________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) .
રજી. નં. GRJ ૪૧૫
તા. ૪-૧-૨OOO POPPEDY SPODOPODOPOPODOPODOPOPODODEPODODEPODOPPOPOP POPPEDOPODOPODODDODEPODOPOP POP POPORODOPODOPODA EDODOPADOPORODOSPODADORADO
]
a!
[ પૂજ્યશ્રી કહેતા હતા કે
શ્રી ગુણદર્શી
*
=
*
અલT
=
*****
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા.
===
****************
:::
****
*****************
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
***
*
*************
. સારા બનાવવા માટે વ્યાખ્યાન છે પણ વાતો કરતાં બનાવવા માટે વ્યાખ્યાન નથી. | દુનિયાનું સુખ અને તેની સામગ્રીની હજી તમારે જરૂર પડવાની. પણ તે બેને જે ભૂંડી માને તે ડાયરો.
ન જાતિમાં જન્મે તે જૈન નહિ. પણ ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસા-ટકાદિ છોડવા જેવા માને તે જૈન ! - વગર ઈચ્છાએ મૂકીને જવું પડે કાં તે આપણને મૂકીને ચાલ્યા જાય તેને મારું માનવું તે મૂર્ખાઈ છે ને? . જીવ મરણથી ન ગભરાય, દુઃખથી ન ગભરાય, ગભરાય તો સુખથી જ ગભરાય તેનું નામ ડહશો ! L ખ કર્મ આપ્યું છે માટે મજેથી ભોગવીએ તેમાં શું વાંધો? આમ જો કહો-માનો છો. તો દુઃખ પણ કર્મ જ
આપ્યું છે તેને પણ મજેથી ભોગવો ને? એક મજેથી ભોગવવું છે અને બીજું નથી ભોગવવું તો તેના જેવી નવકૂફી બીજી કઈ?
ન્મ તે જ પાપ છે અને મારે મરી જવાનું છે? તેમ નહિ સમજનારા હરામખોર ન થાય તે જ નવાઈ ! | મરવાનો અને દુઃખનો ભય નહિ તેનું નામ આર્ય!
જે સંસારને ભગવાન ખરાબ કહે છે તે સંસાર તમને સારો લાગે છે તો પછી તમે ભગવાન પાસે કે ન જાવ છો
તેજ પ્રશ્ન છે ? EL પપ કરીએ તો દુર્ગતિ જ મળે. તે જો શ્રદ્ધા થાય તો જગતમાં તપ કરાવનાર કોઈ જમ્યો નથી. કેમ કે શ્રદ્ધા
ચવી ચીજ છે કે જંપીને બેઠવા દે નહિ. જે વાત શ્રદ્ધામાં બેસે પછી તો ચિંતા નથી.
સારું ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, મોજ-મજા કરવી, અમનચમન કરવા, નાટક-ચેટક દેખવા તે સુખ છે, તેના માટે પૈસો જોઈએ. તે સુખ અને પૈસો જેને ભૂંડા ન લાગે તે બધા ભૂંડા કામ કરે. તેના માટે સારા
કામ કરે તો ય ભૂંડા. | કોનું છૂપાવવા જેવું જેની પાસે ન હોય તેનું નામ માર્ગાનુસારી ! 6 સ્મલાએ મરી જવાનું છે માટે સારી રીતે કરાય તેવી રીતે જીવે તેનું નામ માનવજીવન ! £ પસ-ટકા અને તેનાથી મળતાં સુખો ભૂંડા માને, નુકશાનકારક માને, આત્માને રખડાવનાર માને,
ઇતિકારક માને તે જીવ ડાડ્યો બને.
:::::::::
::
****************************************
::::
:::::::::::::::::::::::::
**********
::::
*
**
:::::::::::::::::
*
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી ત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ ગેલૈકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.