________________
મૈં પ્રેરણામૃત સંચય
5. Kr
પાપભીરૂતાઃ સર્વા સુખા-ગુણાની જનની
જે જીવનું દર્શીન માહનીય ગાઢ હાય છે તે જીવ કશું સાચું સમજી શકતા નથી જેમ આંધળા ન દેખે, બહેરી ન સાંભળે, બુદ્ધિહીન ન સમજે તેા તેની ટીકા થાય ? તેમ મને પરવશ બનેલે જીવ ગાઢ ઢન માહનીયવાળો હાવાથી દુઃખ પાપથી જ અને સુખ ધર્મથી જ આ વાત સમજી તેા નથી.
—પ્રજ્ઞાંગ
***
આ સ`સાર રહેવા જેવા નથી. માક્ષ જ મેળવવા જેવા છે આ વાત આજે ધર્મ કરનારા માટો ભાગ પણ માનતા નથી તેથી તે પાપ કરતાં ગભરાતા નથી, શ્વમાં કરવામ. તેને મજા આવતી નથી અને બધાને સ્વચ્છ કપણે જીવવાનુ મન છે. આથી જ જે આ દેશ-જાતિ-કુલ અનાય જેવા થઈ ગયા. માથે કાઈ ઘણી જ નહિ.
દેવ-દ્ગુરૂ-ધને પૂજે, સેવે પણ તે માથે નહિ. જેને માથે દેવ-ગુરૂ-ધર્મ નહિ તેને વળી માતા-પિતા-પાલક-વડિલની ચિંતા હૈાય ? આજે મેાટા ભાગને માતા-પિતા પાલક–વડિલ નકામાં છે. જે માતાએ જન્મ આપ્યા, જે પિતા, પાલકાઇ વડલે પેાષણ કર્યું, મોટા કર્યાં તે જાણે નહિ તે રીતે ગમે તેવા પાપ કરવાના તમને અધિકાર છે. આજે મેટા ભાગ અનાર્ય માની ગયા. ભલે આ દેશાદિમાં જન્મ્યા હાય.
આજે કાઇ આદમીને માથે ઘણી નહિ. કદાચ કાઇ કહે કે, મારે માથે ઘણી છે તેા તે હેાળીના રાજા જેવા તેને શુ' પૂછવાનુ' નહિ, તે ન જાણે તેવા કામ કરે અને કદાચ જાણી જાય અને પૂછે તો સાચા જવાખ પણ ન આપે આ ખામી આજે બધે ફેલાઇ ગઇ છે. તેનાથી એટલુક નુકશાન થયું છે વર્ણન ન થાય. આજની હવા શિક્ષણ, રીતભાત સમજો, પણ પરિસ્થિતિ એવી આવી કે ઘરમા રહેનારા બધા જુઠ્ઠા તેને ઘર-પેઢી સાથે શુ' લાગે વળગે નહિ. તમારે નિયમ છેકે, ઘરના વિલ ન જાણે તેવુ કશુ કામ કરવુ નથી. આ નિયમો કરે તો બધા બગાડા ભાગી જાય, સુધારા થઈ જાય અને બેકારી પણ ભાગી જાય જેને પાપમાં જ મજા આવતી હાય તેને આ નિયમ ફાવે?
આર્યોને અા બનાવવા એટલે માથે કોઇ ધણી રહેવા દેવા નહિ. જેને માથે માતા-પિતા-વલિ-પલક નહિ તે દેવ-ગુરૂ-ધને માને ? તેથી