SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ ૦ અંક ૨૦ થી ૨૮ ૦ તા. ૨૨-૨-૨000 ૨૦] દયા ધર્મનું મુળ છે | શ્રી મહાવીરાય નમઃ | અહિંસા પરમો ધર્મ Trust Act Reg. No. E-379 Kachchh Donat on is Exempted U/S 80-G of Income tax Act. Vide ceti No, CITR 63-42 Up To તા.૧૪/૯૮ થી તા. ૩૧/૩/૨૦ SHREE JIDAYA MANDAL RAHPAR (KUTCH) - 370 165 શ્રી જીવદયા મંડળ - રાપર કચ્છ. સ્થાપના - સંવત ૨૦૨૮ ઠે. લહાણા બોડીંગ સામે, પોષ્ટ બોક્ષ નં. ૨૩, મું. રાપર - કચ્છ. પીન. ૩૭૦ ૧૬૫ : (૦૨૮૩૦) ૨00૪૦ પ્રમુખ: * O. ૨૦૦૭૯ R. ૨૦૩૫૭ અત્યંત કટોકટી ભરેલી સ્થિતિનો સામનો કરી રહેલા “રાપર પાંજરાપોળને મદદ માટે નમ્ર અપીલ” ચાલુ વરસે સં. ૨૦૫૫ ચોમાસું નિષ્ફળ જવાથી સારોય કચ્છ જીલ્લો ગંભીર દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહેલ છે. ખેતી નિષ્ફળ જવાથી સામાન્ય લોકોનું જીવન ખૂબજ મુશ્કેલી ભરેલું બનેલ છે. ખેતી અને પશુપાલન ચા વિસ્તારના મુખ્ય વ્યવસાય હોઈ ખેતી નિષ્ફળ જવાથી ઢોરોની સ્થિતિ પણ ખુબજ મુશ્કેલી ભરેલી બનેલ છે. તાલુકા અંદરના ગામોમાં ઘાસ તથા પાણીની ખૂબજ મોટી તકલીફ હોવાથી લોકો પોતાનાં વહાલસોયા ઢોર પાંજરાપોળમાં મોકાની રહ્યા છે. પાંજરાપોળ ઢોરથી ઉભરાવા લાગી છે. આજની તારીખે રાપર પાંજરાપોળમાં ઢોરોની સંખ્યા ૯૩00 આસપાસ છે. જેમના નિભાવ પાછળ સંસ્થાને રોજનું દૈનિક ખર્ચ ૧ લાખ કે તેથી વધારે લાગે છે. તા.૧/૧૦૯૯ થી તે. ૩૧/૧૨/ ૯૯ સુધીમાં આ સંસ્થાને ફકત ઢોર નિભાવ ખર્ચ રૂ. ૯૦,૭૨,૧૧૯ અંકે નેવુ લાખ બોંતેર હજાર એકમો ઓગણીરા લાગેલ છે. જેના ઉપરથી સંસ્થા ઉપરના ઢોરોનું ભારણ અને સંસ્થાની જવાબદારીનો ખ્યાલ આવી શકશે. આમ ઢોરની ખુબ મોટી સંખ્યા તેમ ઘાસના ખૂબ ઉંચા ભાવને લઈ આ સંસ્થા (શ્રી જીવદયા મંડળ રાપર) ખૂબ જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ છે. ક જગ્યાએથી દાતાશ્રીઓનો સારો સહકાર મળતો રહેલ છે. તેમ છતાં નિભાવ ખર્ચ ખૂબ હોઈ સંસ્થા ખુબજ આર્થિક મુઝવણ અનુભવી રહેલ છે. સંસ્થાની અત્યાર સુધીની તમામ બચતો તથા અનામત ભંડોળ વપરાઈ ગયેલ છે. | તેમ ખૂબ મોટી સંખ્યામાંના જીવોના જતનની જવાબદારી સંસ્થા સાથે ચાલુજ છે. તેથી દાતાશ્રીઓ, સેવાભાવી સંસ્થાનો તથા શ્રીરઘીને આ સંસ્થાને “જીવદયાના આ મહાન યજામાં સહકાર આપવા – અપાવવા નમ્ર વિનંતી. મદદ મોકલવાનું સ્થળ લી. શ્રી જીવદયા મંડળ રાપર રાપર (વાગડ) કચ્છ. પીન ૩૭૦૧૬૫ ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી શ્રી જીવદયા મંડળ રાપર- કછે. : ૨૮૦૪૦/૨૦૦૭/૨૦૦૭૭ તા. ક. સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી સંસ્થાનું ખાતું દેના બેંક રાપર શાખામાં SB ૪૬૪ છે. S howeetesse s sessessssssssssssssssssss
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy