________________
૯૮૦
શ્રી જૈન શાસન (અઠવાડિક) થોડીવાર થઈ અને દરેક પાંડવોની આંખો ઉઘડી. બાજામાં દ્રૌપદી તેમને જળ વડે સિયન કરી રહી હતી. મૂછ દૂથતાં પાંડવોએ દ્રૌપદીને પૂછયું- આ બધું શું બન્યું? * દ્રૌપદી બોલી : તમે મૂચ્છ પામ્યા પછી એક ભયંકર રાક્ષસી આકાશમાં આવી. હું થરથર થથરતી હતી પણ વૃદ્ધ શબરે પિતાની જેમ મને આશ્વાસન આપ્યું. "ત્તમને મૃત્યુ પામેલા જાણીને કૃત્યા રાક્ષસી રોષાયમાન થઈ ગઈ કે પેલા નરાધમ સુરોચ બ્રાહ્મણે મને આવા મરી ગયેલાઓને મારી નાંખવા મોકલી છે? હે પિંગલે! તું તપાસ કર કે આ પાંડવો ખેરખર મરી રાા છે કે કપટથી ભરેલા જેવા લાગે છે? * કન્યાનાં દિશથી પિંગલા રાક્ષસી તમને અડવા આવતી હતી ત્યારે વૃદ્ધ શબરે પિ મલાને કહ્યું‘તારી જેવીએમડદાને અડવું યોગ્ય નથી. મડદાને તો શિયાળણો-કૂતરીઓ અડે. આથી તે આગળ
થ્રતા તમનેઅંડતા અટકી અને પિંગલા દ્વારા શબરે કૃત્યોને કહેવાયું કે - તારી જેવી રાક્ષસી મરેલાને મારશે ? પાંચેય તો આ સરોવરનું ઝેર પીવાથી મરી ગયા છે. સિંહણ કદિ મરેલા હાથી ઉપર આક્રમણ નથી કરતી' ખરેખર તો તને છેતરનાર પેલા સુરોચન બ્રાહ્મણને જ તારે હણી નાંખવો જોઈએ. Jwટલું સાંભળતા કૃત્યા પાછી ફરી.
મારી પાસે આવી. પણ તમારી ગાઢ મૂચ્છથી મેં વિલાપ શરૂ કરતા વૃદ્ધ શબરે મને રત્નમાલા પાણીમાં ઝબોળીને પાણી તમારા ઉપર છાંટવા કહ્યું. પાણી છાંટતા પહેલા નાગરાજે આપેલું લીલાકમલ કરમાયેલું ન જતા અને તમારા જીવવાની આશા બંધાઈ અને માતા કુંતીને પણ મેં તે વાત કરી અને તમને ળાકછટતા તમે જાગૃત થયા છો. અને થોડીવાર થતાં તો પેલું સરોવર-સૈન્ય કે વૃદ્ધ શબર કોઈ જોવા ના મલ્યા. દરેક પોતાની ઝૂંપડીએ પાછા ફર્યા. - ત્યાએકદિવ્યાવુક્ષ હાજર થયો. તેણે નમીને કહ્યું હું સૌધર્મ દેવલોકનો વાસી ધર્માવલંસ દેવ છું. તામારા તપ-ધ્યાનથી ખુશ થઈને કૃત્યા રાક્ષસીનો ઉપદ્રવ દૂર કરવા મેં જ સૈન્ય વિદુવેલું મેં દ્રૌપદીનું હરૂણ કરીને મુખમાળાથી પૂજવા દ્વારા તમને ચાબૂકના ફટકા દેખાડ્યા હતા. તે સરોવર આદિ મેં જ વિક્ર હતું. તમને મૂચ્છ પામેલ જોઈને જ રાક્ષસી પાછી ફરે તેમ હતી. અન્યથા તમને પરેશાન કરી મૂકત. તમારા તપ તથા કાઉસ્સગના પ્રભાવે તમારી રક્ષા કરી છે. તપ તો નિકાચિત કર્મોને પણ હણી નાંખે છે. હવે મને અનુજ્ઞા આપો જેથી હું દેવલોકમાં જાઉં. જરૂર પડયે મને જરૂર યાદ કરજો . Uર : : :I ' T F = ! ... 135 ! છુ ૩ 5
આમ કહીને દેવ સ્વધામ ગયા.
હવે સાત સાત દિવસના ઉપવાસના પારણા માટે વનમાં ઊગેલા સુંદર ધાન્ય, ફળ, શ ક આદિ વડે દ્રૌપદીએ રસોઈ તૈયાર કરી. અને દરેક પારણા માટે પોતાના આસન ઉપર બેઠા છે ત્યારે દરેકને એક જ ભાવના જાગી કે
ક