SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ 3 ફણા. 1||. 1 શ્રી પાનાથ જિનનેન્દ્ર પ્રતિમા * શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ ૦ અંક ૧૪/૧૫ તા. ૫ ૧૨-૨૦૦૦ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમઃ શ્રી અમૃતેશ્વર પાર્વનાથ જિનેન્દ્રાય નમઃ હાલારદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિભ્યો નમ: અક્ષત, અપૂર્વ અને અત્યંત ભાવ વર્ધક પ્રતિમા મંદિર નિર્માણ યોજના લાભ લેવા વિનંતી મૂ-૨૫ ફ્ટ ૫ ઈંચ ૨oll કુટ - એટલે ૩૦૫ ઈંચ)ની - ૨૮ ઈંચની * ૩૩૩ ઇંચના પદ્માસનસ્થા શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્ર પ્રતિમા EE શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી સ્મૃતિ મંદિર | | શુભ સ્થળઃ શ્રી હા. વી. ઓ. પ્લે. મૂ. તપા. જૈન ધર્મશાળા, શંખેશ્વર. ૫. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી દેરાસરના સામેના મેદાનમાં ૨૫ ફૂટ ૫ ઇંચના પ્રતિમાજી અને ૨૮ ઈચના ફણાવાળા શ્રી પાર્શ્વનાથજીના ૩૩૩ ઈચના પ્રતિમાજી તૈયાર થાય છે. આરસના મંદિરનું નિમાર્ણ પણ ઝડપથી ચાલે છે. મુખ્યદાતા ૩ અને સહયોગી દાત ૩૦ લેવાના છે. | ૨૦૫૭ મહા સુદ ૫ તા. ૨૯-૧-૨૦૦૧ ના રોજ અંજનશલાકા મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા થશે.. - લાભ લેવાની યોજના મુખ્ય દાતા : રૂા. ૧૫ લાખ આવેલા શુભ નામો (૧) શ્રી રમેશચંદ્ર કાનજી વજા માલદે - મોમ્બાસા (૨) શ્રીમતી જયાબેન ગુલાબચંદ મુળચંદ મારૂ – લંડન (આમાં એક નામ બાકી છે.). સહયોગી દાતા ઃ રૂા. બે લાખ બાવીશ હજાર બસો બાવીસ, આવેલા શુભ નામો (૧) સંઘવી પોપટલાલ વીરપાળ દોઢીયા - મુંબઈ (૨) શ્રીમતી દેવકુંવરબેન લાલજી નગરીયા - લંડન (૩) શાહ રમણીકલાલ જેસંગ દેવશી વોરા - લંડન (૪) શાહ ખીમજી વીરજી ગુઢકા પરિવાર, મીઠે ઈવાળા (૫)શાહ લખમણ વીરપાર મારૂ પરિવાર સોળસલાવાળા (દ) શ્રીમતી રતનબેન શામજી લખમશી જારીયા – મુંબ (૭) શાહ સતીષકુમાર કેશવલાલ માલદે - મોમ્બાસ (૮) શાહ ઝવીબેન મેઘજી સામત ધનાણી – લંડન (૯) શ્રી બાઉન્ડ્રસ ગ્રીન સત્સંગ મંડળ એ ગ્રુપ - લંડન (૧૦) શ્રી બાઉન્ડ્રસ ગ્રીન સત્સંગ મંડળ બી-ગ્રુપ - લંડન (૧૧શ્રીમતી રમાબેન લાલજી હેમરાજ – લંડન (૧૨) શાહ પોપટલાલ રાજા શાહ મેઘજી રાજા ગુઢકા - મુંબઈ (૧૩ શ્રીમતી વેજીબેન ગોસર રામજી દોઢીયા ગજણાવાળા પરિવાર-એલોરેટ (૧૪) શાહ જુઠાલાલ ધરમશી હરીયા - લંડન (૧૫) શા. મેઘજી ડાયા પરિવાર હ. શા. લીલાધર મેઘજી મુંબઈ. આ યોજનામાં ત્રીસેક નામ લેવાના છે. મુખ્ય દાતાના % - ૫૦ નામો લખાશે અને સહયોગી દાતાન. ૧૫ - ૨૦Hમો મૂર્તિમાં લેખાશે. લાભ લેનાર પોતાના નામોની વિગત પણ મોકલી આપશો. ત્રીશેક નામો લેવાના છે. આપને આ મહાન અદ્વિતીય અદ્ભુત યોજનામાં લાભ લેવા વિનંતી છે. • નામ તથા રકમ મોકલુવાનું સરનામું : શ્રી હા. વિ. ઓ. પ્લે. મતિ. તપા. જૈન ધર્મશાળા C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર - ૩૬૧ ૦૦૫. ફોન : ૭૭૦૯૬૩ તો ક, અંજનશલાકા પ્રતિષ્ઠાનો મહોત્સવ તા. ૨૧-૨૦૦૧ થી તા. ૩0-૧-૨૦૦૧ છે. ૩૩૩ ઈચના પ્રતિમાજી તા. ૮-૧૨-૨૦OO લગભગ શંખેશ્વર પધારી જશે.
SR No.537263
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages298
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy