________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) આ વર્ષ ૧૨ એક ૩૫ ૩૬ તા. ૨-૫- ૦૦ માનપુર (આબુ) : પૂ. આ. શ્રી વિજય મલરત્ન સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં પૂ. આ. શ્રી અનિર" સૂમ, ની વર્ધમાન તપની ૫૫ થી ૫૮ સળંગ ઓળીની પૂર્ણાહુતિ
તથા પ. પૂ. સા. ના વર્ષીતપની પૂદ્ધિતિ તથા શ્રાવક
શ્રાવિકાના પણ પારણા પ્રસંગે ૯૯ અભિષેક મહાપૂજન આદિ કાર્યક્રમ શા. જેસીંગલાલ ચોથાલાલ મેપાણી જાના હૈ સાવાળા
:
(મુંબઈ) તરફ ઉત્સાહથી થયું.
૨૯૬
અભિષેક પૂજા વિ. કાર્યક્રમ તથા વરસીતપના પારણાનો પ્રસંગ ખુબ ઉત્સાહથી જવાય.
પીપાડ સીટી : અત્રે પૂ. આ. શ્રી વિજય કમલરત્ન સૂ. મેં, ની નિશ્રામાં કાંતિલાલજી બોહરાના માતુશ્રીની ભાવના મુજબ બોયલ અને કાપરડા તીર્થનો છ'રી પાલક સંઘ સાકાર કર્યો કાપરડામાં સાધારણની ટીપ સારી થઈ. શાંતિલાલજી જાંગડાએ ઘરે પૂ. શ્રી ને પધરાવી ચતુર્થન
સ્વીકારેલ.
* નવસારી તપોવન : પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. આદિ અમદાવાદ બારડોલીથી ઉગ્ર વિહાર કરી પધારતાં સ્વાગત થયું. પૂ. શ્રી એ બાળકીને ઉદ્બોધન કર્યું હતું.
♦ પરાસલી તીર્થઃ અત્રે પૂ. પં. શ્રી હર્ષ સાગરજી મ. ની નિશ્રામાં ફા. સુ. ૧૩ નો મેળો ભરાયો હતો. ઉત્સાહ ધો હતો.
/
|
નમ્ર
♦ મુંબઈ વાલકેશ્વર : શ્રી ચંદનબાલા એપ ર્ટમેન્ટમાં પૂ. આ. શ્રી વિજય વિચક્ષણ સૂરીશ્વરજી મ. ની નિધામાં પૂ. સા. શ્રી કિરણરેખાશ્રીજી મ.ના શિષ્યા પૂ. સા. શ્રી હર્ષાશ્રીજી મ. ની વડી દીક્ષા ચૈત્ર વદ-૩ ના થઈ ” નિમિત્તે શ્રીમતિ લલિતાબેન લલ્લુભાઈ ઝવેરી પરિવાર તરફથી વીશ સ્થાનક પૂજન આદિ રાખેલ હતું.
કૈલાસનગર (રાજસ્થાન)ના આંગણે ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવાયો
પૂજ્યપાદ વાત્સલ્યનિધિ પંન્યાસપ્રવરશ્રી હર્ષ વિજયજી ગણીવર્યશ્રીના શિષ્યરત્ન તપસ્વીરત્ન પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મલ્લિષેણ સૂરીશ્વરજી મહારાજ સાહેબની શુભનિશ્રામાં કૈલાસનગરમાં મુમુક્ષુરત્ન કાંતિભાઈની દીક્ષાનો ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવાયો. પૂજ્યશ્રીની કૈલાસનગરમાં પાવન પધરામણી પોષ સુદ ૧૧ના થવા પામી હતી. મહા સુદ ૧૩ (દીક્ષા નિમિત્તે અાઈ મહોત્સવ શરૂ થયો હતો. તેજ દિવસથી પૂ. આચાર્ય ભગવંતશ્રીએ નવ ઉપવાસના પચ્ચક્ખાણ શરૂ કરેલ. આવા તપ અને તપસ્વીનો પુણ્યપ્રભાવે હર્ષોલ્લાસપૂર્વક ઉજવાતા દીક્ષા મહોત્સવમાં મુમુક્ષુ પરિવારની વિનંતિથી ચતુર્વિધ સં। સાથે પૂજ્ય ગુરુભગવંતોની પધરામણી દીક્ષાર્થીના ઘરે થતાં પૂ. ગુરૂભગવંતોનું ગુરૂજન તેમજ દીક્ષાર્થી પરિવાર તરફથી મંદીની ગીનીની તથા અન્ય સગા - સંબંધી અને સંઘ તરફથી રૂા. ૧૩૧ નું સંઘ પૂજન થયું હતું. દરેક પૂ. સાધૂ-સાધ્વીજી ભ ાવંતને કામણી વહોરાવીને લાભ લેવાયો હતો. મહાવદ ૪ ને સવારે ભવ્યવર્ષીદાનયાત્રામાં પ્રભુનો ચાંદીનો રથ, ચાંદીની ઈન્દ્ર ધ્વજા, હાથીની અંબાડીએ બેસી મુમુક્ષુ ક્રાંતિભાઈએ મનમૂકીને વરસીદાન આપ્યું હતું.
રાત્રે સન્માન સમારંભનું ભવ્ય આયોજન થયેલ. મહા વદ ૫ ના સવારે ૯-૦૦ કલાકે દીક્ષા વિધિનો પ્રારંભ થતાં જ સૌ એ દીક્ષાર્થીનો જયજયકાર, દીક્ષાર્થી અમર રહો' ના નારાથી દીક્ષા મંડપ ગજવી મૂકયો હતો. શુભમુહૂર્તો મુમુક્ષુને રજોહરણ અર્પણ ક૨વામાં આવેલ, રજોહરણની પ્રાપ્તિ થતાં મુમુક્ષુ આનંદિત બની નાચી ઉઠયા હતા. તરતજ મુમુક્ષુને સ્નાન મુંડન મ ટે લઈ જવાયા, તે સમયે ઉપકરણના ચડાવામાં ભાગ્યવાનોએ ઉદારતાથી લાભ લેતાં રેકોર્ડ બોલી થવા પામી હતી. વેશ પરિવર્તન કરીને પામાં ‘નતન દીક્ષિત અમર રહો' ના નાદથી સૌએ તેમને વધાવી લીધા હતા. ત્યારબાદ મુહૂર્તના સમયે લોચ કર્યા બા - નાણ આદર્શભૂત કાળજી લેવામાં આવેલ. પ્રસંગનારૂપ જીવદયાની ટોપ સારી થઈ હતી તેમજ કૂતરાન`રાલા, વસુખે સ કબૂતરને ચણ નાંખીને જીવદયાનું પાલન કરેલ.
પૂ. શ્રી આદિનાથ શ્વેતાંબર જૈન તીર્થ પેઢી કોલારગઢ (સીરોહી) ચૈત્ર (ગુજરાતી ફાગણ) વદ ૮ પ્રભુ આદિના જન્મ દિક્ષા કલ્યાણક મહોત્સવ પતાવી. ગુજરાત વિહાર કર્યો છે. ચાતુર્માસ પાલીતાણા થશે.
उतरने यस
પૂ. શ્રી આદિનાથ શ્વેતાંબર જૈન તીર્થ પેઢી કોલારગઢ (સીરોહી) ચૈત્ર (ગુજરાતી ફાગણ) વદ ૮ પ્રભુ આદિના જન્મ ટિકા રાણક મહોત્સવ પતાવી. ગુજરાત વિહાર કર્યો છે. ચાતુર્માસ પાલીતાણા થશે.
र जन आराधना