SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ % ટાઈટલ રી ચાલું વાવના, પ્રચ્છના (પૃચ્છના), પરિવર્તન અને અનુપ્રેક્ષા. નિર્જરાને માટે શિષ્યોને સૂત્રનું દાન આપવું તે વાચના, સૂત્રાદિમાં શંકા પડતાં ગુરૂમહારાજને જે પૂછવું તે પ્રચ્છના, પૂર્વે ભણેલા સૂત્રાદિ ન ભૂલી જવાય માટે જે વારંવ ૨ નિર્જરાર્થે અભ્યાસ કરવો તે પરિવર્તના, અને સૂત્રાર્થનું સ્મરણ કરવું તે અનુપ્રેક્ષા. અનુ એટલે ધ્યાનની પછી પ્રેક્ષા એટલે હૃદયમાં આલોચન તે અનુપ્રેક્ષા કહેવાય. તે આશ્રયના નાદથી ચાર પ્રકારની છે. એ ત્વ, અનિત્યત્વ, અશરણત્વ અને ભવ સ્વરૂપનું જે ચિંતવન તે ધર્મધ્યાનની અનુક્રમે ચાર અનુપ્રેક્ષા કહી છે “एकोहं नास्ति मे कश्चिन्नाहमन्यस्य कस्यचित् । न तं पश्यामि यस्या हं नासौ भवति यो मम ॥ इत्येकत्वानुप्रेक्षा ।।। એકલો છું, મારું કોઈ નથી”, “હું પણ અન્ય કોઈનો નથી”, “એવો કોઈને જોતો નથી કે “હું જેનો હો 3' અને “એવો પણ કોઈ નથી કે જે મારો હોય”. આ એકવાનુપ્રેક્ષા.' “ઋાય: સનિહિતાપાય: સંપ: પદ્દમા | समागमः स्वप्नसमाः सर्वमुत्पदि भंगुरं ।। इत्यनित्यत्वानुप्रेक्षा । અા કાયા અપાયને આપનારી છે, સંપત્તિ બધી આપદાનું સ્થાન છે, સમાગમ-સંયોગો-બધા સ્વપ્ન સમાન છે અને સર્વ પદાર્થ ઉત્પાદ અને વ્યય-નાશ સ્વરૂપ છે. આ અનિત્યાનુપ્રેક્ષા.” "जन्मजरा मरंभयै - रभिद्रुते व्याधिवेदनाग्रस्ते । जिनवरवचनादन्यन्न चास्ति शरणं क्वचिल्लोके ।। इत्यशरणानुप्रेक्षा। ૧ન્મ-જરા-મરણ અને ભયથી વ્યાપત, વ્યધિ-વેદનાથી ગ્રસ્ત એવા આ સંસારમાં શ્રી જિનેશ્વરના સિવાય બીજો કોઈ શરણભૂત નથી એ અશરણાનુપ્રેક્ષા.” "माता भूत्वा दुहिता भगिनी भार्या च भवति संसारे । વ્રગતિસુતઃ પિતૃતાં પ્રાકૃત પુનશત્રુતાં ચૈવ | 9 || गर्भोत्पत्तौ महादुःखं महादुःखं च जन्मनि । मरणे च महादुःखमिति दुःखमयो भवः ॥२॥ તિ સંસારનુpક્ષા | લાતા થઈને પુત્રી, બહેન કે સ્ત્રી તરીકે આ સંસારમાં થાય છે અને પુત્ર પણ પિતા, ભાઈ તેમજ શત્રુ તરીકે ઉત્પન્ન થાય છે. ગર્ભની ઉત્પત્તિમાં મહાદુઃખ છે, જન્મતાં પણ મહાદુઃખ છે અને મરણ પામને પણ મહાદુ: ખ છે. આ સંસાર દુઃખમય જ છે- આ સંસારાનુંપ્રેક્ષા.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy