SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ Store સમાચાર સ ૨ ઉ.૧૮, હેત કુમારી ઉં. ૧૭, મુમુક્ષાકુમારી ૩. ૧૬, અજીતકુમાર ૩. ૧૩, સ્વસ્તિકકુમાર ઉ. ૧૧, દીક્ષાર્થીને અભિનંદન સ થે અભિવંદન. દક્ષિણ મહારાષ્ટ્રમાં શાસનપ્રભાવના પ. પૂ. કારતીર્થ માર્ગદર્શક આચાર્યદેવશ્રી પુણ્યાનંદ સૂરે શ્વરજી મ. સા. પૂ. પં. મહાસેનવિ. મ., ગણિ વિક્રમરન વિ. મ. આદિ ઠા. ૬ તથા સાધ્વી ઉદયપ્રભાશ્રીજી ઠા. ૪ ની પાવન નિશ્રામાં ચિકોડી – કુકુંદવાડ - પન્હાળા – કોલ્હાપુરના ચારે સંધોમાં પ્રતિષ્ઠા મહોત્સવ - ગુરૂમંદિર - શીલાસ્થાપન - નૂતનશિખરબંધી જિનાલયમાં પ્રતિષ્ઠા મહોત્સવ - ૩ મહામહોત્સવો કુંભોજતીર્થમાં વર્ષીતપ પારણા મહોત્સવ - અનુમોદનીય ભાવોલ્લાસ ૨ાથે છેલ્લા ૪ માસમાં ઉજવાયા. દરેક ઠેકાણે | | સંઘ સ્વામીવા સહ્યો - સંઘપૂજનો જીવદયા - અનુકંપાના જે કાર્યો વિશિષ્ટ રીતે થયા, પૂજ્યશ્રીને ગુરૂપૂજન તથા કાંબળી વ્હોરાવવાના ચડાવા રેકર્ડરૂપ થયા, રૂઈકર કોલોની શાહુપુરી પ્રતિષ્ઠા મહોત્સવમાં સોનામાં સુંગધની જેમ સૂરીમંત્ર આરાધક આ. જયશેખરસૂરિજી મ. સા. આદિ ઠાણા પધારવાથી શ્રી સંઘમાં ઉલ્લાસ વધી ગયેલ. આયંબિલના મહાન માંગલિકરૂપે ૩૨૫ આયંબિલ થયેલ તેઓનું સન્માન ૧૦ ગ્રામના ચાંદીના સિક્કા આપી સંઘ તરફથી થયેલ અને બચુભાઈ રાજકમલ વાળાના હસ્તે અર્પણ થયેલ વિધિવિધાન માટે અરવિંદભાઈ સી. શહા – નિપાણી, પંડિત વિક્રમભાઈ બારામતી, પંડિત મહેશભાઈ શેઠ પધારેલ, ભકિતભાવનામાં ભૂપેન્દ્રભાઈ દવે, શાંતિભાઈ શાહ, હસમુખ દિવાન, અનિલ ગેમાવત, હિતેશ પરમાર, જ્ઞાની એમ એન્ડ પાર્ટી તથા કોલ્હાપુરના સુપ્રસિદ્ધ - ભાવેશ શહા પૂ. તપસ્વી મુનિરાજે પોતાના જીવન દરમિયાન સળંગ ૪૭ વર્ષીતપ કર્યા છે. ૨૦ સ્થાનકની આરાધના માટે ૬૦ થી વધુ અઠ્ઠમ કર્યા છે સંસારીપણામાં જેઓ વેલચંદભાઈના નામથી શુદ્ધ ક્રિયાકારક હતા. ચારિત્ર ઉદયમાં આવે માટે જેઓએ ૨૦ વર્ષીતપ તો છ વિગઈના ત્યાગવાળા કર્યા તેઓશ્રીના પગલે તેઓશ્રીની પ્રેરણા પામીને સંસારી ભત્રીજી પૂ. સા. શ્રી મોક્ષરસાશ્રીજી મ. કે જેઓએ સં. ૨૦૪૫ માં ગંધાર મુકામે સ્વ. પૂ. ગચ્છાધિપતિશ્રીના વરદ્ હસ્તે ીક્ષા અંગીકાર હતી તેઓએ વર્ષીતપની આરાધના અનેક શારીરિક વિઘ્નો વચ્ચે પણ મક્કમતાથી કરી છે તે નિમિતે દશાપોવાડ સોસાયટી, પાલડી માં વૈશાખ સુદ ૩ ના રોજ સ્વારે ૬-૩૦ કલાકે પૂ. આ. ભ. મિત્રાનંદસૂરીશ્વરજી મ. સામૈયા સાથે શણગાર હોલમાં પધાર્યા હતા. | | પધારેલ. પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય સારું છે. પૂજ્યશ્રી કુંભોજથી વિહાર કરી સ ગલી થઈ સામૈયાસહ વિટા પધારેલ તા. ૧૫ થી ૧૮ સ્થિરતા તા. ૧૯ મે ના વિહાર કરી બારામતી તા. ૨૯ ના પધારેલ ત્યાં પૂ. દાદાગુરૂદેવશ્રીની પુણ્યતિથિ ની ઉજવણી તથા પ્રવચનો થયા. જેઠ સુદ કાત્રજતીર્થે પધારેલ અને ચોમાસુ પૂના શહે૨માં ગોટીવાલા ઓસવાલ સંઘમાં નક્કી થયેલ છે. અષાઢ સુદમાં પ્રવેશ થશે. - અમદાવાદ પૂજ્યપાદ ધર્મતીર્થપ્રભાવક સિદ્ધાંતસંરક્ષક આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદ સૂરીશ્વરજી મ ારાજાની પ્રભાવક નિશ્રામાં, પૂજ્યપાદ સ્વ. તપોગચ્છાધિપતિ વ્યા. વા. સંઘસ્થવિર આ. ભ. શ્રીમદ્ - ૩૯ વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન તપસ્વી પૂ. / મુનિરાજશ્રી વિશ્વકીર્તિવિજયજી મ. ના ૩૧ વર્ષના સંયમજીવનની અનુમોદનાર્થે તથા પૂ. તપસ્વી મુનિરાજના સંસારી ભત્રીજી અને વાગડસમુદાયના તથા પૂ. ગચ્છાઘ્ધિતિ આ. ભ. શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મ. સા. ના આજ્ઞાવર્તી પૂ. સા. શ્રી અણ્ણશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા શ્રી અરવિંદાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી અમિતગુણાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી અર્હદ્જ્યોતિશ્રીજી મ. ના શિષ્ય પૂ. સા. શ્રી અર્હદ્યશાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા.શ્રી મોક્ષ૨સાશ્રીજી મ. ના વર્ષીતપની પૂર્ણાહુતિ પ્રસંગે શા. રામચંદ કલ્યાણજી પરિવાર તરફથી ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો ૮-૪૫ કલાકે શ્રી સિદ્ધાચલની ભાવયાત્રાનો પ્રારંભ થયો હતો. એમાં નરેશભાઈ નવનીતલાલે ભાવયાત્રા કરાવી મચ્ચે વચ્ચે દુહાઓ, સ્તવનો વગેરે સંગીતકાર જયેશભાઈએ માયા હતા ભાવિકોથી હોલ ભરાઈ ગયો હતો. ખૂબ આનંદ આવ્યો ૧૧-૪૫ કલાકે ભાવયાત્રા પૂર્ણ થઈ. રાત્રે ૯ કલાકે શ્રી એલીસબ્રીજ જૈન યુવક મંડળ દ્વારા ભકિતભાવના ભણાવવામાં આવી હતી. વૈશાખ સુદ ૪ રવિવાર સવારે ૯-૦૦ કલાકે તપ્તેજ સંયમ સુવાસનું ગીત ગવાયા બાદ પૂ. મુનિરાજ શ્રી હિતચિવિજયજી મ. તથા પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય મિત્રૠનંદ સૂરીશ્વરજી મ. નું ‘તપધર્મનો મહિમા’ વિષય ઉપર પ્રવ્યન થયું પ્રવચન બાદ ગુસ્સૂજન વગેરે તથા ૪૦ રૂ. નું સંઘ પૂજન થયું. ત્યારબાદ જિનાલયમાં ૯૯ અભિષેકની પૂજા ભણાવવામાં |
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy