________________
-
-
હાલાર દેશોઝારક પૂ આ. શ્રી વિજયઅમૃતસરીસ્વરજી મહારાજની
પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર आजारांझा विशद्धा च. शवाहा च भूनाव च।
તંત્રીઃ મચંદ મેલજગા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ થઇ (રાજકોટ) બનાસંદ પદમણ ક (પાનગઢ)
વર્ષ : ૧ ૧) ૨૫૫ શ્રાવણ સુદ ૧૩ મંગળવાર તા. ૨૪-૮-૯૯ (અંક: ૪૭-૪૮). વાર્ષિક રૂા. પ૦ આજીવન રૂા. પ૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬,૦૦૦
પ્રકીર્ણક ઘર્મોપદેશ | પ્રવચન - ચોત્રીસમું
S
ગતાંકથી ચાલુ - પૂ.આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
૨૦૪૩, શ્રાવણ સુદિ-૧૪ શનિવાર, તા. ૮-૮-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય,
મુંબઈ – 800005.
(ા જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ક્ષપાપના).
- અવO)
“મનગુપ્તિ, વચનગુણિ, કાયગુપ્તિ આદ, મનદંડ-વચનદંડ કાયદંડ પરિહરું” એમ બોલનારો જીવ કર્મ શેનાથી બંધાય અને શેનાથી છૂટે તે ન જાણે તેવું બને? એકલા બેઠા બેઠા ખરાબ વિચાર કરવા તે પણ મનનો દંડ છે, બીજાની ગેરહાજરીમાં તેની નિંદા કરવી તે વચનનો દંડ છે અને કાયાની જેમ તેમ ઉપયોગ કરવો તે કાયાનો દંડ છે. મનગુપ્તિ આવે કોનામાં? જેને ખોટા વિચારનો અભ્યાસ ન હોય અને વિચાર કરે તો સારા જ કરે તેનામાં. તેને ખોટા જ