________________
3C%
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૨ - અંક ૪૩/૪૪ ૦ તા. ૧-૭-૨૦૦૦
પૂ. આ. શ્રી વિ. રામચંન્દ્રસૂરીશ્વજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ વદ-૧૦, મંગળવાર તા.૧૮-૮-૧૯૮૭ શ્રી પાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઇ - ૪૦૦ ૦૦૬, સંસારની પુષ્ટિ થાય તેવી વાતો કરે તે ચાલે ? આ સાધુ વૈષવિદંબક છે એમ જાણીને વંદન કરે તો તેને પણ દોષ લાગે. શાસ્ત્ર જે વેષને વંદનીક કહ્યો છે તે વેષને પણ અવંદનીકો તે શા માટે તે સમજવું પડે ને ? જે સાધુવેપમાં રહીને પણ મ ત્ર સંસારની જ વાતો કરે અને મોક્ષને યાદ પણ ન કરાવે તો શું ાય ? તેને કેવો કહેવાય ?
પ્રવચન - બેંતાલીસમું
પ્રકીર્ણક ધર્મોપદેશ
શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશયવિદ્ધ કાંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ ક્ષમાપના. - અવ.)
लंबलिंग जाणंतरस नम हव दासो । निःश्रवसनि नाउण बंदमाण व दोसा ||१|| रुण टंक विसमाह अवखरं नवि य स्वओ ओ । સાપ સમગ स्वा छेअत्तणमवइ ||२||
|
અનંત ઉપકારી શ્રી અરિહંતપરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવાન શ્રી| મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા છે કે- આત્મા પોતે આ સંસારની અસારતા સમજે નહિ તો તેને સંસારથી આનું મન થાય નહિ. અને જ્યાં સુધી તેને મોક્ષે જવાની ઇચ્છા પેદા થાય નહિ ત્યાં સુધી સમજુ હોવા છતાં સમજવાની પરવા કર્યા વિના તે ગમે તેટલો ધર્મ કરે તો પણ તેનો ધર્મ વાસ્તવિક રીતધર્મ કહેવાય નહિ. તે ધર્મ કરીને પણ સંસારમાં જ ભટકે. ગઇ કાલે આપણે એ વાત જોઇ આવ્યા કે- સાધુવેષ પહેરવાથી ચારિત્ર આવે તેમ નહિ, ચારિત્ર તો જેને જોઇતું હોય તેને આવે, ચેન ન જોઇતું હોય તે અનંતીવાર દ્રવ્ય ચારિત્ર લે, સાધુવેષ પીં પણ સાધુપણું પામે નહિ. આ વાત જો આપણા મનમાં વસ જાય તો થોડો ઘણો પણ જે ધર્મ કરીએ છીએ તે લેખે લાગે. બોસ સમજવાની શકિત હોવા છતાં પણ આ લક્ષ વગરના જીવો સાથે થઇને પણ સાધુવેપની વિટંબણા કરે છે. આ સાધુવેપમાં રહીત પણ સંસારની પુષ્ટિ થાય તેવી જ વાતો કરે. જે લોકો માટે ને યાદ પણ ન કરાવે, સંસારમાં જ મઝા છે, ‘સંસાર માટે ય ધર્મ થાય' તેમ કહે તે બધા વેષ વિડંબક કહેવાય. જે સાધુવેપમાં રહી ભગવાને જે કહ્યું હોય તે ન બોલે, ન સમજાવે તે ચાલે ? જે સાપણું બરોબર ન પાળી શકે તે પોતાની ખામી કહે, ખામી સુધારવા મહેનત કરે, હજી મારામાં ભગવાને કહ્યા મુજબનું| સામણું નથી આવ્યું એમ કહે- માને તો તે બચી પણ જાય. ભગવાને કહ્યા મુજબનું સાધુપણું પામવા માટે તો ઘણો પુરૂષાર્થ કુ પડે. શાસ્ત્ર કહ્યું છે કે- જે ચારિત્રથી હિન હોય પણ શુદ્ધ પ્રરૂ કે ગુણવાળા હોય, યથાર્થપણે સત્ય માર્ગનું નિરૂપણ કરે તો ઉત્તમ જીવ છે. તે સાધુ તરીકે પૂજાવા કદી ન ઇચ્છે. સાક્ષમાં રહીને સોક્ષ માર્ગની મશ્કરી થાય તેવી વાતો કરે,
|
તે
|
દુનિયાનાં જેટલાં સુખ છે તે બધાં જ ધર્મ થી જ મળે તેની ના નથી પણ સમજદાર આત્માથી તે સુખને માટે ધર્મ કરાય જ નહિ. આ વાત સમજવા છતાં પણ તે સુખને મા . જ ધર્મ કરે તો તેને સમા કેમ કહેવાય ? જે જીવ અણસમજુ હું ય, આ વાત ન સમજતો હોય અને અજ્ઞાનના યોગ દુનિયાનાં મુખને માટે ધર્મ કરતો હોય પણ તેને જો સમજાવવામાં આવે તે તે સમજી પણ જાય અને હજી બચી પણ જાય કેમ કે, શાસ્ત્ર કહ્યું છે કે, અજ્ઞાની જીવને સુખેથી સમજાવી શકાય છે, તેને તેવી ક્કડ પણ નથી હોતી.
શાસ્ત્ર કહ્યું છે કે- ધર્મ તો માત્ર મોક્ષને માટે જ થાય. સંસારને માટે તો થાય જ નહિ. આલોકનાં કે પરલોકનાં સુખ માટે પણ થાય નહિ. આ વાત સાંભળીને જે સમજી જાય અને ચેતી જાય તો બચી જાય. આ વાત સાંભળવા અને સમજવા છતાં પણ દુનિયાનાં આલોકનાં કે પરલોકના સુ ષ માટે જ ધર્મ કરે, ‘તે માટે ધર્મ ન થાય તો શું પાપ થાય ?' ઃ ।મ કહીને ધર્મ કરવાનું સમજાવે તો તે સાધુવેષમાં રહ્યો હોય તે ય સાબ્વેપનો વિડંબક છે તેમ કહ્યું છે. શાસ્ત્ર પાંચ વંદનીક ક ા છે અને પાંચ અવંદનીક કહ્યા છે.
માટે સમજાય છે ને કે - ભગવાનનો ધર્મ પામવો સહેલો છે કે કઠીન છે ? અનંતીવાર સાધુવેપ પહેરે ૫ । સાધુપણાની પ્રાપ્તિ ન થાય તેવા કેટલા જીવો મળે ? અભવ્ય જીવો, દુર્મચ જીવો અને ભારેકર્મી ભવ્ય જીવો અનંતીવાર સાધુ થાય. સારામાં સારૂં એક દોષ ન લાગે તેવું સાધુપણું પામે. તેન પ્રતાપે ધારેલ સુખ - નવમું ત્રૈવેયક - પણ મેળવે પણ પછે. જાય કયાં ? દુર્ગતિમાં. નવમાં ત્રૈવેયેકમાં પણ તે સુખી ન હોય આજે શ્રીમંતો વધારે સુખી છે કે સમજુ દરિદ્રી જીવો વધારે સુખ છે ? આઇના શ્રીમંતોને ખાવા-પિવાની, કુટુંબ સાથે શાંતિથી વાત કરવાની પણ ફુરસદ નથી. પૈસાદિ માટે દોડાદોડ કરતા હોય છે. જ્યારે ધર્મ એવો પણ ગરીબ હજી શકિત મુજબ ધર્મ કરે શકે છે. તેના ઉપરથી પણ સમજાય છે કે સુખ આપવાની શિકા શેમાં છે ?