________________
મૂરિ
XF02 Received
શાસન અને સિદ્ધાર રક્ષા તથા પ્રચારનું પઃ
नमो चउविसाए तित्थयराण उसभात प्रकलाससागरसूरि ज्ञानमन्तिा
લામીનું સફળ ગ્રહણ કરો !
लक्ष्मी : सर्पति नीचमर्णवपयः संगादिवाजभोजिनी, संसर्गादिव कंटकाकुलपदा न कवापि धमे पदम् ।
चैतन्यं विषसन्निधेरिव नृणामुजझासयत्यंजसा, धर्म थान नियोजनेन गुणिभिर्ग्राह्यं तदस्यः फलम् ।।
(શ્રી સિન્દુર પ્રકરણ ગા. ૭૬)
श्रीमहावीर जैन आराधना केन्द्र જોયા (Tiઈનr૨) વિ ૩૮૦૦૦૧
વર્ષ )
૦૨
( ક ૩ ૭/૩/૮
લક્ષ્મી સમુદ્રના પાણીના સંગથી જ જાણે નીચ | તરફ જાય છે, કમલિનીના સંસર્ગથી જ જાણે કાંટાથી યુકત પગવાળી તે કયાંય પણ સ્થિર સ્થાનને પામતી નથી. અને ઝેરના નજી કેપણાથી જાણે મનુષ્યોના ચૈતન્યનો એક દમ નાશ કરે છે. તેથી ગુણવાન મનુષ્યોએ ધર્મ સ્થાનમાં વાપરવા વડે જ આ લક્ષ્મીના ફળને ગ્રહણ કરવું જોઈએ.
શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN -361 005
To
-
- -