________________
જ્ઞાનગુણગંગા
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૧૪-૧૫ ૭ તા. ૫-૧૨-૨૦૦૦
જ્ઞાનગુણગંગા
પુદ્ગલ પરાવર્તનું સામાન્ય સ્વરૂપ
હપ્તો –૫
પુદ્ગલ પરાવર્ત્ત એ કાવિશેષ માપ છે. તે અંગે ‘સુક્ષ્માર્થ સંગ્રહ’માં કહ્યું છે કે
દ્રવ્ય
“स्या चुद्गलपरावर्त्ताऽनन्तावोत्सपिर्णी भितः । द्रव्यक्षेत्रकालभावभेदैः स तु चतुर्विधः ||" ‘શ્રી શતક કર્મ ગ્રન્થમાં' પણ કહ્યું છે કે‘દ્રવ્ય વિત્તેજાòમાવે, વહ વુદ્ઘ વાયરો મૂર્હુમો । होइ अतुसपिणी परिमाणो पुग्गलपट्टी ||”
ક્ષેત્ર
સૂક્ષ્મ
બાદર
સૂક્ષ્મ
બાદર
૧.
બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત્ત ઃ
સંસારમાં ભમતો એવો કોઈ એક આત્મા ચૌદ રાજલોકમાં રહેલા સર્વ પુદ્ગલોને અનંત જન્મ-મરણ ક૨વા વડે સ્વ સ્વ યોગ્ય ઔદારિક આદિ શરીરપણે અનુક્રમે - ક્રમ વિના - ગ્ર ણ કરે અને મૂકે, તેમાં જેટલો કાળ લાગે તેને બાદર દ્રવ્ય કુલ પરાવર્ત્ત કાળ કહેવાય છે.
પુદ્ગલ પરાવર્ત
અહીં એ યાદ રાખવું કે આ પુદ્ગલ પરાવર્તના ભેદમાં એક સમયે જે ઔદારિકપણે પુદ્ગલો ગ્રહણ કર્યા તે ઔદારિકમાં લેવા, વૈક્રિયપણે ગ્રહણ કર્યા તે વૈક્રિયમાં, તેજસપણે ગ્રહણ કરે તે તૈજસમાં, કાર્યણપણે ગ્રહણ કરે તે કાર્યણમાં ૮.વા. એટલે કે જે જે નવીન નવીન ઔદારિકપણે ગ્રહણ કરે તેમાં ગણવા. આ રીતે ચૌદ રાજલોકવર્તી જેટલા પુદ્ગલો ને ગ્રહણ કરીને મૂકે તે બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત્ત કાળ કહેવાય.
-પ્રશાંગ
4
पुद्गलानां परावर्त्तः यस्मिन् कालविशेषे स पुद्गल વાવર્ત્ત:। અર્થાત્ પુત્તાનાં '- ચૌદ રાજલોકમાં રહેલા સઘળા ય પુદ્ગલોનું ‘ પરાવર્ત્ત ’ ઔદારિક આદિ શ૨ી૨પણે ગ્રહણ કરી વર્જવા રૂપ જે પરાવર્તન, જે કાલ વિશેષમાં થાય તેને પુદ્ગલપરાવર્ત્ત કહેવાય છે.
૨. સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત્ત:
બાર દ્રવ્ય પુદ્ગલ પરાવર્તમાં તો ક્રમ વિના પુદ્ગલનું ગ્રહણ હતું. પરન્તુ આ પ્રકારમાં તો ઔદારિક,
તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના ચાર ભેદે કી, તે દરેકના સૂક્ષ્મ અને બાદર ભેદે કરી આઠ પ્રકારે છે. સ્થૂલ દ્રષ્ટિથી દરેક પુદ્ગલ પરાવર્ત્ત અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રમાણનો હોય છે.
કાલ
ભાવ
બાદર
સૂક્ષ્મ
બાદર
સૂક્ષ્મ
વૈક્રિય, તૈજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કાર્યણ – એ સાતે વર્ગણામાંની કોઈપણ એક વર્ગણાપણે સર્વ પુદ્ગલોને ગ્રહણ કરે અને મૂકે ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત્ત થાય.
એટલે કે એકવાર ઔદારિક વર્ગણાના પુદ્ગલોને સ્પર્શી બીજી વાર વૈક્રિયાદિ ભિન્ન ભિન્ન વર્ગાના પુદ્ગલોને ગ્રહણ કરે, ફરી પાછા ઔદારિક વર્ગમાના પુદ્ગલોને ગ્રહણ કરે તો તે ગણત્રીમાં લેવા. વિક્ષિત વર્ગણાને છોડીને બીજી બીજી વર્ગણાના જે પુદ્ગલોને ગ્રહણ કરે તે ગણત્રીમાં ન લેતા, ચૌદે રાજલોકમાં રહેલા સર્વ પુદ્ગલ પરમાણુઓને વિવક્ષિત કોઈપણ એક ઔરિક આદિ વર્ગણાને પરિણમાવીને મૂકે તે સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત્ત કહેવાય.
૨૯૩
અહીં કેટલાક આચાર્ય ભગવંતો ઔદારિક આદિ સાતે વર્ગણા ન લેતા માત્ર ઔદારિક - વૈક્રિય - તૈજસ અને કાર્મણ એ ચાર જ વર્ગણા આશ્રયીને સૂક્ષ્મ દ્રવ્ય પુટ્ટુગલ પરાવર્ત્ત કહે છે. તે મતાંતર જાણવો. તત્ત્વ તો શ્રી વલી ભગવંતો જાણે .
1
1