________________
(ટ ઈટલ -૨ થી ચાલુ)
વર્તમાને તિથિ પ્રશ્ન કાજે, સંવત્સરીમાં પડયો છે ભેદ, શાસ્ત્ર સત્યની થાતી ઉપેક્ષા, (૨) સિધ્ધાંત પ્રેમીના હૃદયે ખેદ, સંઘ સત્યનો આગ્રહ સેવે, એ ચાવી છે ઉકેલવાની ..... આજ ....(૫)
ભૂલો સંઘ - સમુદાય ભેદો, સહુ સાચી તિથિ આરાધો, આવ્યો સવસર આજ્ઞા પાલનનો (૨) જન્મભૂમિ પંચાંગ સ્વીકારો, લવાદી નિર્ણય પૂરે શાખ, ઘરો પ્રઘોષ, ઉમાસ્વાતિ જ્ઞાની ... આજ .....(૨)
આઠમી સ્વર્ગતિથિ આજે, ગુરૂવરના ગુણો ગવાતા, સુવિશાલ સમુદાય શોભે (૨) સમાધિએ ભક્તો ઉભરાતા, ઉપકારીને અંજલિ અર્પતાં, શ્રી સંઘની આંખમાં પાણી ..... આજ .....(૭) |
રહેશે વર્ષ સહસ એકવીશ, જય જયવંતુ પ્રભુ શાસન, ટંકશાળી એ વચન શ્રી વીરનું, છતાં ડગમગશે કલિકાલે, ના કરશો ઉપેક્ષા તે ટાણે (૨) શાસન રક્ષા કરવાની તો શાસન પ્રેમી ગણાશે (૨) તેથી ઘરજો ધર્મ ખુમારી (૨) એવું “ઘર્મરસિકસુત” વિનવે, નિશાની એ સફળતાની .... આજ .....(૮) |
કોઈ ભૂલીના જાશો આજે, ફરજ છે સિધ્ધાંત રક્ષાની, આજ યાદ આવો છો પલ પલ, દિસતાં સિધ્ધાંતની હાનિ સૂરિરામ........ ...... જય શાસન પ્રેમી (૨) સૂરિરામ, ગુસ્સામ,
સૂરિરામ,
૨. ૨૦૫૫ અષાઢ વદ ૦)), બુધવાર,
તા. ૧૧-૮-૯૯, સમાધિ સ્થળ, છે સાબરમતી, અમદાવાદ
રચયિતા, “ધર્મરસિક સુત' મહેન્દ્ર રસિકલાલ શાહ