SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ‘મોક્ષ લક્ષ્યના ધ્રુવઉદ્દગાતા’ સ્વર્ગા પૂજ્યપાદ આચાર્ય ભગવાન્ શ્રીમદ્ વિજય રામયસૂરીશ્વરજી મહારાજાની તુજ તુજ રક્ષા સૂરિરામ ! ગુરુ ગુણ સ્તવના રાગ (હરિગીત છન્દ) જસ જસ જસ શ્રી આંખના નાડના છલકારમાં વેગો ભણી રગ ‘ભકતજનોના પ્રાણવિધાતા હે ! પલકારમાં અમૃતભર્યા જિનઆણના જિનવાણના; ઘસ્યા રંગ મહિ તજો ધગ્યાં સિદ્ધાંતના, સ્વીકારજે મમ કોટિ કોટિ વન્દનાં...૧ દેહના પડછાયમાં પડઘમ સર્યા સંયમતણા કંઠના લલકારમાં ગીતો સ્ફૂર્યા સત્યો તણાં; હૃદયના ધબકારમાં પ્રાણો વહચા શાસન તણા, રામચન્દ્ર સૂરીન્દ્રને ભાવે સમર્પ વન્દેનાં...૨ તુજ શબ્દ શબ્દ છે પ્રકાશ્યાં શાસ્ત્રના પરમાર્થ બહુ, તુજ નામમાં નિવસ્યાં દીસે મંત્રો તણા પદ સાર્થ સહુ; તુજ પ્રવચને પ્રતિબદ્ધતા નિવાર્ણ ની તેથી કહ્યું. સૂરિામ ! તારા રાહ પર અવિચલ-અખણ્ડિત હું રહું...3 વરસી હતી આશીષધારા બેધાર-માં બ્રાહ્મી તણી, જસ મસ્તકે ઠલવી રહી સુ૨ અપ્સરા લલિતા ઘણી; જસ પદ પદે નવનિધિ લહી પરિચારિકા લક્ષ્મી બની. સૂરિરામ તુજ અન્તરમહીં છોડો ૨મે શિવની વળી...ક તુજ બુન્દ બુન્દે રૂધિરના કૌવત' તણી ઝરતી ઝડી, અંગના પ્રત્યંગમાં પોકારતી પ્રતિભા છડી; શ્રદ્ધા ચિરાગો તિમ વળી, સૂરિરામ ! તવ મૂર્તિ સદા મુજ મન છબિએ છે મઢી...પ તુજ તુજ રોમ રોમે પ્રજવળ્યાં (અનુસંધાન ટાઈટ૧-૩)
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy