________________
વર્ષ-૧૧ અંક ૧૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૩૫
:::::::::::
જાકાહારા જ દિવાલો પૂ આ શ્રી જિલ્લો સજા કરી દીધા છે જ પણ
વાટા માહોશલ છે
હાલા દેશોદ્ધારક પૂ.આ.શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.ના પરિચયથી વિરાગી બનીને સને ૧૯૫૪ વિ.સં. ૨૦૧૦માં જેઠ સુદ-૧૧ના વેરાવળ મુકામે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.એ દીક્ષા લીધી હતી તેમની દીક્ષાને ૪૫ વર્ષ પૂર્ણ થતાં અને ૪૬માં વર્ષમાં પ્રવેશ થતાં ૪૫, દિગ્વિજય પ્લોટમાં શાંતિસ્નાત્ર ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન વિ. પંચાહ્નિકા મહોત્સવ યોજાયો હતો. દ્વિ. જેઠ સુદ ૧૦ ના ઓસવાળ કોલોનીથી બેંડ સાથે સામૈયું થયું હતું. પૂ. પં. શ્રી જિનસેન વિ.મ. તથા પૂ.આચાર્યાદિવશ્રીનું મંગલ પ્રવચન થયું હતું. દ્વિ. જેઠ સુદ ૧૧ના સવારમાં પૂ. પં.શ્રી વજસેન વિજયજી મ. આદિ પધાર્યા હતાં. પ્રવચનમાં પૂ. પં. શ્રી વજસેન વિ. મ. તથા પૂ.મુ. શ્રી હેમપ્રભ વિ.મ., પૂ. આચાર્યદેવશ્રીના દીક્ષા અંગે વવચનો થયા હતા. તથા ભાઈશ્રી શાંતિલાલ ઝીણાભાઈએ પૂ. શ્રીએ ભાગીને દીક્ષા સ્વીકારી વિ. વર્ણન કર્યું હતું. ગુપૂજનનો ચડાવો બોલતાં ૫ હજાર મણમાં શાહ રામજી પરબત ગુઢ હ. નેમચંદભાઈએ લાભ લીધો અને સોનાની ગીનીઓથી અને ચાંદીની લગડીઓથી ગુપૂજન કર્યું હતું. પ્રવચન બાદ નીચેના ભાવિકો તરફથી ૫૪-૫૪ રૂા.નું સંઘ પૂજન થયું હતું. કાર્યકર્તાઓ ૪૫ રૂ.નું થાય તેમ વિચારતા હતા. સંઘ પૂજનનો લાભ લેનાર પ-૫ રૂા. વળા (૧) શ્રીમતી જયાબેન ગુલાબચંદ મુળચંદ-લંડન (૨) શ્રી રમેશચંદ્ર કાનજી વજા માલદે-મોંબાસા (૩) રતિલાલ વીરચંદ ગોસર (૪) વેલજી દેપાર હરણયા (૫) સોજપાર કચરા પરિવ ૨ (૬) ગોવિંદજી સામત માલદે (૭) રામજી પરબત ગુઢકા પછી ૨ રૂા.વાળા જયંતિલાલ અમચંદ ખીમજી તથા કાનજી જેઠાભાઈ નાગડા ત્યાર પછી બાકી ૧-૧ રૂા.વાળા નામો કુંવર ન વાઘજી સુરા ગુઢકા હ. પુષ્પાબેન નેમચંદ, રંભાબેન મગનલાલ બાદ શ્રી શ્રેણિક અતુલ હરખચંદ ચંદરીયા, શ્રી પુલીનકુમાર રતિલાલ, શ્રીમતી જીવીબેન નેમચંદ પારેખ, શ્રીમતી પાનીબેન દેવચંદ લખમશી, શ્રી હીરાભાઈ હધાભાઈ એક સદગૃહસ્થ શ્રી ઝવેરચંદ લા લાભાઈ, શ્રીમતી કસ્તુરબેન ગુલાબચંદ દેવરાજ, શ્રીમતી મોતીબેન જેઠાલાલ ચંદરીયા, શ્રી રાયશી ભારમલ ગુઢકા, શ્રીમતી શાંતાબેન ઝવેરચંદ દેવરાજ શાહ, શ્રી દેવશી રાયમલ સાવલા.
WISE