________________
ܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܕܒܐ
શુભેચ્છક
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૩ ૦ અંક ૧૩ ૦ તા. ૨૧-૧૧-૨૦૦
શ્રી જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
ܠܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܐ
ઔત્પાતિકી બુદ્ધિ એક વાર રાજા ભોજ નગરચર્ચા જોવા નીકળ્યા છે. એક હજામના ઘર પાસેથી નીકળે છે. હજામ એક ગાથા વારંવાર બોલે છે.
ભરીયાતાં સહજી, ભરઇ, ડાલાં ભરઇ ન કોઇ; ભોજરાજ માહરઇ સાલો. મૂહરઇ કાંઇ ન દેઇ. વારંવાર ગાથા સાંભળી રાજા ગુસ્સે થયો. સવારે બોલાવીને ગાળો દેતા હજામને શૂળીએ ચડાવવા હુકમ કર્યો.
હજામ કહે – મહારાજા, મારો કોઇ ગુન્હો છે ? રાજા કહે-હા, તું મને સાલો, સાલો કહે છે એ તારો ગુન્હો છે. હજામ કહે-મહારાજા, હું સાચું કહું છું, કેમ કે તમે પરસ્ત્રી રાહોદર છે એટલે મારી પત્ની તમારી બેન થાય છે માટે તમે મારા સાળા થાવ છો.'
રાજા એ સાંભળી ખુશ થયો. અને હજામનું સન્માન કર્યું..
વિવેકથી બોલવું જોઇએ અને બોલવામાં અવિવેક થઇ જાય તો આવી બુદ્ધિથી અર્થ ઘટનમાં વિવેક આવી જાય તો કલેશ અને સંતાપ અટકી જાય.
nܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܒܐ
'કેશવજી રાયશી ગોસરાણ
કાર્નાક ઇન્દ્રપ્રસ્થ E૨૨, ૮ મો માળ, જૈન મંદીર રોડ, રાવદર નગર,
મુલુંડ (વેસ્ટ), મુંબઈ - ૪૦૦૦૮૦. ફોન : (ધર) ૫૯૦૫૫૪, ૫૯૦૩૮૧૭
૦ સોની એજન્સી ૦ ૨૭/૩૧, બોટાવાલા બિલ્ડીંગ, ૧ લે માળે, રૂમ નં. ૨, જૂની હનુમાન લેન, કાલબાદેવી, મુંબઈ - ૪૦૦ ૦૦૨, ફોન : ઓ. ૨૦૦33૪૨
IEEEEEE-Secoil
chall E55