________________
Gq ft w
વર્ષ-૧૨ ૭ અંક ૧૪ થી ૧૭ તા. ૪-૧-૨૦૦૦
ત્રણ પ્રકારનાં વૃક્ષો અને પુરૂષો
(શ્રી સ્થાનાંગ સૂત્ર અધ્ય.-૩, ઉદ્દેશ-૧, સૂત્ર,૧૨૮) ‘‘તતો કખા પં. તં.-પત્તોવતે ફલોવેતે, પુટફોવતે ૧, એવ મેવ તઓ પુરિસજાતા પં. તં. - પત્તોવાકખ સામણા, પુ ફોવારુ કખસામણા, ફલોવાકખ સામણા ૨.''
******
જ્ઞાનગુણ ગંગા
ભાાર્થ :- ત્રણ પ્રકારનાં વૃક્ષો કહેલા છે, તે આ પ્રમાણે - પત્ર સહિત વૃક્ષ, પુષ્પ સહિત વૃક્ષ અને ફલ સહિત વૃક્ષ. એ જ પ્રમાણે ત્રણ પ્રકારના પુરૂષો પણ કહેલા છે, તે આ પ્રમાણે - પત્ર સહિત વૃક્ષ સરખા ઉપકારી - સૂત્રના દેનારા હોવ થી; પુષ્પ સહિત વૃક્ષ જેવા ઉપકારી - અર્થના દેનારા હોવ થી અને ફલ સહિત વૃક્ષ સમાન ઉપકારી - સૂત્ર અને અર્થ ઉભયના દાતા હોવાથી.
ત્રણ કારણ વડે લોકમાં અંધકાર થાય. (શ્રી તણાંગ સૂત્ર અધ્ય. ૩, ઉદ્દેશ-૧, સૂ.-૧૩૪)
‘‘તિ હૈ ઠાણેહિ લોગંધયારે સિયા, તં.-અરિહંતેહિ વોચ્છિજ્જમાણેહિ અરિહંતપન્નત્તે ધર્મો વોચ્છિજ્જમાણે પુવ્વગતે વો િછજ્જુમાણે ૧.’’
ભાવાર્થ :- ત્રણ કારણે લોકમાં અંધકાર થાય છે. ૧. શ્ર અરિહંતો નિર્વાણ પામે ત્યારે.
૨. શ્ર અરિહંતે કહેલ ધર્મનો વિચ્છેદ-નાશ થાય ત્યારે. ૩. પૂ રંગત (પૂર્વ સંબંધી) શ્રુત નાશ પામે ત્યારે.
♦ ત્ર કારણ વડે સાધુઓ આ સંસારનો અંત કરે. (શ્રી ઠ ણાંગ સૂત્ર, અધ્ય.-૩, ઉદ્દેશ-૧, સૂ. - ૧૩૬)
*તિ િઠાણેહિં સંપન્ને અણગારે અણાદીયં અણવદગ્ગ દીહમાં ચારતં સંસાર કંતાર વીઈવએજની, ત.-અણિદાણયાએ, દિસંપન્નયાએ, જોગવાહિયાએ.
300
ભાવાર્થ :- ત્રણ કારણો વડે સંપન્ન એવો અણગાર અનાદિ, અનંત, દીર્ઘ માર્ગવાળા, નરકાદિ ચાર ગતિવાળા સંસાર રૂપ અરણ્યનું ઉલ્લંઘન કરે- પારને પામે. પ્રમાણે,
આ
૧૨૩
૧. નિયાણું ન કરવા વડે.
૨. સમ્યગ્દષ્ટિપણા વડે અને
૩. શ્રુતના ઉપધાન (યોગો) વહન કરવા વડે. ।।૧૩।'' ******
♦ ત્રણ વસ્તુ લાખ યોજન પ્રમાણવાળી છે. ત્રણ વસ્તુ |પિસ્તાલીશ યોજન પ્રમાણવાળી છે.
(શ્રી ઠાણાંગ સૂત્ર અધ્ય.-૩, ઉદ્દેશ-૧, સૂત્ર-૧૪ ) લાખ યોજન પ્રમાણવાળી ત્રણ વસ્તુ.
૧. અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસ, ૨. જંબૂ ઈ પ, ૩. સર્વાર્થસિદ્ધિ મહાવિમાન.
પિસ્તાલીશ લાખ યોજન પ્રમાણવાળી ત્રણ વસ્તુ. ૧. સીમંતક નામનો નરકાવાસ. ૨. સમય ક્ષેત્ર – મનુષ્ય ક્ષેત્ર.
૩. ઈર્ષર્ પ્રાગભારા પૃથ્વી - સિદ્ધિ ક્ષેત્ર. ******
કહ્યા છે.
ત્રણ સમુદ્રો સ્વભાવે ઉદકરસવડે યુક્ત કહેલા છે. ૧. કાલોદધિ સમુદ્ર, ૨. પુષ્કરોદ, ૩. સ્વયંભૂ રમણ સમુદ્ર.
ત્રણ સમુદ્રો ઘણા મચ્છ અને કચ્છપના પાત્ર સ્થાન
૨. કાલોધિ સમુદ્ર,
૧. લવણ સમુદ્ર, સ્વયંભૂ રમણ સમુદ્ર.
(શ્રી સ્થાનાંગ સૂત્ર, અધ્ય.-૩, ઉદ્શ-૧, સૂત્ર-૧૪૯)
******
3.