SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વાપીમાં પર્યુષણાની જાજરમાન ઉજવણી વાપીમાં પર્યુષણાની જાજરમાન ઉજવણી જૈન જગતમાં અત્યન્ત વિખ્યાતિને વરેલા પર્વાધિરાજ શ્રીપર્યુષણાની આરાધના દક્ષિણ ગુજરાતના કેન્દ્રમથક સમા વાપી - શાંતિનગરમાં જાજરમાન રીતે પન્ન થઈ હતી. આપી મુનિવરોએ સંઘમાં જાગૃતિના જાગરણ કરી દીધા તા. જેના પરિણામે માસક્ષમણ, ૧૬ ઉપવાસ અને ૧૨ ઉપવાસ જેવી તપસ્યાઓનો તો શુભારંભ કયારનોય થઈ જ ગયો તો પર્યુષણાના મંડાણ થતા ૪૦ આસપાસ ભાઈઓએ અઠ્ઠાઈ તપની આદરણા શરુ કરી. શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૧૬ ૧૭ | તા ૧૯-૧૨-૨૦૦૦ જૈનશાસનના અધિનેતા સ્વર્ગીય સૂચિદેવ, પજ્યપાદ આ. ભ. વિ. રામચન્દ્ર સૂરિશ્વરજી મહારાજાએ ચીંધેલા સત્યમાર્ગની વફાદારીને વરેલા વાપી - શાન્તિનગરના આ નાનકડા સંઘમાં વર્તમાન વર્ષે વાપીના કુળદીપકોની જ પધરામણી થઈ છે. પ્રવચન પ્રભાવક પૂ. ગણિવર્ય શ્રી નયનવર્ધન વિ મ. ના વિનીત શિષ્યરત્ન પૂ. મુ. શ્રી ભવ્યવર્ધન વિ. મહારાજ પીતાના વિદ્વાન શિષ્ય - પ્રશિષ્યો સાથે ચાતુર્માસાર્થે પધાર્યા ત્યારથી સંઘમાં ઉલ્લાસની લહેર દોડી આવી છે. પ્રવચનોની પ્રભાવક વૃષ્ટિમાં તરબોળ બને જતાં શ્રી સંઘે પર્વાધિરાજની પધરામણી નિકટ વરતાતા જ તેને જાજરમાન બનાવી દેવાનો સંકલ્પ કર્યો તો. તદનુસાર પર્વાધિરાજના એક કે બે સમયના બધાજ મહાવ્યાખ્યાનો પછી સાધર્મિક ભકિતની ઘોષણા થતાજ દાનવીરોએ સ્વયંભૂ પ્રેરણાથી દાનની વૃષ્ટિ વહાવી દીધી. પર્વાધિરાજના પ્રથમ દિનથી જ ત્રણ ત્રણ કલાકના વ્યાખ્યાનોનો શુભારંભ થયો પર્વાધિરાજની પધરામણી પૂર્વે પણ ‘પૂર્વ તૈયારી’ ના બબ્બે વ્યાખ્યાનો Every dog has his day - George Borrow EAT to live but do not live to eat. Envy never enriched any man. Ever man has his price. Ever man is the architect of his own fortune Everything is good in its season. Experience is the mother of WISDOM. Erro of opinion may be tolerated where reason. is lef free to combat it. દિવસોની સાથે લોકોનો ઉત્સાહ પણ વૃદ્ધિંગત જ બનતો રહ્યો. તેમાં ય પ્રભુવર્ધમાનના જન્મવાંચનની ઘડીઓ ડોકાવા મંડતા સ્વપ્નદર્શનની પરંપરાગત ઉછામણીઓ પ્રારંભાઈ. જે ઉછામણીઓમાં લોકોએ હાથ જ નહિ. હૈયુ ખોલીને દાન દીધા. વાપી માટે વિક્રમી કહી શકાય તેવી વિશાળ દેવદ્રવ્યની વૃદ્ધિ પણ થવા પામી. પ્રભુના જન્મનું વાંચન થતાંજ ાતાવરણમાં હર્ષનો નવસંચાર થયો. આ સીવાય પણ જ્ઞાનદ્રવ્ય, પાઠશાળા - સાધર્મિક ભકિત અને જીદયા જેવા કાર્યોમાં તેમજ ૪૫ આગમછોડોની ૨૫ના માટે ભાવુકોએ સ્વયંભૂ – ઉત્સાહથી દાનની સ૨વણી વહાવી. પ્રાન્તે ભા. સુ. ૫. ના દિને તપસ્વીઓની જલયાત્રાનો નીકળેલો વરઘોડો તો ૨૩ સાંબેલાઓ ફલોટો અને વિશાળ જન સમુદાય દ્વારા, એકરતાંય ઉત્સાહની ઉલટો દ્વારા યાદગાર બની ગયો. પર્યુષણા દરમ્યાન કુલ ૧૩ સ્વામી વાત્સલ્યો થયા. ૬૪ પ્રહરી પૌષધો પણ સારી સંખ્યામાં રહ્યાતા. આમ, બધીજ રીતે વાપી – શાંતિનગરના પર્યુષણા જાજરમાન બની ગયા. EXPERIENCE is not what happens to a man. It is what a man does with what hap pens to him. ૩૧૬ Errors, like straws, upon the surface 1 ow; He who would search for pearls must dive below. EXPERIENCE is the name everyone gives to their mistakes. EXPERIENCE convinces me that perinanent good can never be the outcome of untri th and violence.
SR No.537263
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages298
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy