________________
૫૮
તો પછી ઉમાસ્વાતિ મ. નો પ્રઘોષ છે કે ‘ક્ષયે પૂર્વા તિથિ કાર્યો વૃદ્ધો કાર્યા તથોત્તરા' આ પ્રઘોષનું શું ?
ક્ષયમાં પૂર્વની અપર્વ તિથિ ક્ષય કરવાની વાત જૈન ટીપ્પણામાં તો હતી જ નહિ તેથી આ પ્રઘોષથી તિથિ ક્ષય હોય તો આરાધના કયારે થાય ? તે આ પ્રઘોષથી ક્ષયમાં પૂર્વ તિથિમાં આરાધના કરવી તેટલો જ અર્થ થાય છે.
અને વૃદ્ધૌ તથોત્તરા એનો અર્થ વૃદ્ધિ હોય તો બીજી તિથિમાં આરાધના કરવી પણ જૈન ટીપ્પણામાં તો વૃદ્ધિ આવતી નથી તો બીજી તિથિમાં આરાધના કરવી ઘટે નહિ,
|
વળી જેઓ વૃદ્ધૌ તથોત્તરામાં પૂર્વની તિથિની વૃદ્ધિ કરવાનું કહે છે તે ઉમાસ્વાતિ મ. વખતે તો જૈન ટીપ્પણું જ હતું તો તેમાં વૃદ્ધિમાં બીજી તિથિમાં આરાધના કરવાની વાત આવે નહિ અને જેઓ ક્ષયમાં પૂર્વ તિથિના ક્ષયતી વાત કરે છે તેમણે વૃદ્ધિમાં બે બીજ હોય તો ૨ ત્રીજ કરવી પડે પણ કરતા નથી.
વળી સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિમાં વૃદ્ધિ તિથિઓ અને ૬ ક્ષય નિથિઓ જણાવી છે. તેથી ઉમાસ્વાતિ મ. નો પ્રઘોષ આ રીતે સફળ બને છે. નહિંતર કોઈ કલ્પના કરે કે ઉમાસ્વાતિ મ. ના વખતમાં લૌકિક ટીપ્પણું હતું. પરંતુ તિથિ આરાધનાના નિયામક સૂત્ર માટે અન્યથા બોલવું તે પોતાની બુદ્ધિ જ્ઞાન માટે અન્યના બોલવા જેવું થાય.
પૂર્વના મહાપુરૂષો પાસે હસ્તપ્રતો મળતી તેમાં ઘણું અશુદ્ધ પણ મળતું પણ તેઓ ભણેલા હતા તેથી અશુદ્ધને પણ શુદ્ધ વાંચતા હતા આજે ભણેલા નહી તેવા અશુદ્ધને તો શુદ્ધ વાંચી શકતા નથી પણ શુદ્ધને શુદ્ધ વાંચી શકતા નથી તેમ આ ક્ષયે પૂર્વના સૂત્રની બાબતમાં બની જાય.
શ્રી જૈન શાસન અઠવાડિક)
બને સુરતમાં પૂ. આ. શ્રી વિજયરત્નસુંદર વિ. ત. એ બેંકના ઉદ્ઘાટનમાં હાજરી આપી અને ખૂલાસો કર્યો કે આ બેંક દ્વારા જૈનો સુખી બની ધર્મ કરશે માટે અમારી હાજરી - વિગેરે.
***
આ વાત હેય ઉપાદેયના ભેદની સમજને ( ધી બનાવે છે કાલ તો બેંકની જેમ, દુકાન, ફેકટરી, લગ્ન, વિ. માં પણ હાજરી આપવાની વાતને પણ સત્ય ઠેરવી દેશે. ળી નિસ્પૃહી |શિરોમણી કર્મસિદ્ધાંત વેતા પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમ સૂરીશ્વરજી મ. ના પરિવારમાં આમ કરે તો તે ધી વાત છે.
મૃતક પાસે પ્રાર્થના એ આશાતના
વાસ્તવિક પૂ. ઉમાસ્વાતિ મ. વિસંગત લખે નહિ. તો ‘વૃદ્ધ તથોત્તરા’ કેમ લખ્યું ? શ્રી ઉમાસ્વાતિ મ. નુ સૂત્ર વ્યાપક છે માત્ર ચંદ્ર સંબંધી વર્ષ ચાંદ્ર કહેવાય છે તેમાં વૃદ્ધિ આવે નહિ જ્યારે સૂર્ય સંબંધી વર્ષ સૌર્ય કહેવાય છે તેમાં ૧૨ મહિને 5 તિથિ વૃદ્ધિ આવે છે અને તેથી વૃદ્ધિનો નિયમ સૂર્યની તિથિને લાગુ થાય. સૂર્ય તિથિનો વહેવાર મેષ સંક્રાતિ વિ. નો છે.
|
|
જૈન ધર્મ અને માનવતાને વરેલા સૌ કો બિમાર હોય અને જીવલેણ રોગ હોય મૃત્યુ સુધી ઉપચાર કરૂં છે પણ તેના મૃત્યુ પછી ઉપચાર બંધ કરે છે તેવી જ રીતે ઘ માં ધાર્મિકતા હોય કે કોઈ સલાહ આપે તો મૃત્યુ સુધી ધર્મ સંભળાવે છે પણ મૃત્યુ થયા પછી ધર્મ સંભળાવતા નથી આ સામાન્ય છે.
|
સન્માર્ગ અને ઉન્માર્ગનો ભેદ ઉકેલવા માટે સન્માર્ગનો બોધ થઈ જાય તો ઉન્માર્ગ તરત ઓળખાય જશે.
એવા કેટલાય ફકીર જેવા કે બાવા જે! કે પૈસાના
લોભી સાધુઓ આવું ઘણું કરે છે તે પ્રત્યક્ષ ક છે. તે જૈન શાસનને કલંક રૂપ છે તેને આશરો ઉત્તેજન આપવાના જૈન શાસનને હીન બનાવવામાં સહાય છે. તેવાનોની તુલના કરવી તે સતી સ્ત્રીને નટી સ્ત્રી સાથે સરખાવવા જેવું છે. સુજ્ઞેસુ કિં બહુના !
પરંતુ હાલમાં એક આડંબર કે માનસિક ભ્રમણાને કારણે મૃતક પાસે શાંતિ સંભળાવે કે નવકારમહામંત્ર ાદિ એટલે કે પ્રાર્થના કરે તે પ્રાર્થના નથી રહેતી પણ સૂત્ર સ્તવ અને મંત્રની આશાતના બની જાય છે.
લગ્ન વિ. માં પણ શાંતિ બોલે તો તે પણ ખાજકાલ સ્ત્રી માસિક ધર્મના સંયોગમાં ભેળસેળ થવાને કારણે શાંતિ સ્તવની પણ આશાતના થઈ જાય. ગમે ત્યારે તમે મનમ મંત્ર બોલો તે વાત જજુદી.
પ્રસુતિ આદિ સમયે અસમાધિ હોય તો જોશથી પણ નવકાર મહામંત્ર બોલે તો તે આકસ્મિક છે તેથ સમાધિ માટે બોલે તે વાત જુદી.
બેંકનું ઉદ્ઘાટન સાધુની નિશ્રામાં ? સંસારના કાર્યોમાં સાધુની સંમતિ ન હોય. તેમાં ય સંસારના કાર્યોને અનુમોદન આપવું તે કોઈ રીતે ઉચિત ન
મૃતકને લઈ જતાં કે અગ્નિ સંસ્કાર કરત` ઉચ્ચારપૂર્વક શાંતિ કે શ્રી નમસ્કાર મહામંત્ર બોલવા તે પણ પ્રાર્થના નહિ પણ આશાતના બની રહે છે. અગ્નિસંસ્કાર કરી આવ્યા પછી સ્નાન કર્યા પછી શાંતિ બોલાય તેમજ ઉઠમણું કે પૂ. ગુરુદેવ માટે માંગલિક માટે જાય ત્યારે શાંતિ સાંભળે તે ઉચિત છે વૈરાગ્યજી દેશના સાંભળે છે તે યોગ્ય છે.
|
|