________________
વર્ષ - ૧૨ • અંક : ૩૧/૩૨ - તા. ૪-૪-૨૦00
સમ્મેતશિખર તીર્થ કોનું ??
શ્રી સમ્મેતશિખર મહાતીર્થ જ્યારે સરકાર અને દિગંબર સમાજ તરફથી આફતના ઓળા વચ્ચે ઘેરાઇ રહ્યું છે ત્યારે પ્રત્યેક જૈનની ફરજ છે કે એ તીર્થની રક્ષા માટે પોતાનાથી બનતા તમામ શકય પ્રયત્નો કરી છૂટવા જોઇએ.
|
શ્રી શ્વેતાંબર તીર્થો પર આક્રમણ કરવું અને શ્વેતાંબર તીર્થો પર હકક જમાવી તેને હડપ કરી જવા હરહંમેશ અવનવા પેંતરા રચ્યા કરવા એ જ જાણે દિગંબરોનું મુખ્ય કર્તવ્ય બની ચૂકયું હોય
|
|
એવો ભાસ એમના તરફથી લેવાતા એકેક અન્યાયી પગલા ઉપરથી સાબિત થાય છે.
૨૦ - ૨૦ તીર્થંકર પરમાત્માઓની નિર્વાણભૂમિ | અને એ તીર્થો ઉપર પોતાનો હકક જમાવવાનો જ એકમાત્ર રસ | છે. દિગંબરોએ અત્યાર સુધી શ્વેતાંબરના તીર્થો પર બજો જમાવવા જેટલા પૈસાનું પાણી કર્યું છે એટલો પૈસો જો નવા તર્થોના સર્જનમાં વાપર્યો હોય તો દિગંબરોના કેટલાય સ્વતંત્ર તીર્થો અત્યારે ઊભા થઇ ગયા હોત ને સાહુકાર બજારમાં દિગંબરોનું નામ સુવર્ણાક્ષરે ચળકતું હોત, પરંતુ ‘વો દિન કબ...’ અત્યારે તે કયા બજારમાં કાળા અક્ષરે... અંકાઇ ગયું છે તે કહેવાય એમ નથી જો સમજુ બને તો તેઓ તે નામ ભૂંસી શકવા સમર્થ છે. પૈસા - સત્તા લાગવગ અને લાંચથી આજની ન્યાયાલય ભલે ખરીદી શકાતી હોય પણ ન્યાય ખરીદી શકાતો નથી. એ હકીકત
કે
છે. અન્યાયોપાર્જિત વિત્ત જેમ માણસની પડતીનું કારણ બને છે. તેમ અન્યાયોપાર્જિત તીર્થો પણ દિગંબર સમાજની પડતીનું કારણ
જ ન બને એમ કહી શકાય નહિ.
આપણા શ્વેતાંબરોના તીર્થોને મુસ્લીમ જેવી ઝનુની કોમોએ જેટલું નુકશાન નધી પહોંચાડયું એના કરતાં કંઇ ઘણું નુકશાન છેલ્લા કેટલા વર્ષોમાં દિગમ્બર સમાજે પહોંચાડયું છે.
-
દિગંબરોની ફૂટનીતિ - કાવાદાવા - રાજકીય શ્રેત્રે લાગવગ અને લાંચરૂશ્વતના બોગ અત્યાર સુધી ભલમાણસાઇથી ભરેલા શ્વેતાંબરો બનતા આવ્યા છે અને શ્વેતાંબરો જ્યાં સુધી પોતાની ભલમાણસાઇ નહિ છોડે અને તીર્થરક્ષા કાજે જેવા સાથે તેવાના | દાવ નહિ અજમાવે ત્યાં સુધી દિગંબરો ફાવતા આવ્યા છે ને ફાવતા રહેવાના છે.
૨૪૧
શ્રી અવિનાશ
|
દિગંબરોના એકે તીર્થપર કે એકે મન્દિર પર શ્વેતાંબરો તરફથી ખોટી રીતે કબજો મેળવાવાનો કોઇ પ્રયત્ન કયાં ય નોંધાયેલો દેખાતો નથી, અને બીજી બાજુ શ્વેતાંબરના કેટલાય તીર્થોમાં ખોટી રીતે કબજો મેળવવાનો પ્રયત્ન દિગંબરોએ કર્યો હોય તેવા દાખલા કોર્ટના
ચોપડે આજે પણ નોંધાયેલા પડયા છે.
શ્વેતાંબરોને હેરાન પરેશાન કરવામાં કોઇ કચાસ કે કોઇ કમીના રાખી નથી. શ્વેતાંબરોના પ્રત્યેક પ્રસિદ્ધ તીર્થસ્થાનો પર દિગંબરો | પોતાનો ડોળો ફેરવી રહ્યા છે. દિગંબરોને નવા તીર્થસ્થાનો ઊભા કરવાનો રસ નથો. શ્વેતાંબરોના તીર્થોમાં જોહુકમીથી પેસી જવાનો
દિગંબરો
| તન
નીતિ છે પણ ન ગા જ્યારે સામેથી આપણને વળગી પડવાની કે આપણા કપડા ખેંચી લેવાની પેરવીમાં દેખાતા હોય ત્યારે એનાથી આઘા ન રહેતાં બે લપડાક લગાવી એને આપણાથી આઘા કરી દેવા એ પણ આદરણીય રાજનીતિ છે.
આંખ મીંચીને વિચારીએ છીએ ત્યારે એક પછી એક તીર્થની નાગાથી સો ડગલાં આઘા રહી ચાલવું એ આપણી વ્યવહારૂ | લાંબી સીરિયલ આંખ સામેથી પસાર થઇ જાય છે કે જેની ઉપર । ખોટો હકકનો દાવ અજમાવી રહ્યા છે. દિગંબરો કહે છે સમ્મેતશિખર અમારું છે. દિગંબરો કહે છે કે અંતરિક્ષજી તીર્થ અમારું છે. દિગંબરો કહે છે મક્ષીજી તીર્થ અમારું છે. દિગંબરો કહે છે કુમાોજ તીર્થ અમારું છે. દિગંબરો કહે છે
|
શ્વેતાંબરોએ અત્યાર સુધી ખૂબ સહ્યું છે અને દિગંબરોએ | તારંગા તીર્થ અમારું છે.
દિગંબરોને એકવાર બોલાવીને પૂછી લેવાની જરૂર છે કે ભાઇ ! તમારું શું શું છે ? એનું એક લીસ્ટ અમને આપી દો તો અમને ખબર તો પડે કે તમે કયાં કયાં તરાપ મારી તમારું લીસ્ટ વધારી રહ્યા છો.
|