતલામ : અત્રે પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિજય મહોદય સૂરીશ્વરજીની મ.ની. નિશ્રામાં પૂ.આ. શ્રી વિજય યશોદેવ સ. મ.ની સ્વર્ગતિથિ તથ તેમના પ્રશિષ્ય પૂ.મુ. શ્રી નંદીશ્વર વિજયજી મ.ની સંયમ જીવનની અનુમોદનાર્થે તથા પૂ.સા.ગ. શ્રી અધ્યાત્મ રેખાશ્રીજી મ.ના ૪૫ ઉપવાસ તથા અન્ય પૂ.સા.ના ૩૦ ઉપવાસ સિદ્ધિતપ આદિના અનુમોદનાર્થે કા.સુ.-૩ થી કા.સુ.૭ સુધી ભવ્ય રીતે પંચાહ્નિકા મ ોત્સવ ઉજવાયો. અમલનેર : અત્રે શ્રી ગિરુવાજી પાર્શ્વનાથ સંસ્થાનમાં ચાતુર્માસ બિરાજમાન પૃ મુ. શ્રી પ્રશાન્ત દર્શનવિ.મ.ની શુભ પ્રેરણાથી મુંબઇ મુલુન્ડ નિવારી અ.સૌ. હેમલતાબેન કીર્તિભાઇ સલોટ તરફથી
સ્વર્ગીય દીક્ષા ઉર્ફ ઝીલના પુણ્ય આત્મશ્રેયાર્થ આસો વદ-૦))ને શુક્રવારના ભવ્ય અંગરચના રચાયેલ તેમજ નૂતન વર્ષે માંગલિક બાદ તેમના તરફથી શ્રીફળની; શ્રીમતી માધુરીબેન દામોદરદાસ શેઠ અને શ્રી પ્રદીપભાઇ રમણલાલ શેઠ તરફથી પેડાની અને પૂ.શ્રીને વંદનાર્થે આવેલ મૂ. ચંદુલાલ ઉમેદચંદ પરિવાર તરફથી ૫-૫ રૂ. નું સંઘપૂજન
કરાયેલ.
T
પૂ. મુનિશ્રીએ ગૌતમ સ્વામી રાસનું સુંદર વિવેચન સમજાવેલ લોકોને ઘણોજ આનં.-સંતોષ થયેલ. અમલનેર : સ્વ. પૂ. આ. શ્રીરામચન્દ્ર સુ.મ.ના શિષ્યરત્ન સ્વ.પૂ. આ. યશોદેવ રૂ.મ.ની ૨૯મી સ્વર્ગ તિથિ તેમજ પૂ. મુ. શ્રી નંદીશ્વર ~ વિ. મ. ના. સંયમજીવનની અનુમોદનાર્થે,ચાતુર્માસાર્થે બિરાજમાન