________________
eceived 12/KZoem
નાગર,
मा. श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर
श्रीमहावीर जैन आराधना केन्द्र જોવા જાઈનYR) fજ રૂ૮ની
GS
શાસન
नमो चउविसाए तित्थयराणं उसभाइ महावीर पज्जवसाणाण
- શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર અઠવાડિક
મુકિત આવા ગુણવાનોને વરે છે भोगान् कृष्णभुजंगभोग विषमान्, राज्यं रजः सन्निभं; बंधुन बंधनिबंधना
विषयग्रामं विषानोपमम् । भूतिं भूतिसहोदरां तृणमिव स्त्रैणं विदित्वा त्यजन, तेष्वासकित मनाविलो विलभते
मुक्तिं विरकतः पुमान् ॥
(શ્રી સિવ્ર પ્રકરણ ગા, ૯૨
(
૨)
૪૧/૪ ૨
ભોગોને કૃષ્ણ સર્પના શરીર જેવા ભયંકર, રાજ્યને ધૂળ સમાન, સગાઓને કર્મબંધના કારણરૂપ, શબ્દાદિ વિષયોના સમૂહને ઝેરી અન્ન સમાન, આબાદીને રાખ સમાન, સ્ત્રીઓના સમૂહને તૃણ સમાન સમજીને તેઓને વિષે તીવ્રાભિલાષને તજતો સરળ અને વૈરાગી પુરૂષ મોક્ષને પામે છે.
શ્રી જૈન શાસન કાલિયા
શ્રત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
_PIN -361 005 .