________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૨ અંક ૪૩/૪૪ ૭ તા. ૧૮-૭-૨૦૦૦
આજ્ઞામાં મુકિત
સંભળાવ્યો.
વહાણવટું કરવામાં હોશીયાર અને દેશ-પરદેશ ફરી ધંધો | ગેલ કરતાં પક્ષીઓને ઉદ્દેશી પરદેશીએ પાંજરાન પક્ષીનો સંદેશો - વધાર કરવામાં પાવરધા એવા એક પરદેશીને અવનવા પક્ષીઓ / પાળવાનો સંગ્રહ કરવાનો શોખ હતો. જ્યાં જ્યાં વેપા૨અર્થે જતો ત્યાંથી અનેક નાના પ્રકારના પક્ષીઓને પકડી મંગાવતો અને પાંજરામાં પુરી રાખતો. એકવાર વેપારઅર્થે ભારત આવવાનું થયું સાથે લાવેલા કરીયાણા, મરી-મસાલાદિના વેપારનું કાર્ય પૂર્ણ થયા બાદ એક જંગલવાસીનો ભેટો થયો. પક્ષીઓ પાળવાની, સંગ્રહ કરવાની અને અવનવા પક્ષીઓ નીરખવાની ભાવના વ્યકત કરી આથી જંગલવાસી તે પરદેશીને જંગલમાં લઇ ગયો. ભોમિયા જંગતવાસીએ તેને જુદા જુદા પ્રકારના અનેક પક્ષીઓ દેખાડયા. અનેકનો પરિચય પણ કરાવ્યો. તેમાંથી મનગમતા એક પક્ષીને પકડી લાવવા માટે તે જંગલવાસીને વિનંતી કરી ભોમિયો પણ પળ બે પળમાં તે પક્ષીને પકડી લાવ્યો.
૪૧૨
પક્ષીને ગ્રહણ કરતાં વેપારીએ તે જંગલવાસીના હાથમાં
ભેટાં મુકયું. વેપારી અને જંગલવાસી બન્ને એક બીજાના ઉપકરોની પ્રશસ્તિ ગાતાં ગાતાં પાછા વળ્યાં. પરદેશી પણ પક્ષીને લઇને પોતાના દેશમાં ગયો. સુંદર મજાનું પારણું બનાવ્યું. સર્વ પક્ષીઓની સાથે તેને ભેળવી દીધું. નવા આંગતુક પક્ષીની સારી એવી સાર સંભાળ લેવા માંડયો. પ્રેમ પૂર્વક તેનુ પોષણ કરવા લાગ્યા. પરદેશી પક્ષીઓની ભાષા જાણતો હોવાથી તેની સાથે કલાકોના કલાકો ગાળતો. પક્ષી પોતાના અનુભવની વાતો સંભળાવીને પરદેશીને ખુશ કરતો પરંતુ પક્ષીને ચેન પડતું નથી. જાણો છો ને ? કેમ તે સુખી નહોતું ?
આ સાંભળી એક વૃદ્ધ પક્ષી વૃક્ષ પરથી ધડામ દઇને નીચે પડયું. પરદેશી અને જંગલવાસી બન્ને સમજ્યા પેલા મિત્ર-બંધુ પક્ષીના સમાચાર – સંદેશાને સાંભળીને આ પક્ષીને આઘાત લાગ્યો છે. તેના કારણે જ તે ઝાડ પરથી નીચે પડયું ાગે છે. કદાચ મરણ પામ્યું હશે.
|
ચૂપચાપ કાંઇપણ બોલ્યા ચાલ્યા વગર અને મનમાં ખેદ કરતાં બન્ને પાછા ફર્યા. જંગલવાસીને રજા આપ પરદેશી પાછો ફર્યો. પરદેશ જઇ સર્વે પક્ષીઓની સાર-સંભાળ લેવાનું કાર્ય હાથ ધર્યુ. પ્રેમ પૂર્વક પોષણ કરતો કરતો એ પરદેશી મારતીય પક્ષી પાસે આવીને ઉભો રહ્યો. વાત્સલ્ય ભર્યા સ્પર્શે તે પંપાળ્યો ત્યાં જ પોપટે તેને પ્રશ્ન કર્યો?
પરદેશી ભારત આવ્યો. પોતાનો વ્યાપાર-ધંધો અને અન્ય નામો પૂર્ણ કર્યા બાદ પેલા જંગલવાસીને લઇ પરદેશી તે જ થમાં ગયો. જે સ્થાનેથી પક્ષીને મેળવ્યું હતું તે સ્થાને આવી,
|
-
તમે સુખેથી આવી ગયા ? મારા મિત્રો - ધુઓ મજામાં છે ? મારો સંદેશો મારા મિત્રો-બંધુઓને પહોંાડયો હતો ? પરદેશીએ બનેલી હકીકત કહી ! હકીકત સાંભળતાં જ પેલા વૃદ્ધ પક્ષીની જેમ પિંજરાનું પક્ષી પણ બેસવાની નળી પરથી ધડામ દઇને નીચે પડયું.
પરદેશી આશ્ચર્ય પામ્યો. સાલું આ શું ? દુ:ખી થતાં તેણે પાંજરાનું બારણું ખોલ્યું. પક્ષીને નિશ્ચેટ થઇને, પડેલું જોયું. પરદેશી વિચારે છે કે પેલા વૃદ્ધ પક્ષીની જેમ આન પણ જબરો આઘાત લાગ્યો હશે આથી તેને પણ પડતું મુક્યું.
પ્રાણ વગરનું પક્ષી જાણીને પરદેશીએ તે પાંજરામાંથી બહાર કાઢયું. અવકાશ પ્રાપ્ત થતાં જ પાંખો ફફરાવતું તે નીલગગન તરફ ઊડી ગયું.
|
થોડો કાળ પસાર થયો ન થયો ને ફરી પાછો પરદેશી વેપાર કરવા જવાની તૈયારી કરવા લાગ્યો. દરેક પક્ષીઓની સાર સંભાળ રાખવા માટે એક અંગત માણસની નિયુકિત કરી. દરેક પક્ષીઓ પાસે જઇ જઇને તેની રૂચિ અરૂચિ જણાવવા લાગ્યો. ભારતના પક્ષીને વાસ્ત્યથી પંપાળતા બોલ્યો હે પક્ષીરાજ ! હું તમારા દેશમાં જાઉં છું. તમારે તમારા મિત્રોને બંધુઓને કાંઇ કહેવરાવવું છે ? મારા મિત્રોને – બંધુઓને કહેજો કે ‘મારા માલિક મને પ્રેમથી રાખે છે. અલક મલકની વાતોથી મારા દિવસો આનંદથી પસાર થાય છે. પરંતુ તમારા સૌની યાદ સમયે અને હર પળે આવે છે. હરકોઇ પ્રવૃતિની શુભ શરૂઆતે તમારી યાદ ખૂબ જ સતાવે છે. યાદ આવતા પૂર્વે કરેલી મોજમઝા નજર સમક્ષ ખડી થઇ જાય છે.''
|
કે
|
જેવું પરદેશીએ કહ્યું, એક વૃદ્ધ પક્ષીએ તારી વાત સાંભળી તું એમની યાદમાં બેચને છે. એમની યાદમાં તું ઝુરે છે ત્યારે તે વૃક્ષ પરથી નીચે પડયું અને મરી ગયું. ને શબ્દોનું ક્વણ થતાંની સાથે જ આ પક્ષીએ પણ તે જ ક્રિયા કરી અને મુકત થયું.
|
|
પેલા વૃદ્ધ પક્ષીને કાંઇ આધાત લાગ્યો ન ાતો, કાંઇ તે પડયું નહોતું, કે કાંઇ તે મૃત્યુ પામ્યું નહોતું. એણે તો મુકત થવાનો મુક સંકેત આપ્યો હતો. આ સંકેતના ભાવાર્થને પાંજરાના પક્ષીએ તરત જ અમલી બનાવી દીધો.
વૃદ્ધ પક્ષીની આજ્ઞાનો સંકેત હતો કે તારે મુ ત થવું હોય તો મારી જેમ કરજે. એમ, સદ્ગુરૂની આજ્ઞાનો સંકે જે સમજે તે મુક્ત થાય છે.
‘‘આજ્ઞા’' ભય, જન્મ, જરા અને મરણો ના કારણોને પ્રતિબંધ છે. માનવી પોતાની કલ્પનાથી ત્યાગ, યિમ, સંયમ